Advertisement

Kissht Instant Loan Application : આધારકાર્ડ દ્વારા મેળવો રૂ. 1 લાખ રૂપિયાની લોન મેળવો.

         હાલના ડિજીટલ યુગમાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન થતી જાય છે. બેંકીંગ ક્ષેત્રે પણ નવી નવી સેવાઓ આવતી જાય છે. હવે તો બેંકમાં ગયા વગર પણ ઓનલાઈન બેંક એકાઉન્‍ટ ખૂલી જાય છે. તેવી જ રીતે મિત્રો હાલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોન પણ મેળવી શકાય છે. તો આજે આપણે એવી જ એક એપ્લિકેશન વિશે વાત કરીશું. જેનું નામ Kissht Instant Loan Application છે. ચાલો ત્યારે તેના વિશે તમામ માહિતી મેળવીએ.

Advertisement

Kissht Instant Loan Application

આ Kissht Instant Loan Application ઓનલાઈન સેવાઓ આપે છે. આ એપ્લિકેશન જેનું નામ Kissht Instant Loan Application છે. આ એપથી તમે મોબાઈલથી લોન મેળવી શકો છો. તમે તમારા મોબાઈલ દ્વારા થોડી મિનિટોમાં KYC કરીને રૂ.100000 સુધીની Personal Loan મેળવી શકો છો.

ઘરે બેઠા ફોન દ્વારા પર્સનલ લોન મેળવો અથવા EMI પર કોઈપણ પ્રોડક્ટ ખરીદો. Kissht Loan App વિશે આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અને લોન માટે અરજી કરતા પહેલાં તમારા નાણાંકીય સલાહકારની સલાહ અવશ્ય લો.

Highlight Table

વિષયમાહિતી
લોન આપનાર એપ્લિકેશનનું નામKissht Instant Loan Application
લોન રકમરૂ. 1000 થી 1 લાખ સુધી
લોન મેળવવાનો સમય5-10 મિનિટ (KYC પૂરી થયા પછી)
લોન માટે જરૂરી દસ્તાવેજોપાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અથવા સેલેરી સ્લિપ, મોબાઇલ સેલ્ફી
લોનની લાયકાતભારતીય નાગરિક, ઉંમર 21-55, માસિક આવક રૂ. 12,000+
લોનના ફાયદાગેરંટી વિના લોન, EMI વિકલ્પો, ઝડપી મંજૂરી
વ્યાજ દર24% વાર્ષિક (CIBIL સ્કોર અનુસાર બદલાય શકે છે)
ફી અને ચાર્જપ્રોસેસિંગ ફી: 2%, વ્યાજ: 25%, GST: 18%
EMI વિકલ્પ3-24 મહિનાનો સમયગાળો
અમલમાં લોન લેવા માટેની કડમોKissht App ડાઉનલોડ -> Sign Up -> KYC -> લોન અરજી -> લોન મંજૂરી
EMI દ્વારા ખરીદીFlipkart, Amazon, Zepto, Messo સહિત 50+ ઇકોમર્સ સાઇટ્સ પર EMI દ્વારા શોપિંગ
સંપર્કફોન: 022 62820570, Whatsapp: 022 48913044, ઈમેલ: Care@kissht.com

Advertisement


Read More: Delete Photo Recovery App: તમારા ડીલીટ થયેલા મહત્વના ફોટો માત્ર 1 જ મિનિટમાં પાછા મેળવો.


 Kissht Loan App નો ઉપયોગ કરવા માટેની અગત્યની વિશેષતાઓ

         આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કેટલી વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.

  • આ  એપ્લિકેશન દ્વારા ઘરેથી મોબાઈલ દ્વારા Loan મેળવી શકો છો.
  • Kissht Application દ્વારા રૂ. 1000 થી 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.
  • લોન માટે કોઈપણ ગેરંટી (Without Guaranty) આપવાની નથી.
  • લોન માટે કોઈ આવકનો દાખલો અથવા પગાર સ્લિપ આપવાની જરૂર નથી.
  • આ એપ્લિકેશન દ્વાર 5 થી 10 મિનિટમાં લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • આ એપમાં Cash Loan, Consumer Loan માટે Credit Line લોન માટે ક્રેડિટ લાઇન ઉપલબ્ધ છે.
  • Repayment કરેલા લોનને ફરીથી ઉપયોગ કરી શકશો અને વારંવાર મંજૂરીની જરૂર નથી.
  • લોન મેળવ્યા બાદ 3 થી 24 મહિનાના ચુકવણી વિકલ્પો છે.
  • 100% ડિજિટલ પ્રક્રિયા, કોઈપણ દસ્તાવેજો આપવાની જરૂર નથી.
  • લોનની પરત ચૂકવણી માટે EMI ના નાના અને સરળ વિકલ્પો ઉપલબ્ધ છે.
  • Kissht Instant Loan Application નો ઉપયોગ કરીને Zepto, Amzon,Flipkart અને Messo જેવી સાઇટ્સ પર EMI માં ઉત્પાદનો ખરીદી શકાય છે.
  • આ એપ આરબીઆઈ (RBI) દ્વારા માન્ય છે.
  • ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI સાથે બેંક ટ્રાન્સફર વિકલ્પો ઉપલબ્ધ છે.
  • સમયસર Repayment થી CIBIL સ્કોર વધે છે, જે ભવિષ્યમાં વધુ લોન મેળવવાનું સરળ બનાવે છે.

