Nirma University Admission 2022 | નિરમા યુનિવર્સિટી એડિમિશન પ્રોસેસ

Nirma University Admission 2022 | નિરમા યુનિવર્સિટી એડમિશન | Nirma University Last Date To Apply 2022

તમે ક્યારે ને ક્યારે તો નિરમા યુનિવર્સિટીનું નામ સાંભળ્યું હશે. આ યુનિવર્સિટી  ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી છે. જ્યાં ઘણાં બધાં કોર્ષ ચાલું છે. તો આજે  Nirma University Admission 2022 વિષે માહિતી મેળવીશું. કેવી રીતે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે એના વિષે આપણે વિગતવાર માહિતી મેળવીશું.  Nirma University Admission 2022 વિષે વધુ માહિતી માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.

Nirma University Admission 2022

આ યુનિવર્સિટી ખાતે 17 થી પણ વધારે કોર્ષ ચાલવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી પોતાના મનગમતા કોર્ષમાં અરજી કરી શકે છે. આજે આ આર્ટિકલની મદદથી નિરમા યુનિવર્સિટીમાં ચાલી રહેલા કોર્ષ વિષે માહિતી મેળવીશું. આ યુનિવર્સિટીમાં કેટલી ફી છે?,  કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય? એના વિષે પણ જાણીશું. તો ચાલો આ આર્ટિકલની મદદથી વધુ માહિતી જાણીએ.

Highlight of Nirma University Admission 2022

Post NameNirma University Admission 2022
Available CoursesUG,PG, and PhD
University NameNirma University
LocationAhmedabad
Admission ProcessOnline & Offline
Official websitehttps://nirmauni.ac.in/
Highlight Of Nirma University Admission 2022

Nirma University course list

અહીં અમે એ બધાં કોર્ષનું લિસ્ટ આપીશું, જે બધા કોર્ષ નિરમા યુનિવર્સિટીમાં ચાલી રહ્યાં છે. જો વિદ્યાર્થીનું ધોરણ 12 પૂરું થય ગયું હોય અને વિદ્યાર્થી વધુ અભ્યાસ માટે આગળ ભણવાનો છે. તો તે નિરમા યુનિવર્સિટીમાં ચાલી રહેલા કોઈપણ કોર્ષમાં એડમિશન મેળવી શકે છે.

  • BBA + MBA
  • B.Tech
  • MBA
  • B.Com {Hons.}
  • M.C.A
  • M.Tech
  • M.Sc
  • B.Arch
  • B.Des
  • M.Pharm
  • B.Pharma
  • B.Com + L.L.B {Hons.
  • Executive
  • L.L.M
  • B.Tech {Lateral}
  • Ph.D
  • Ph.D.
  • B.Tech + MBA
  • BALLB {Hons.}
  • MBA – BA
  • Post Doctoral Progra
  • Executive Diploma
  • Ex-PGDM

Nirma University Admission 2022 Important Dates

આ યુનિવર્સિટીમાં એડમિશન માટેની કેટલીક તારીખ આપેલ છે. એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે.

એડમિશન માટે અરજી કરવાની તારિખ15 એપ્રિલ 2022
એડમિશન કરવાની અંતિમ તારીખ30 જૂન 2022
Nirma University Admission 2022 Important Dates

નિરમા યુનિવર્સિટીમાં કયાં-કયાં કોર્ષમાં એડમિશન ચાલું છે?

નિરમા યુનિવર્સિટીમાં નીચે કેટલાક કોર્ષનું લિસ્ટ આપેલું છે. બધા જ કોર્ષ માટે નિરમા યુનિવર્સીટીમાં એડમિશન ચાલુ છે. તો તમે એના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પણ નીચે આપેલી છે.

