Namo E-Tablet Yojana Online Registration | Namo Tablet Yojana 2023 Registration Online | નમો ટેબ્લેટ યોજના | Namo Tablet Yojana Official Website
દેશ અને દુનિયા ટેક્લનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ વધી રહી છે. આપણા ભારત દેશમાં પણ ડિજીટલ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. Digital Service વધારવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને લઈને Digital India, Digital Gujarat Portal વગેરે માધ્યમો અમલમાં મુકવામાં આવેલ છે. વિશેષમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પણ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ, OJAS JOB PORTAL, Bin Anamat Aayog Website, ikhedut portal વગેરે લોન્ચ કરવામાં આવેલ છે. આ તમામનો ઉપયોગ કરવા માટે Smartphone, Tablet કે લેપટૉપ જોઈએ. આપણે આ આર્ટિકલ દ્વારાએ Namo Tablet Yojana 2023 વિશે માહિતી મેળવીશું. નમો ટેબ્લેટ યોજના કોણે લાભ મળે, કેવી રીતે મળે તેની માહિતિ મેળવીશું.
Namo Tablet Yojana 2023
ગુજરાત સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana 2023 યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે. નમો ટેબ્લેટ યોજનાનો લાભ કોને કોને મળે, નમો ટેબ્લેટ અરજી કેવી રીતે કરવી વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
નમો ટેબ્લેટ યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારાએ અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી નમો ટેબ્લેટ યોજના દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.
Highlights Point
આર્ટિકલનું નામ | Namo Tablet Yojana 2023 |
અધિકૃત વેબસાઈટ | https://www.digitalgujarat.gov.in/ |
લાભાર્થી | કોલેજના વિદ્યાર્થીઓ |
યોજનાનો ઉદ્દેશ | માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ પૂરા પાડવા |
Namo Tablet Yojana Helpline | 079-26566000 |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
Apply Online | Apply Now |
Read More: Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.
NAMO Tablet Scheme Yojana In Gujarat ની પાત્રતા
આ યોજના માટે કેટલીક પાત્રતા અને ધારા-ધોરણો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
● વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
● નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ.
● વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023
Gujarat NAMO E Tab Scheme માં મળવાપાત્ર લાભ
પ્રધાનમંત્રી નામો ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 1000 જમા કરવાના રહેશે. આ ઉપરાંત લાભ બાબતે કેટલીક અગત્યની બાબતો નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ યોજનાનો લાભ આપવામાં આવશે.
- અંદાજિત દ્વારા અંદાજીત 5,00,000/- મહિલા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે.
Read More: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023
નમો ટેબલેટ યોજનાની મુખ્ય વિશેષતાઓ
આ યોજના અન્વયે આપવામાં આવતા ટેબ્લેટની કેટલીક વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.
● વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં આપવામાં આવતા ટેબ્લેટની બજાર કિંમત અંદાજીત 8000-9000 આસપાસ હોય છે.
● આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ટેબ્લેટ 7 ઈંચ હશે.
● Digital Education ને પ્રોત્સાહન આપવા માટે આ ટેબલેટ આપવામાં આવશે.
Namo Tablet Specifications
આ યોજના હેઠળ મળવાપાત્ર નમો ટેબ્લેટમાં નીચે મુજબની Specifications હોય છે.
Object | Object Content |
Namo Tablet RAM | 1GB |
Namo Tablet Processor | 1.3GHz MediaTech |
Chipset | Quad-Core |
Namo Tablet Internal Memory | 8GB |
Namo Tablet External Memory | 64GB |
Namo Tablet Camera | 2MP (Rear), 0.3MP (Front) |
Namo Tablet Display | 7inch |
Namo Tablet Touch Screen | Capacitive |
Namo Tablet Battery | 3450 MAh Li-Ion |
Namo Tablet Operating System | Android V5.1 Lollipop |
Namo Tablet SIM Card | Yes |
Namo Tablet Voice Calling | Yes |
Tablet Connectivity | 3G |
Namo Tablet Price | Rs. 8000-9000 |
Tablet Manufacturer | Lenovo/Acer |
Namo Tablet Warranty | 6 Months For In-Box Accessories, One Year For The Handset, |
Read More: મફત સિલાઈ મશીન યોજના । Mafat Silai Machine Yojana 2023
Required Documents for Namo Tablet Yojana | ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત હોય છે.
ડોક્યુમેન્ટની જરૂરીયાત હોય છે.
● Domicile Certificate
● વિદ્યાર્થીનું આધારકાર્ડ
● ચૂંટણીકાર્ડ
● રહેઠાણનો પુરાવો
● ધોરણ-12 ની માર્કશીટ
● ગેજ્યુએશન (સ્નાતક) ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર
● કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ
● જાતિનું પ્રમાણપત્ર
● BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ
How to Online Registration Gujarat NAMO Tablet Scheme 2023
નમો ઈ-ટેબ્લેટ યોજનાના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. Gujarat NAMO Tablet Scheme 2023 Registration Online કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
● પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આપની કોલેજમાં જવાનું રહેશે.
● વિદ્યાર્થીઓની સંસ્થા અથવા કોલેજ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
● કોલેજ દ્વારા નમો ઇ-ટેબ્લેટ યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે Digital Gujarat Portal ખોલવાનું રહેશે.
● ત્યારબાદ એમાં આપેલા login પર ક્લિક કરો.
● ત્યારબાદ School Login / Institution Login પર ક્લિક કરો.
● હવે તમારે ફાઇનાન્સિયલ વર્ષ પસંદ કરવાનું રહેશે.
● ત્યારબાદ Tablet Distribution પર ક્લિક કરીને Tablet Student Entry માં જવાનું રહેશે.
● હવે તમારે Add New Student પર ક્લિક કરીને વિદ્યાર્થીની તમામ માહિતી ભરવાની રહેશે.
● તમામ માહિતી ભર્યા બાદ Submit Application બટન પર ક્લિક કરીને તમામ રેકોર્ડ સેવ કરવાનો રહેશે.
Namo Tablet Helpline Number
ડીજીટલ ગુજરાત પોર્ટલ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. કોલેજ કે સંસ્થાએ નમો ટેબ્લેટના એપ્લિકેશન બાબતે અન્ય કોઈપણ પ્રશ્ન બાબતે માર્ગદર્શન હોય તો હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકે છે.
Namo Helpline | 18002335500 |
Landline Number | 079-26566000 |
Email id | tabletforstudents@gmail.com |
Read More:
FAQ
જવાબ: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
જવાબ: વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.
જવાબ: કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
જવાબ: નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે ડિજીટલ ગુજરાત પોર્ટલl પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જવાબ: નમો ટેબ્લેટ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો નમો હેલ્પલાઇન નંબર 079-26566000 પર કોલ કરીને પૂછી શકો છો.