લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર યોજના | Low Cost Onion Storage Structure Yojana

Ikhedut Portal Scheme | Godown Yojana | Low Cost Onion Storage Structure Yojana 2022 । Pak Sangrah Yojana Gujarat | Onion Storage Structure Scheme | ગોડાઉન યોજના

   પ્રિય વાંચકો, ગુજરાત રાજ્યમાં ખેતીના દરેક પાકનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. વાતાવરણને અનુરૂપ દરેક પાકનું વાવેતર અને ઉત્પાદન થાય છે. જેમાં ડુંગળીનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ડુંગળીના ભાવોમાં દર વર્ષે મોટા પ્રમાણમાં તફાવત જોવા મળે છે. આથી મોટાભાગના ખેડૂતો ડુંગળીના ભાવ સારા ન હોય છતાં પાકને વેચવા માટે મજબૂર થતાં હોય છે. આ બાબતને ધ્યાને લઈને ખેડૂતો પોતાની ડુંગળીના પાકનો સંગ્રહ કરીને સારા ભાવ મેળવી શકે, તે હેતુથી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તથા લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર યોજનાઓ અમલી બનાવેલ છે. Low Cost Onion Storage Structure Yojana માટે શું-શું પાત્રતા જોઈએ, કેટલો લાભ મળે વગેરે માહિતી મેળવીશું.

Table of Contents

    Low Cost Onion Storage Structure Yojana 2022

    Horticulture Department, Government of Gujarat વિવિધ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેમ કે ખાતર સહાય યોજના, થ્રેસર સહાય યોજના, ટ્રેકટર સહાય યોજના, ડ્રીપ ઈરીગેશન સહાય યોજના વગેરે. આ ઉપરાંત પાક સંગ્રહ માટે યોજના અમલી બનાવેલ છે. જેમાં ડુંગળીના પાક સંગ્રહ માટે તા. 01/03/2022 ના રોજ ikhedut portal પર “લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર” ની સહાય યોજનાને અમલમાં મૂકવામાં આવી. આ યોજના હેઠળ સ્ટ્રકચર સહાય બહાર પાડવામાં આવેલ છે.

    યોજનાનો હેતુ

    આઈ ખેડૂત પોર્ટલ પર લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર યોજના બનાવેલ છે. આ યોજના દ્વારા ખેડૂતોને ડુંગળીના પાકને સાચવવા માટે તથા ખેડૂતો સારા ભાવ મેળવી શકે તે હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

    યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

    ખેડૂત કલ્યાણ, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે Online Arji ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Bagayati Vibhag દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
    • લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે.

    Hightlight Point of Low Cost Onion Storage Structure Yojana

    યોજનાનું નામલો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર યોજના
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    યોજનાનો હેતુખેડૂતો દ્વારા ડુંગળીના પાકની જાળવણી કરીને
    સારો ભાવ લઈ શકે તે હેતુથી આ સંગ્રહ સ્ટ્રક્ચર
    યોજના અમલી બનાવેલ છે.
    લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
    મળવાપાત્ર સહાયઆ યોજના હેઠળ 25 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સ્ટ્રક્ચર માટે લાભ મળશે.
    જેમાં યુનિટ કોસ્ટ રૂ. 1.75 લાખ/એકમમાં કુલ ખર્ચના 50% મહતમ
    રૂ. 87,500/- એકમમાં સહાય મળવા પાત્ર રહેશે.
    અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    કેવી રીતે ઓનલાઈન અરજી કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/04/2022
    Hightlight Point of Low Cost Onion Storage Structure Yojana

    તબેલા માટેની લોન યોજના । Tabela Loan in Gujarat 2022

    Gujarat Solar Light Trap Yojana 2022 | સોલાર લાઈટ ટ્રેપ યોજના

    યોજના હેઠળ મળવાપાત્ર લાભ

    Onion Storage Structure Scheme હેઠળ ખેડૂતોને ડુંગળીના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 25 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સ્ટ્રક્ચર માટે લાભ મળશે. જેમાં યુનિટ કોસ્ટ રૂ. 1.75 લાખ/એકમમાં કુલ ખર્ચના 50% મહતમ રૂ. 87,500/- એકમમાં સહાય મળવા પાત્ર રહેશે.

    Low Cost Onion Storage Structure Yojana Gujarat | Ikhedut Portal Registration Online | 
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
    Image of Low Cost Onion Storage Structure Yojana Gujarat

    Document Required Of Low Cost Onion Storage Structure Yojana

    Ikhedut Portal પર ચાલતી કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

    1. ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ

    2. લાભાર્થીના આધારકાર્ડની નકલ

    3. જો ખેડૂત લાભાર્થી એસ.સી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    4. જો ખેડૂત લાભાર્થી એસ.ટી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    5. રેશનકાર્ડની નકલ (Ration Card)

    6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

    7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

    8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

    9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો

    10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

    11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    12. મોબાઈલ નંબર

    Also Read- Water Soluble Khatar Sahay Yojana | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના

    ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022

    ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના | Dates Farming Scheme In Gujarat

    Online Registration Process of Onion Storage Structure Yojana

    કૃષિ સહાય યોજના હેઠળ બાગાયતી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતોઓએ ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતો આ યોજનાની Online Arji ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step વિગતવાર માહિતી નીચે મુજબ છે.

    • સૌપ્રથમ Google માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
    • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
    • અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
    Bagayati Yojana in Gujarat | બાગાયતી યોજનાઓ । Ikhedut Portal Yojana | Onion Storage Structure Yojana
    Bagayati Yojana
    • હવે યોજના બટન પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ ખોલવું.
    • Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ બાગાયતી યોજના બતાવશે.
    Onion Storage Structure | Ikhedut Portal 2022 | મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના | low cost onion storage structure | Pak Sangrah Yojana Gujarat
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • જેમાં “લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
    • હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    Low Cost Onion Storage Structure Yojana | ગ્રામીણ ગોડાઉન યોજના |  godown yojana gujarat | ikhedut | ગોડાઉન યોજના 2022 | khedut Godown Yojana
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ ikhedut Portal 2022 પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    આઈ ખેડૂત પોર્ટલ યોજના । i kisan portal | Low Cost Onion Storage Structure Yojana 2022
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • લાભાર્થી ખેડૂતે Online Arji માં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી પોતાની ઓનલાઈન વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે.
    • એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
    • ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
    • ત્યારબાદ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

    FAQ’s of Onion Storage Structure Yojana

    લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ચાલતા બાગાયતી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

    Onion Storage Structure Yojana 2022 માં કેટલો લાભ મળે?

    ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ 25 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સ્ટ્રક્ચર માટે લાભ મળશે. જેમાં યુનિટ કોસ્ટ રૂ. 1.75 લાખ/એકમમાં કુલ ખર્ચના 50% મહતમ રૂ. 87,500/- એકમમાં સહાય મળવા પાત્ર રહેશે.

    સંગ્રહ સ્ટ્રકચર યોજના યોજનાનો ઉદ્દેશ શું છે?

    ખેડૂતો દ્વારા ડુંગળીના પાકની જાળવણી કરીને સારો ભાવ લઈ શકે તે હેતુથી આ સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલી બનાવેલ છે.

    Onion Storage Structure Scheme નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    લાભાર્થી ખેડૂતો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

    10 thoughts on “લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર યોજના | Low Cost Onion Storage Structure Yojana”

    Leave a Comment