  • MBBA-MBA (Five Year Integrated) Admissions 2022 – Open
  • MMBA (Family Business & Entrepreneurship) Admissions 2022 – Open
  • MMBA Admissions 2022 (NRI/NRI Sponsored Category only)- Open
  • MMBA (HRM) Admissions 2022 (NRI/NRI Sponsored Category only) – Open
  • LBA LLB / BCom LLB (Hons) Admission 2022 – Open
  • LLM Admission 2022 – Open
  • TBTech Online Registrations – (OPEN)
  • TBTech (CSE) – MBA (Five Year Integrated) – (OPEN)
  • TMTech Admissions 2022 – (OPEN)
  • TMCA Admissions 2022 – (OPEN)
  • DBDes Admissions 2022 – Open
  • ABArch Admissions 2022 – Open
  • AMArch Admissions 2022 – Open
  • MPharm Admissions 2022 – Open

Nirma University Courses Fee

જો તેમને નિરમા યુનિવર્સિટી ની ફી વિષે માહિતી ના હોય તો, એની ફી વિષે માહિતી આપી દઈએ. નિરમા યુનિવર્સિટીની ફી બીજી યુનિવર્સીટીની સરખામણીમાં થોડી વધારે છે. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

Course NameFees 
MBA2.91 લાખ/વર્ષ
B.Tech1.97 લાખ/વર્ષ
B.com1.2 લાખ/વર્ષ
MCA1.50 લાખ/વર્ષ
M.Tech2.65 લાખ/વર્ષ
Msc1.78 લાખ/વર્ષ
B.Arch2.29 લાખ/વર્ષ
B.Des3.68 લાખ/વર્ષ
M.pharm4.14 લાખ/વર્ષ
B.Pharm2.27 લાખ/વર્ષ
LLB2.97 લાખ/વર્ષ
LLM1.30 લાખ
Nirma University Courses Fee

GTU Admission 2022 | જીટીયુ એડમિશન પ્રોસેસ

UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

Gujarat University Admission 2022 | ગુજરાત યુનિવર્સિટી એડમિશન

Nirma University Admission 2022 important Documents

નિરમા યુનિવર્સિટીમાં એડમિશન કરવા માંગતા હોવ તો તમને ખબર હોવી જોઇએ કે, એડમીશન વખતે કયા-ક્યા Document જોઈશે. જેની માહિતી નીચે આપેલી છે.

  • વિદ્યાર્થીના ધોરણ 10 અને 12 ના માર્કશીટ
  • વિદ્યાર્થીનું ધોરણ 12 નું certificate
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રહેઠાણનો દાખલો
  • આધારકાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક

Nirma University Admission 2022 Education Criteria

નિરમા યુનિવર્સિટીમાં એડમિશન માટે  અલગ-અલગ કોર્ષ માટે અલગ અલગ Education Criteria છે. જો વિદ્યાર્થી પાસે આ Education Criteria  હશે તો વિદ્યાર્થી એડમિશન માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં સામાન્ય રીતે તો વિદ્યાર્થી 12 મું પાસ તો હોવો જ જોઈએ. તો ચાલો Nirma University Admission 2022 Education Criteria વિષે માહિતી મેળવીએ. જેની માહિતી નીચે મુજબ છે.

Course NameEducation Criteria
BA10+2 પાસ થયેલા હોવા જોઈએ
BCom10+2 (કોમર્સ) પાસ થયેલા હોવા જોઈએ
BSc10+2(સાઈન્સ) પાસ થયેલા હોવા જોઈએ
BCA10+2 (કોમર્સ) પાસ થયેલા હોવા જોઈએ
BDS10+2(સાઈન્સ) પાસ થયેલા હોવા જોઈએ.  
સાઈન્સ માં ફિઝિક્સ, chemestry અને બાયોલોજી વિષય હોવા જોઇએ.
BBA10+2 (કોમર્સ) પાસ થયેલા હોવા જોઈએ
B.Edસ્નાતક હોવા જોઈએ
MAB.A  માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MScB.sc માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MComBcom માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
M.EdB.ed માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MSWસ્નાતક હોવા જોઈએ. અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.
MTechBTech માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MBAસ્નાતક હોવા જોઈએ. અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.
MCA10+2 (કોમર્સ) પાસ અને BCA થયેલા હોવા જોઈએ.અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.  
PhDMasters ની ડીગ્રી હોવી જોઇએ. તેમાં 55% કે તેથી વધુ હોવા જોઈએ.
PG Diplomaસ્નાતક હોવા જોઈએ. અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.
Nirma University Admission 2022 Education Criteria
Image of Nirma University Admission Process 2022 | nirma university fees
Image of Nirma University Admission Process 2022

