Short Briefing:- MGVCL Latest Light Bill Download Process | મધ્ય ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પદ્ધતિ
ભારત દેશ Information Technology ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ ડિજીટલ બાબતોને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગુજરાત રાજ્ય પણ ડિજીટલ ગુજરાત બાબતમાં આગળ વધી જ રહ્યું છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવવામાં આવેલ છે.
દરેક વિભાગ ઓનલાઈન સેવા વધારીં રહી છે. ત્યારે તમામ વીજ કંપનીઓની પોતાની સેવાઓ ઓનલાઈન આપી રહી છે. UGVCL Bill Download ઓનલાઈન કરી શકો છો. એવી જ રીતે DGVCL Bill Download પણ કરી શકો છો. PGVCL Bill Download પણ તમારા મોબાઈલ દ્વારા કરી શકો છો. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા MGVCL Bill Download કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.
MGVCL Bill Download
ડિજીટલ ગુજરાત t હેઠળ રાજ્યમાં ઘણી બધી સર્વિસ Online થઈચૂકી છે. અને હજુ પણ અન્ય યોજનાઓ અને સેવાઓ ઓનલાઈન થઈરહી છે. આજે આપણે વીજ વિતરણ કરતી કંપની MGVCL વિશે વાત કરીશું. જેમાં MGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Highlight Point
આર્ટિકલનું નામ | MGVCL Bill Download Process |
નિગમનું નામ | Madhya Gujarat Bij Company LTD. |
MGVCL Bill Payment Status Check Online | https://mgvcl.co.in:8085/ |
MGVCLનું મુખ્યમથક | વદોદરા |
Mode | Online |
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર | 1800-233-155-335 |
અધિકૃતવેબસાઈટ | https://www.mgvcl.com/ |
Read More: માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana For SC
MGVCL
MGVCL એટલે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક વડોદરા છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
- સોલાર સ્કીમ
- ગ્રાહકોની સેવાઓ
- Service Show Case
- પીએમ કુસુમ યોજના
- સોલાર રૂપટોપ યોજના
- ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
- વીજ ચોરી માટે રિપોર્ટિં
- તમારું બિલ જાણો (Know Your Bill)
- Energy Saving
- તમારું બિલની ગણતરી
- લોક દરબાર પ્રોગ્રામ
- GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
- અન્ય માધ્યમો દ્વારા Meter Testing
- નવી ટેકનોલોજી
Read More: ડૉ.આંબેડકર આવાસ યોજના |Dr Ambedkar Awas Yojana 2023

એમજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
MGVCLવિસ્તારમાં આવતા ગ્રાહકો પોતાનું લાઈટ બિલ મોબાઈલમાં મેળવી શકે છે. જેના માટે તમારી પાસે ગ્રાહકનંબર (Consumer Number) હોવોજોઈએ.
How to Download MGVCL Bill
Madhya Gujarat Vij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે MGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ Google માં MGVCL ટાઈપ કરવાનું રહેશે.
● Google Search રિઝલ્ટ આવે તેમાંMGVCL Official Website ખોલવાનીરહેશે.
● Home page પર આવ્યા બાદ ડાબી બાજુ જુદી-જુદી સેવાઓના નામ આપેલા હશે.
● જેમાં“Know Your Bill Detail”પર ક્લિક કરવાનું રહેશે.

● તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
- હવે તમારે “નવા ગ્રાહકોએ મોબાઈલ નંબર અને ઈમેલ” તેની પર ક્લિક કરવાનું રહેશે.

- જેમાં તમારે Consumer No, નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈ ડી વગેરે માહિતી ભરવાની રહેશે.
- તમામ માહિતી નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખીને રજીસ્ટર કરવાનું રહેશે.
- તમારું લોગીન બન્યા બાદ Login to your account કરવાનું રહેશે.
- છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાંPDF ફાઈલ ડાઉનલોડ થશે.
Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Ghar Ghanti Sahay Yojana 2023
વીજ પુરવઠા વિતરણ કંપનીઓની યાદી
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
ઉત્તરગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
Torrent Power | Click Here |
Read More: વિદેશ અભ્યાસ લોન યોજના | Videsh Abhyas Loan Yojana Gujarat 2023
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ- રાજ્યના નાગરિકો https://www.mgvcl.com/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ડાઉનલોડ કરી શકે છે.
જવાબ- ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન દ્વારા MGVCLની ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.
જવાબ-MGVCL Light Bill Online Pay કરવા માટે ગ્રાહકો દ્વારા UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.