WhatsApp ગ્રૂપમાં જોડાવો!
મત્સ્ય પાલન ની યોજનાઓની યાદી - I khedut | Matsya Palan Yojana List 2022

મત્સ્ય પાલન ની યોજનાઓની યાદી – @I khedut | Matsya Palan Yojana List 2022

Fisheries Aid Schemes  | Ikhedut Portal 2022 |  Fisheries Aid Scheme Gujarat | Fisheries Schemes | Matsya Palan Yojana In Gujarat | મત્સ્ય પાલન ની યોજનાઓ

રાજ્ય સરકાર વિવિધ વર્ગો માટે અલગ-અલગ સરકારી યોજનાઓ બહાર પાડે છે. વિવિધ  કલ્યાણ યોજનાઓ જુદા-જુદા પોર્ટલ પર online portal ચાલે છે. ખેડૂતો, પશુપાલકો, બાગાયતી ખેતી કરનારા અને મત્સ્ય પાલન કરનારો માટે ikhedut પર યોજનાઓ ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર દર વર્ષે જુદી-જુદી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 ની મત્સ્ય પાલન ની યોજનાઓ વિશે વાત કરીશું. આ આર્ટિકલ દ્વારા તમને તમામ Matsya Palan Yojana List આપીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Table of Contents

    ikhedut Portal

    ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ પોર્ટલ પર પશુપાલનની યોજનાઓ, ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલનની યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા મત્સ્ય પાલનની યોજનાઓની યાદી 2022-23 ની માહિતી મેળવીશું.

    Highlight Point of Matsya Palan Yojana List 2022-23

    યોજનાનું નામમત્સ્ય પાલનની યોજનાઓની યાદી
    ભાષાગુજરાતી અને અંગ્રેજી
    ઉદ્દેશગુજરાતના માછીમારોને વિવિધ યોજનાઓનો
    સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો
    લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા માછીમારો
    ikhedut portal websitehttps://ikhedut.gujarat.gov.in/  
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખતા:-04/05/2022
    થી 20/05/2022 સુધી
    Highlight Point ofMatsya Palan Yojana List 2022-23
    Matsya Palan Yojana in Gujarat | Matsya Palan Yojana Gujarat | gujarat fisheries schemes
    Image of Matsya Palan Yojana in Gujarat

    કિસાન ક્રેડિટ કાર્ડ યોજના -@Loan Scheme | Kisan Credit Card Yojana 2022

    પશુપાલનની યોજનાઓની યાદી – @ ikhedut Portal | Pashupalan Yojana 2022 Gujarat

    PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

    Document Required of Gujarat Fisheries Schemes

    Ikhedut Portal પર મૂકવામાં આવેલ મત્સય પાલનની યોજનાઓ માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

    1. બોટ રજીસ્ટ્રેશનની વિગત

    2. આધારકાર્ડની નકલ (Aadhar Card)

    3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    5. રેશનકાર્ડની નકલ (Ration Card)

    6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

    7. માછીમારી અંગેનું નોંધણીનું પ્રમાણપત્ર

    8. બેંક એકાઉન્‍ટ

    9. મોબાઈલ નંબર

    Gujarat Fisheries Schemes List

    Commissioner of fisheries, Agriculture, Farmer Welfare & Co-Operation Department દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ Online મૂકવામાં આવી છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માટે મત્સય પાલનની યોજનાઓની કુલ 57 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક માછીમારોને વિનંતી છે કે, નીચે આપેલા ઘટકોનો અભ્યાસ કરીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવે.

    i khedut | Ikhedut Portal 2022 | મત્સય પાલન ની યોજનાઓની યાદી
    Image Credit:- Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)

    મત્સય પાલન ની યોજનાઓની યાદી 1 થી 20

    ક્રમઘટકનું નામ
    1DAT ની ખરીદી પર સાધન સહાય
    2ઇન્સ્યુલેટેડ બોક્ષ
    3ઇલેકટ્રીક સાધનો
    4ઈનપુટ ફોર બ્રેકીશ વોટર એકવાકલ્ચર
    5ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ (દરીયાઇ)
    6એરેટર
    7એરેટર
    8કન્સ્ટ્રકશન  ઓફ ન્યુ પોન્ડ ફોર બ્રેકીશ વોટર એક્વાકલ્ચર
    9ખાનગી  એકમો ઉધોગ સાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય
    10ગીલનેટ  સહાય
    11જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય
    12જળાશયો માટે ફીશ કલ્ચર કેજ
    13ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય
    14ટોઇલેટ સહાય
    15ડીપ સી ફીંશીગ બોટ બનાવાવા માટેની સહાય
    16તળાવ સુધારણા
    17દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય
    18દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્‍લરી આઇસ મશીન
    19દરિયામાં માછીમારી કરતી બોટોને જનરેટર સેટ અને ફલેશ લાઇટ
    20દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય
    મત્સય પાલન ની યોજનાઓની યાદી 1 થી 20