 Kissht Application શું છે?

Kissht Application એ એક Fintech Lending platform છે. જે Google Play Store અથવા App Store માંથી ઇન્સ્ટોલ કરી શકાય છે. Kissht Loan Application નો ઉપયોગ કરીને પર્સનલ લોન, કન્સ્યુમર લોન અને ક્રેડિટ લાઇન લોન મળી શકે છે. Kissht Applicationનું નોંધાયેલ નામ છે “ONEMi ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રા. લિમિટેડ.

લોન મેળવવા માટેની લાયકાત

Kissht App દ્વારા લોન માટે અરજી કરતા પહેલા, તમારી પાત્રતા ચકાસવી જરૂરી છે. લોન માટે તમારી પાત્રતા જોવા માટે નીચે આપેલી માપદંડો અનુસરો:

  • ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • અરજી કરનારની ઉંમર 21 થી 55 વચ્ચે હોવી જોઈએ.
  • ઓછામાં ઓછું રૂ. 12000 દર મહિને આવક (Monthly Income Source) હોવી જોઈએ.
  • સારો CIBIL Score  હોવો જોઈએ.
  • આધારકાર્ડ નંબર સાથે મોબાઇલ નંબર હોવો જોઈએ.
  • Saving Account સાથે ઈન્ટરનેટ બેન્કિંગ પણ હોવું જોઈએ.
  • Kissht Loan Application લોન મેળવવા તમારા શહેર સામેલ છે કે કેમ? તેની ખરાઈ કરો.

Read More: GTKDC Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત


 Kissht Loan Application માંથી લોન માટે જરૂરી દસ્તાવેજો

               આ લોન એપ્લિકેશન પરથી લોન મેળવવા માટે નીચેના દસ્તાવેજો ધરાવતા હોવા જોઈએ. 

  • ઓળખનો દસ્તાવેજ: પાન કાર્ડ
  • સરનામા પુરાવો: આધાર કાર્ડ
  • આવકનો પુરાવો: બેંક સ્ટેટમેન્ટ અથવા સેલેરી સ્લિપ
  • તમારી મોબાઈલ સેલ્ફી (લાઈવ)

Kissht Instant Loan App પર વ્યાજ:

Kissht તમારે 24% સુધીના વાર્ષિક વ્યાજ પર લોન આપે છે. જો તમારો સારો ક્રેડિટ હિસ્ટ્રી (Credit Histroy) છે, તો વ્યાજ ઓછું હોઈ શકે છે. જો તમે અગાઉ લોનમાં વિલંબ કર્યો હોય, તો વ્યાજનો દર વધુ હોઈ શકે છે.

 ફી અને શુલ્ક:

               આ એપ્લિકેશનમાંથી લોન મેળવવા માટે કેટલાક ચાર્જ નક્કી થયેલા છે. જે નીચે મુજબ છે.

– પ્રોસેસિંગ ફી: 2% સુધી

– વ્યાજ: વાર્ષિક 25% સુધી

– દંડ: ચુકવણીમાં વિલંબ માટે દંડ

– GST: 18%

Kissht Application માંથી લોન કેવી રીતે મેળવવી?

         આ મોબાઈલ એપ્લિકેશન પરથી લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ છે.

1. સૌપ્રથમ Google Paly માંથી Kissht App ડાઉનલોડ કરીને Install કરો.

2. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર સાથે Sign Up કરો.

3. ત્યારબાદ તમારી પ્રોફાઈલમાં KYC દસ્તાવેજો સબમિટ કરો.

4. પાત્રતા ચકાસો.

5. લોન કરાર (Loan Agreement Accept) સ્વીકારો.

6. હવે તમારી Bank Detail ભરો

7. Kissht Loan App ની ટીમ તમારી વિગતોની ખરાઈ કર્યા બાદ લોન આપશે.

 Kissht App નો ઉપયોગ કેવી રીતે કરવો?

Kissht App ની મદદથી તમે Flipkart, Myntra, Makemytrip, Amazon, Samsung, Caratlane, Oppo, Kohinoor અને 50 થી વધુ ઇકોમર્સ સાઇટ્સ પર EMI દ્વારા શોપિંગ કરી શકો છો. જો તમારી પાસે Kissht Line of Credit છે, તો તમે EMI દ્વારા સરળતાથી ચુકવણી કરી શકો છો.

