Mera Ration App Download Process | મેરા રાશન એપ્લિકેશન

દેશમાં ડિજીટલ ક્રાંતિ થઈ રહી છે. દિન-પ્રતિદિન સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. કેન્‍દ્ર સરકાર Digital India ને પ્રોત્સાહન આપી રહી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ Digital Gujarat Portal બનાવવામાં આવે છે. એવી જ રીતે નોકરી મેળવવા માટે OJAS Gujarat તથા ખેડૂતો માટે ikhedut Portal બનાવવામાંં આવે છે. પરંતુ આજે આપણે Mera Ration App Download Process તથા તેના લાભો વિશે જાણીશું.

Mera Ration Application

મેરા રાશન એપ્લિકેશન 2022 ભારતની કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિક માટે “એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ” યોજના છે. જે વધારેને વધારે પ્રોત્સાહન મળે તે માટે આ અપ્લિકેશન આપવામાં આવી છે. જેનું નામ “મેરા રાશન એપ્લીકેશન” ને MRA પણ કહેવામા આવે છે. જે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોન મોબાઇલથી કરી શકે છે. આ એપ્લિકેશનની રેશન કાર્ડની માહિતી આપવા માટેની છે.

Important Point of Mera Ration Application

આર્ટિકલનું નામમેરા રાશન એપ્લીકેશન
લોન્ચ કોના દ્વારા કરાઇકેન્દ્ર સરકાર દ્વારા
લોન્ચ ક્યારે થઈ12 માર્ચ, 2021
કેટલી ભાષામાં ઉપલબ્દ છેબે (હિન્દી/અંગ્રેજી), પછી 14 ભાષાઓમાં ઉપલબ્ધ થશે  
લાભાર્થીસ્થાળાંતરીત થતો વર્ગ કે જે દેશ ભરમાં ગમે તે સ્થળે સસ્તું અનાજ મેળવી શકે  
અધિકૃત વેબસાઈટhttps://nfsa.gov.in/
Download Mera Ration ApplicationDownload Now
Important Point

Read More: BOB E-Mudra Loan Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન

Also Read More: પોસ્ટ ઓફિસ કર બચત યોજનાઓ

Also Read More: How To Open Minor Account In BOB Online


મેરા રાશન એપ્લિકેશનનો ઉદ્દેશ્ય અને લાભ

મેરા રાશન એપ્લીકેશન કે જેને MRA કહેવાય છે. આ એપ્લીકેશન ના લાભાર્થી લોકો એ છે કે, જે લોકો વારંવાર પોતાની નોકરી અથવા રોજીરોટી અર્થે વારંવાર સ્થાળાંતર કરવું પડતું હોય છે. જે લોકો પોતાની રોજીરોટી રળવા માટે પોતાના વતનથી દૂર ગયા હોય તેવા લોકો માટે મેરા રાશન એપ્લીકેશન ખૂબ જ ઉપયોગી નીવડે છે.

આપણે સૌ “વન નેશન વન રેશન ” યોજનાથી પરિચિત છીએ, આ યોજના હેઠળ આખા ભારતભરમાં લગભગ 69 કરોડ NFSA પ્રાપ્ત કર્તાઓ છે. ભારત સરકાર દ્વારા ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેશન કાર્ડ પોર્ટેબિલિત્ય સહાય પૂરું પાડે છે. આના દ્વારા સબસિડીના આધારે અનાજ મેળવે છે.

Mera Ration App Download

મેરા રાશન એપ 2022

ભારત સરકાર દ્વારા મેરા રાશન એપ 12 મી માર્ચ 2021 શુક્રવારના રોજ લોન્ચ કરવામાં આવી છે.

National Informatics Centre દ્વારા વન નેશન વનરાશન કાર્ડની સેવાઓ લોકો સુધી પહોચાડવા માટે બનાવેલ છે. આ એપ ખૂબ જ ઉપયોગી એક મોબાઇલ એપ્લિકેશન છે.