    PM Kisan Kyc by Mobile દ્વારા કેવી રીતે કરવું ? |PM Kisan e-KYC Process

    Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

    મત્સય પાલન ની યોજનાઓની યાદી 21 થી 40

    21નવા મત્સ્ય તળાવોના બાંધકામ
    22નાની સોલાર ડ્રાયર
    23પગડીયા સહાય (આંતરદેશીય)
    24પગડીયા સહાય (દરીયાઇ)
    25પેટ્રોર્લીંગ બોટ
    26પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન
    27પ્લાસ્ટીક ક્રેટ
    28પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય
    29ફાર્મ બાંધકામ
    30ફાર્મ સુધારણા
    31બ્રેકીશ વોટર શ્રીમ્પ્ હેચરીની સ્થાપના ઉપર નાણાંકીય સહાય
    32બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગ
    33બોટ-જાળ
    34ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા
    મત્સ્ય બીજ પર સહાય
    35ભાંભરા પાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એફ્લ્યુએ‍ન્ટ
    ટ્રીટમે‍ન્ટ સીસ્ટમની (ઇટીએસ) બાંધકામ પર સહાય
    36મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય
    37મત્યોઘોગ ક્ષત્રે માછીમાર મહિલાને હાથ લારીની
    ખરીદી ઉપર નાણાકીય સહાય
    38મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ
    39મત્સ્યોધોગ સહકારી મંડળીઓને ખાનગી એકમો,
    ઉધોગ સાહસિકો તથા અન્ય ધ્વારા ફીશ પ્રોસેસીંગ
    યુનિટની સ્થાપના માટે સહાય
    40મહિલાઓને  માછલી વેચાણ સાધન સહાય
    મત્સય પાલન ની યોજનાઓની યાદી 21 થી 40

    મત્સય પાલન ની યોજનાઓની યાદી 41 થી 57

    41માછીમાર આવાસ
    42માછીમાર આવાસ
    43માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના
    44મીઠાપાણીની ફીશ સીડ હેચરી
    45મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાય
    46મોટર સાયકલ વીથ આઈસ બોક્ષ
    47મોટી સોલાર ડ્રાયર
    48મોબાઇલ  લેબોરેટ રીવાનની ખરીદી ઉપર સહાય
    49રાજયની ટ્રોલર બોટ માંથી ગીલનેટ બોટમાં રૂપાંત્તર થયેલ ગેલનેટર બોટ માલિકોને માછીમારીની માટે ગીલનેટની ખરીદી ઉપર ૨૫ ટ્કા સહાયની યોજના
    50લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ
    51લાર્જ ફીડમીલ
    52વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય
    53સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય
    54સ્થાનિક સ્વરાજયની  સંસ્થાઓને ડીપ રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય
    55સ્મોલ ફીડની મીલ
    56સી કેઇજની ખરીદી ઉપર ૭૫ ટકા સહાય આપવાની યોજના
    57સોલાર લાઇટ સુવિધા
    મત્સય પાલન ની યોજનાઓની યાદી 41 થી 57
    COF Gujarat | isheries Schemes | matsya palan yojana in gujarat | મત્સ્ય પાલન ની યોજના
    Image Credit: cof.gujarat.gov.in

    iKhedut Portal Registration | ખેડૂત લક્ષી યોજના લિસ્ટ

    તબેલા માટેની લોન યોજના । Tabela Loan in Gujarat 2022

    Important Links of Matsya Palan YojanaList 2022-23

    SubjectLinks
    Ikhedut PortalClick Here
    Ikhedut StatusClick Here
    Commissioner of fisheries WebsiteClick Here
    Fisheries Department GujaratClick Here
    Join Our Telegram ChannelJoin Now
    Join Our District Whatsapp GroupJoin Now
    Home PageClick Here
    Important Links of Matsya Palan YojanaList 2022-23

    Matsya Palan Yojana ઓનલાઈન માટેની અગત્યની બાબતો

    મત્સ્ય વિભાગ દ્બારા વર્ષ 2022-23 માટે નવી કુલ 57 યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ તમામ યોજનાના ઓનલાઈન અરજીઓ ikhedut Portal પર ચાલુ થયેલ છે. મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તથા માછીમારોએ આ Sahay Yojana ની Online Application કરતાં વખતે અગત્યની બાબતોની નોંધ બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોએ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે.

    1. lkhedut Portal ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં પાત્રતા ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે.

    2. અરજી કર્યા બાદ તેની પાત્રતા તથા બિન-પાત્રતા જે-તે નિયુક્ત અધિકારી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણીના અધારે નક્કી થાય છે.

    ૩. ઓનલાઈન અરજી કર્યા બાદ પાત્રતા ધરાવે છે કે નહી, તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા Update કરવામાં આવે છે. Ikhedut Portal Status ચેક કરી શકાય છે.

    4. મત્સય પાલનની યોજનાનો ઓનો લાભ લેવા માટે પૂર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓને પૂર્વ-મંજુર કરે છે.

    5. વેરીફીકેશનની કામગીરી પણ સંપૂર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કી થશે.

    6. જે-તે યોજનાની ઓનલાઈન પૂર્વ-મંજુરીના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની સાઇન થાય છે.

    FAQ’s of Matsya Palan Yojana 2022 Gujarat

    ગુજરાતમાં ખેડૂતલક્ષી,પશુપાલન, બાગયતી અને મત્સ્ય પાલનની યોજનાઓ માટે કયું Online Portal બનાવવામાં આવેલ છે?

    ગુજરાત રાજ્યના લાભાર્થીઓ ખેડૂતલક્ષી, પશુપાલન, બાગયતી અને મત્સ્ય પાલનની ઓનલાઈન અરજી કરી શકે તે માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.

    મત્સ્ય પાલન વિભાગ દ્વારા વર્ષ 2022-23 માં કેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે?

    Matsya Palan Vibhag દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માં કુલ 57 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.

    Matsya Palan Yojana ઓની ઓનલાઈન અરજીઓ કઈ તારીખ થી કઈ તારીખમાં કરવાની રહેશે?

    રાજયના માછીમારો અને મત્સય પાલન કરતા અરજદારોઓએ તા:-04/05/2022
    થી 20/05/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

    2 thoughts on “મત્સ્ય પાલન ની યોજનાઓની યાદી – @I khedut | Matsya Palan Yojana List 2022”

    Leave a Comment

    close button