 Kissht Instant Loan App ની ખાસિયતો:

  • લોન ની રકમ: Kissht App દ્વારા 1000 થી 1,00,000 રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.
  • લોન મળી જાય છે મિનિટોમાં: KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી 5 થી 10 મિનિટમાં લોન મળવી શરૂ થઈ જાય છે.
  • ગેરંટી વિના લોન: કોઈપણ જાતના જમીન કે અન્ય ગેરંટીની જરૂર વિના લોન આપવામાં આવે છે.
  • અધિકારોની મંજૂરી: Kissht Application એ આરબીઆઈ (RBI) માન્ય NBFC દ્વારા મંજૂર થયેલી છે.
  • EMI ના વિકલ્પો: EMI ના સરળ વિકલ્પો છે, જે લોનને સરળતાથી ચુકવી શકાય છે.

 Kissht App ના ફાયદા:

         આ એપ્લિકેશન પરથી લોન મેળવવા માટે કેટલાક ફાયદાઓ છે. જે નીચે મુજબ છે.

1. ઝડપી પેમેન્ટ: લોનની મંજુરી થોડા મિનિટોમાં મળી જાય છે.

2. સિક્યોરિટી વિના લોન: ગેરંટી વગર લોન મળવા સાથે સરળ EMI વિકલ્પ.

3. સમયસર ચુકવણીનું મહત્વ: સમયસર ચુકવણીથી CIBIL સ્કોર સુધરશે, જેનાથી ભવિષ્યમાં વધુ લોન મેળવવા સરળ બનશે.

4. મલ્ટિપલ પેમેન્ટ વિકલ્પો: ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI અને બેન્ક ટ્રાન્સફર મારફતે ચુકવણી.

5. ઓનલાઇન શોપિંગ: Kissht App નો ઉપયોગ કરીને EMI દ્વારા 50 થી વધુ ઇ-કોમર્સ સાઇટ્સ પર શોપિંગ.

Kissht App ની અન્ય વિશેષતાઓ

Kissht App નો ઉપયોગ ફક્ત લોન મેળવવા માટે જ નહીં, પણ તમારું નાણાકીય આયોજન સરળ બનાવવા માટે પણ કરવો.  

– કેશ લોન: Kissht App તમને ક્રેડિટ લાઇનના આધારે કેશ લોન પણ આપે છે, જેથી તમે લોનની રકમ તમારા ખાતામાં મેળવી શકો છો અને જરૂરી ખાચા માટે તેનો ઉપયોગ કરી શકો છો. 

– EMIમાં પેમેન્ટ: EMI વિકલ્પનો ઉપયોગ કરીને તમે મોટાં પ્રમાણમાં શોપિંગ કરી શકો છો, અને 3 થી 24 મહિનામાં એ રકમ પાછી ચુકવી શકો છો. 

– 100% ડિજિટલ: Kissht Instant Loan App સંપૂર્ણ ડિજિટલ છે, જેથી તમારે કોઈપણ દસ્તાવેજો મેન્યુઅલી સબમિટ કરવાની જરૂર નથી. આ પ્રક્રિયા આખી રીતે ફોન દ્વારા જ થાય છે, જે સમય અને શ્રમ બન્ને બચાવે છે. 

Kissht App ના નાણાકીય આયોજનમાં ઉપયોગ

Kissht App નો ઉપયોગ ફક્ત લોન લેવા માટે જ નહીં, પરંતુ તમારું ક્રેડિટ સ્કોર સુધારવા, EMIમાં ઓછી દરે શોપિંગ કરવા અને નાણાકીય વ્યવસ્થાઓ સરળ બનાવવામાં મદદરૂપ બની શકે છે. જો તમે સમયસર લોનની ચુકવણી કરતા રહેશો, તો તમારો CIBIL સ્કોર વધે છે, અને આગળ જતાં વધુ લોન મેળવવા માટે તમને વધુ સગવડ રહે છે.


Kissht Instant Loan Application

Kissht App Contact

વિગતમાહિતી
સંપર્ક નંબર022 62820570 
Whatsapp Number022 48913044 
ઈમેલCare@kissht.com 

 Kissht Application નો સારો ઉપયોગ કેમ કરવો?

Kissht App નો ઉપયોગ તમે તમારા ક્રેડિટ હિસ્ટરીને સુધારવા માટે પણ કરી શકો છો. તમે નાની લોનથી શરુ કરી, સમયસર ચુકવણી કરીને તમારો સારો ક્રેડિટ સ્કોર બનાવી શકો છો. આથી, Kissht App તમારે ફક્ત તાત્કાલિક નાણાંની જરૂરિયાત માટે જ નહીં, પણ નાણાકીય વિશ્વાસના એક સાધન તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો.

Leave a Comment