MGVCL Smart Meter: પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર કઈ રીતે રિચાર્જ કરાવવું? જાણો સંપૂર્ણ પ્રોસેસ.

આજ-કાલ ડિજીટલ ક્રાંતિ થઈ રહી છે. રાજ્યના નાગરિકોને અવનવી ટેકનોલોજીની સેવાઓ આપવામાં આવે છે. વીજ કંપનીઓ દ્વારા ઓનલાઈન બિલ પેમેન્‍ટ વગેરે સેવાઓ આપવામાં આવે છે. પરંતુ આજે આપણે MGVCL Smart Meter વિશે વિગતવાર વાત કરીશું. MGVCL Smart Pre-Paid Meter માં કેવી રીતે રિચાર્જ કરાવવું? તેની માહિતી મેળવીશું.

MGVCL Smart Meter

               મધ્ય ગુજરાત વીજ કંપની એટલે કે MGVCL દ્વારા તાજેતરમાં પ્રિપેઇડ સ્માર્ટ મીટર લાગવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. ત્યારે તમારે આ પ્રિપેઇડ સ્માર્ટ મીટરમાં કેવી રીતે રિચાર્જ કરાવવાનું રહેશે? એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

Highlight Point

આર્ટિકલનું નામMGVCL Smart Meter કઈ રીતે રિચાર્જ કરાવવું?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલનો હેતુલોકો Smart Meter રિચાર્જ વિશે માહિતગાર થાય
રિચાર્જ માટેની વેબસાઈટhttps://mgvclsmartmeter.mgvclinfra.in/portal/  
MGVCL Official Websitehttps://www.mgvcl.com/  
MGVCL Bill Payment કેવી રીતે કરવું?MGVCL Bill Payment

Read More: Ration Card eKYC 2024: આ તારીખ સુધી eKYC પૂર્ણ નહીં કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપૂર્ણ માહિતી.


MGVCL Smart Meter

MGVCL દ્વારા આ મીટર લગાવવાની કાર્યવાહી હાથ ધરાવમાં આવેલ છે. આ સ્માર્ટ પ્રિપેઇડ મીટર એ અત્યારે હાલમાં લગાવવાની પ્રોસેસ ચાલુ કરેલ છે. જે તમારા ઘરે લગાવેલા વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશની નોંધણી કરતું એક મીટર છે. પણ આ સ્માર્ટ મીટરમાં તમારે તમારી મરજી એટલે કે વપરાશ મુજબનું રિચાર્જ કરાવવાનું રહેશે. જે રીતે તમે તમારા મોબાઈલનું રિચાર્જ કરો છો તેવી રીતે આનું પણ રિચાર્જ કરવાનું રહેશે.

ઓછામાં ઓછું  કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે?

પ્રિપેઇડ સ્માર્ટ મીટરના રિચાર્જમાં ગ્રાહકે ઓછામાં ઓછું 100 રૂપિયા કે તેના ગુણાંકમાં રિચાર્જ કરાવવાનું રહેતું હોઈ છે. પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવાથી ગ્રાહક આ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોજે-રોજના વીજવપરાશની દેખરેખ રાખીને વીજ વપરાશ ઓછો કરીને વીજળીનું બિલ ઘટાડી શકે છે.

MGVCL Smart Meter

Read More: Delete Photo Recovery App: તમારા ડીલીટ થયેલા મહત્વના ફોટો માત્ર 1 જ મિનિટમાં પાછા મેળવો.


How to Recharge MGVCL Smart Meter | કઈ રીતે  પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ કરાવવું?

         મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા આ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરેલ છે. પોતાના વિભાગ હેઠળ આવતા નાગરિકોના ઘરે આ મીટર લગાવવામાં આવશે. આ મીટરનું રિચાર્જ કેવી રીતે કરવું ? તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં જાઓ અને તેમાં “M.G.V.C.L Smart Meter” ટાઈપ કરો.
  • ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
How to Recharge MGVCL Smart Meter

  • જો તમે રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો “Don’t have an account? -Register Here” પર ક્લિક કરો.
Don't have an account? -Register Here
  •  હવે તમારો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર નાખીને એકાઉન્‍ટ બનાવવાનું રહેશે.
  • ત્યારબાદ તમારા મોબાઈલ પર એક યુઝર આઈ.ડી અને પાસવર્ડ આવશે.
  • હવે તમારું Login કરો.
  • તેમાં તમારો ગ્રાહક નંબર નાખીને રિચાર્જ કરી લો.

Read More: GTKDC Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. MGVCL ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: MGVCL ની ઓફિશિયલ વેબસાઈટ https://www.mgvcl.com/ છે.

2. MGVCL Smart Pre-Paid Meter રિચાર્જ માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: એમજીવીસીએલ સ્માર્ટ પ્રિ-પેઈડ રિચાર્જ માટે https://mgvclsmartmeter.mgvclinfra.in/portal/ છે.

Leave a Comment