મેરા રાશન એપ એપનો ઉપયોગ કરીને અરજદારો તેમના નજીકના એફબીએસની દુકાને સરળતાથી ઓળખી શકે છે .અને આ ઉપરાંત વર્તમાન વ્યવહારો હકદારી માહિતી વગેરે જેવી તમામ માહિતી મેળવી શકે છે. જે પણ વ્યક્તિ આ એપ્લિકેશન માટે ઈચ્છા ધરાવતા હોય તે Google play Store પરથી Mera Ration Card Application link દ્વારા કરી શકાશે.

Mera Application DashBoard | Image Credit Official Mera App

મેરા રાશન એપ્લીકેશન ની ભાષાઓ

ભારત સરકાર દ્વારા મેરા રાશન એપ હાલ માત્ર બે ભાષામાં ઉપલબ્દ છે, હિન્દી અને અંગ્રેજી પરંતુ થોડા સમયમાં ઉમેદવારો દ્વારા 14 જેટલી વિવિધ ભાષાઓમાં પણ આ એપ્લિકેશન ઉપલબ્દ થશે. જે લોકો વતનથી દૂર હોય અથવા બીજી કોઈ સમસ્યાથી પોતાના વતનથી કે અન્ય સ્થળે સ્થળાંતર કરેલું હોય, તેવા લોકોનું હિત વિચારીને ભારત સરકાર દ્વારા આ એપનું આયોજન કર્યું છે. હવે કોઈપણ સ્થળે રહેતા અથવા તો સ્થળાંતરિત કરતા રેશનકાર્ડ ધારકોને તેમના પોતાના રાજ્યની જેમ રેશનકાર્ડ દ્વારા સસ્તા ભાવે ખાદ્ય પદાર્થો મળી રહેશ.

મેરા રાશન એપ્લિકેશનના મુખ્ય લક્ષણો :

મેરા રાશન એપ્લિકેશનના કુલ પાંચ લક્ષણો નીચે મુજબ છે.

  • મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઉમેદવાર સરળતાથી નજીકની વ્યાજબી ભાવની દુકાને મળતા અનાજનો લાભ લઈ શકે છે.
  • રાશન ધારકો આ એપ્લિકેશન દ્વારા પોતાની નોંધણી કરાવી અને ખોરાકની આવશ્યક ચીજોનો લાભ મેળવી શકે છે.
  • આ એપ્લિકેશન દ્વારા તેમની હકદારની વિગતો ચકાસી શકાય છે.
  • Mera Ration App બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. જે પછી દેશની અલગ અલગ 14 ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.
  • અરજદારો આ એપ્લિકેશનમાં તેમના નવીનતમ વ્યવહારો જોઈ શકશે.

મેરા રાશન એપ્લિકેશનના ફાયદાઓ

આ એપ્લિકેશનના તમામ ફાયદાઓ નીચે મુજબના છે.

  • આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સ્થળાંતર કરનાર ઉમેદવાર બજારની કિમતની તુલનામાં ઓછી કિંમતે તમામ ખાદ્ય ચીજો ખરીદી શકશે.
  • આ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ઉપલબ્દ છે.
  • વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત વિવિધ સેવાઓનો લાભ લેવા માટેનું એક પ્લેટફોર્મ છે.
  • આ એપ્લિકેશન સરકારી કામ કરવાની પદ્ધતિ અને લોકો વચ્ચે પૂરતા પ્રમાણમાં પારદર્શકતા પ્રદાન કરવાનું કાર્ય કરે છે.

Read More: PGVCL Online Bill Payment System । બિલ પેમેન્‍ટ પ્રોસેસ

Also Read More: ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક અને ઓનલાઈન ભરો.


FAQ

1.  Mera Ration App એ કઈ યોજના અંતરગર્ત બનાવવામાં આવી છે?

Ans. મેરા રાશન એપ્લિકેશન One Nation One Ration Card અંતરગર્ત બનાવવામાં આવી છે.

2. મેરા રાશન એપ્લિકેશનનો હેતુ શું છે?

Ans. આ એપ્લિકેશનનો હેતુ સ્થાળાંતરીત થતો વર્ગ માટે કે જે દેશ ભરમાં ગમે તે સ્થળે સસ્તું અનાજ મેળવી શકે.

3. Mera Ration Application કેટલી ભાષામાં ઉપલબ્દ છે?

Ans. મેરા રાશન એપ્લિકેશન બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. જે પછી દેશની અલગ-અલગ 14 ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.

Leave a Comment