Short Brief: BOB e-Mudra Loan in Gujarati | પીએમ મુદ્રા લોન યોજના | Mudra Loan Interest Rate | BOB e-Mudra Loan Eligibility | બેંક ઓફ બરોડા મુદ્રા લોન યોજના
દેશમાં નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો બિઝનેસ ચાલુ કરવા માટે સબસીડી પર લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વગેરે દ્વારા નાગરિકોને લોન આપવામાં આવે છે.
શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan આપી રહી છે. એવી જ રીતે BOB e-Mudra Loan Apply Online તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે બેંક ઓફ બરોડામાંથી 50,000 રૂપિયા સુધીની પીએમ ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.
BOB e-Mudra Loan
પ્રધાનમંત્રી મુદ્રા લોન દરેક બેંકમાં અલગ-અલગ રીતે આપવામાં આવે છે. જેમાં બેંક ઓફ બરોડાની બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા Online Application કરી શકો છો. બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. BOB e-Mudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
Read More: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, જાણો નવી તારીખ.
Highlight of PM Mudra Loan Apply Online
આર્ટિકલનું નામ | BOB e-Mudra Loan Apply Online |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
કોણે યોજનાની શરૂઆત કરી? | દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. |
યોજનાનો ઉદ્દેશ્ય | ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. |
અધિકૃત વેબસાઈટ | Click Here |
BOB E mudra Loan | Click Here |
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
Also Read More: તમારા આધારકાર્ડ-પાનકાર્ડને લિંક કરાવી જ દેજો, સોશિયલ મીડિયામાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને નામે વાયરલ થયેલો મેસેજ ખોટો.
Also Read More: PM Kisan 14th Installment 2023, ગામ વાઈઝ રૂ. 2000/- મળવાપાત્ર લાભાર્થીનીઓ લિસ્ટ ચેક કરો.
પ્રધાનમંત્રી ઈ મુદ્રા લોન માટે અગત્યની બાબતો
પીએમ મુદ્રા ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે લોન આપવામાં આવે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.
BOB e-Mudra Loan Apply Online: તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું બેંક ઓફ બરોડામાં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.

Read More: RTE Gujarat Admission 2023 Online Registration | મફત પ્રાથમિક શિક્ષણ માટે રજીસ્ટ્રેશન કરો.
Required Documents of BOB E-Mudra Loan
પીએમ ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. આ લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.
- તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
- આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
- તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
- તેના ઉપરાંત GST નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને બતાવવા પડશે.
- જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.
Read More: Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના
How to BOB e-Mudra Loan Apply Online
Bank of Baroda ના હાલના તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા Loan લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.
1. સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.

2. જેમાં BOB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ‘Apply Now’ પર ક્લિક કરો.
3. જેના પર ક્લિક કરવાથી “JanSamarth” નામનું નવું પેજ ખૂલશે.
4.UIDAI દ્વારા ઇ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે e-KYC અને e-Sign OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
5. એકવાર BOB ની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
6. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
BOB e-Mudra Loan Helpline
Objects | Link & Helpline Number |
Mudra Helpline | 1800 180 1111 / 1800 11 0001 |
BOB Helpline Number | 1800 102 4455 |
Read More: SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્ટમાં બેલેન્સ WhatsApp દ્વારા જાણો.
Also Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
FAQs of e-Mudra Loan
Mudra એટલે Micro Units Development & Refinance Agency થાય છે.
હા, BOB e-Mudra Loan લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે
તમે રૂપિયા 50,000/- ની રકમની લોન મેળવવા માટે બેંક ઓફ બરોડા પાસેથી મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.
લોન મેળવ્યા બાદ પરત ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.
મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં સંકળાયેલા ધંધા તથા એન્ટરપ્રાઇઝ, કૃષિ પ્રવૃત્તિઓ સહિત SBI પાસેથી મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.
Disclaimer
BOB e-Mudra Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. e-Mudra Loan લેતા પહેલાં તમારા નાણાંકીય સલાહકાર પાસેથી ચોક્કસ સલાહ મેળવો. મુદ્રા લોનનો લાભ લેવા માટે કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં MUDRA/PMMY ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.
Samrud I loan ke aapke bahut bade aabhar ham jo aap hamen loan de rahe ho