મહિલા વિકાસ એવોર્ડ 2024: ગુજરાતની મહિલાઓને ₹1 લાખ થી ₹50 હજાર સુધીની સહાય જાણો કેવી રીતે

આપણા ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ ને લગતી ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં મહિલાઓને સીધો લાભ થાય છે. આવીજ એક યોજના છે. જેની શરૂઆત રાજ્યકક્ષાએ લાગુ પડતા સરકારશ્રીના વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ કરી છે.

આ યોજના નું નામ મહિલા વિકાસ એવોર્ડ છે. જેમાં ખાનગી કે અર્ધ સરકારી સંસ્થા માં કામ કરતી મહિલાઓ પોતાના કાર્યક્ષેત્ર મા સારુ કામ કરે અને મહિલા સશક્તિકરણ નાં કાર્યક્રમમાં જોડાયેલ હોય. તેવી મહિલાઓને આ યોજના થી સમ્માનિત કરવામાં આવશે.

Important Points

યોજનાનું નામ મહિલા વિકાસ એવોર્ડ
લાભ મહિલાઓને એવોર્ડ અને ધનરાશિ પ્રોત્સાહન માં મળશે.
લાભાર્થીગુજરાતની મહિલા
વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
એવોર્ડ સાથે ધનરાશિ₹1 લાખ અથવા ₹50 હજાર
રાજ્યગુજરાત

મહિલા વિકાસ એવોર્ડનો હેતુ

આ યોજનાની શરૂઆત મહિલા અને બાળ વિકાસ વિભાગ કરી હતી. આ યોજના થકી જે મહીલા બીજી મહિલાઓ માટે સારા કામ કરે. મહિલાઓને રોજગાર નાં અવસર પૂરા પાડે. કે પછી મહીલાઓ નુ સશક્તિકરણ કરે.

આવી મહિલાઓને પ્રોત્સાહન આપવા અને એમના થી પ્રેરિત થયને બીજી મહિલાઓ પણ શસકતિકરણ નાં કાર્ય કરે એ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

મહિલા વિકાસ એવોર્ડ માટે યોગ્યોતા

  • મહિલા વિકાસ અને કલ્યાણ ક્ષેત્રે રાજ્યમાં કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા કે મહિલા કાર્યકાર.
  • ઓછામાં ઓછા પાંચ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલા સશક્તિકરણ, આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃતિ કરતા હોવા જોઈએ, કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને ૧૦૦% સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શક્શે નથી, આ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા કાર્યકરને એકજ વખત મળવા પાત્ર છે.

લાભ

  • દરવર્ષે કોઇ પણ એક સ્વેચ્છિક સંસ્થાને રૂ. ૧ લાખનો પુરસ્કાર ચેક અને એવોર્ડ.
  • દર વર્ષે કોઇ પણ એક મહિલા કાર્યકરને રૂ.૫૦ હજારનો પુરસ્કાર ચેક અનેએવોર્ડ

મહિલા વિકાસ એવોર્ડ માટે Nomination કેવી રિતે કરવું

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો. તો તમારે તમારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા નિયામકશ્રી (મ.ક) મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે ઉપલબ્ધ છે.

ત્યાંથી અરજીનું ફોર્મ મેળવવું પડશે. ત્યાર પછી તમારે આ અરજી પત્રક સારી રીતે ભરીને જમાં કરાવવાનું રહેશે.

પછી સરકારી અધિકારી દ્વારા નામ shortlist કરવામાં આવશે.

અને અંતે એવોર્ડ આપવામાં આવશે સાથે ₹1 લાખ અથવા ₹50 હજારની સહાયતા આપવામાં આવશે.

FAQs

મહિલા વિકાસ એવોર્ડ શું છે?

આ એક પ્રકારની યોજના છે. જેની શરૂઆત મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કરેલ છે.

મહિલા વિકાસ એવોર્ડ નો લાભ કોને મળશે?

આ યોજનાનનો લાભ ગુજરાતની મહિલાઓને મળશે.

આ યોજના માં કેટલી સહાયતા રાશિ મળશે?

મહિલા વિકાસ એવોર્ડ માં મહિલાઓને એવોર્ડ ની સાથે ₹1 લાખ અથવા ₹50 હજાર ની સહાયતા મળશે.

2 thoughts on “મહિલા વિકાસ એવોર્ડ 2024: ગુજરાતની મહિલાઓને ₹1 લાખ થી ₹50 હજાર સુધીની સહાય જાણો કેવી રીતે”

Leave a Comment