Nirma University Admission 2022 proces

વિદ્યાર્થી જાતે જ નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થી તેના મોબાઈલ ફોન અથવા લેપટોપની મદદથી ઓનલાઈન અરજી કરી શકે છે. તેના માટે અમે અહી અરજી કેવી રીતે કરવાની એડમિશન મળી જશે તેની સંપુર્ણ માહિતી આપેલી છે. એના માટે વિદ્યાર્થીએ નીચે આપેલ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

nirma university bba admission 2022 | નિરમા યુનિવર્સિટી એડિમિશન પ્રોસેસ | nirma university admission login
Image credit:- Nirma University Official Website
  • સૌથી પહેલાં વિદ્યાર્થીએ નિરમા યુનિવર્સિટીની official website પર જોવું પડશે.
  • અધિકૃત વેબસાઈટની લિંક પર ક્લિક કર્યા વાદ તમે તેની official વેબસાઇટ પર પહોંચી જશો.
  • ત્યાર બાદ તમને Home  પર ઉપર 3 લાઈન પર ક્લિક કરશો એટલે Admission & Aid ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ તમે બીજા પેજ પર પહોંચી જશો. ત્યાં તમારી સામે ઘણાં બધા એડમીશન માટે કોર્ષ ખુલી જશે.
  • તમારે જે કોર્ષ માટે નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાનું હોય એની બધાનું લિસ્ટ તમારી સામે આવી જશે.
  • એમાંથી તમને જે course પસંદ હોય તેમાં ક્લિક કરો.
  • ત્યાર બાદ નવું પેજ ખુલશે ત્યાં સૌ પ્રથમ નિરમા યુનિવર્સિટીમાં Registration કરવું પડશે પછી લોગીન કરો. ત્યાર બાદ તમે પસંદ કરેલા કોર્ષમાં તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
  • અરજી કરી પછી તમારે ફી પણ ભરવાની રહેશે.
  • છેલ્લે, તમામ પ્રક્રિયા કર્યા બાદ તમે નિરમા યુનિવર્સિટી માં એડમિશન મેરીટના આધારે મેળવી શકશો.

અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana In Gujarati

માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form

PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

Important links

Official websiteClick Here
RegisterClick Here
LoginClick Here
ApplyClick Here
Important links

Contact info

જો તમારે કોઈપણ સવાલનો જવાબ જોઈ તો હોય કે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી સાથે સંલગ્ન વાત હોય તો તમે નિરમા યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો. અને તમારા પ્રશ્નો જવાબ મેળવી શકો છો. તેના માટે અમે નીચે નિરમા યુનિવર્સિટી ની માહિતી આપેલી છે.

AddressNirma University, S G Highway , Ahmedabad – 382481, Gujarat, India  
Contact:Phone: +91-79-71652000 +91-2717-241900 to 04 +91-2717-241911 to 15  
Nirma University Helpline

FAQ

Nirma University માં વિદેશી વિદ્યાર્થીઓ પણ Admission મેળવી શકે છે?

હા, આ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પણ એડમિશન લઈ શકે અને નિરમા યુનિવર્સિટીમાં હોસ્ટેલની સુવિધા પણ છે.

આ યુનિવર્સિટી માં Online Admission માટે અરજી કેવી રીતે કરી શકાય?

નિરમા યુનિવર્સિટીમાં એડમિશન માટે ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીએ નિરમા યુનિવર્સિટી ની official website પર જવું પડશે. ત્યાંથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ઉપર આપેલી છે.

નિરમા યુનિવર્સિટીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યુનિવર્સિટીમાં એડમિશન માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022 છે.

શું યુનિવર્સીટી સ્કોલરશીપ આપે છે?

હા, આ University આર્થિક રીતે નબળાં હોય અને તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે.

Leave a Comment