WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Order Aadhaar PVC Card Online | પીવીસી આધારકાર્ડનો ઓનલાઈન ઓર્ડર

Order Aadhaar PVC Card Online | કેવી રીતે પીવીસી આધારકાર્ડનો ઓનલાઈન ઓર્ડર કરવો?

Order Aadhaar PVC Card Online । How to Apply for Aadhaar PVC Card Online । pvc aadhar card download । પ્લાસ્ટિક આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું । How to Check Aadhar PVC card Order Status

ભારતના નાગરિકોને આધારકાર્ડ આપવામાં આવે છે. આધારકાર્ડએ વ્યક્તિના ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. જેમાં 12 આંકડાનો  રેન્ડમ નંબર આપવામાં આવે છે. Unique Identification Author of India (UIDAI) દ્વારા આધારકાર્ડ અને યુનિક નંબર જારી કરવામાં આવે છે. નાગરિકે પોતાનું આધારકાર્ડ માટે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને, પોતાનું બાયોમેટ્રિક કરાવ્યા બાદ આધારકાર્ડ મેળવી શકે છે. આવું આધારકાર્ડ કઢાવવા માટે નજીકના UIDAI Locate પરથી કઢાવી શકશે.

Table of Contents

  Online Aadhaar PVC Card 2022

  UIDAI Aadhar દ્વારા ભારતના નાગરિકો માટે સુવિધામાં વધારો કરવા માટે આધારકાર્ડમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. Aadhar Card માં વિવિધ સુધારા કરેલ છે જેમ કે mAadhar, આધારપત્ર અને eAadhar Card. હવે UIDAI દ્વારા આધારકાર્ડનું નવું વર્જન PVC card રજૂ કરવામાં આવ્યું છે. આ આધારકાર્ડ polyvinyl chloride Cards (PVC) પર કાઢી આપવામાં આવે છે. UIDAI Website પરથી રી-પ્રિન્ટ માટેની પ્રોસેસ આપેલી છે. નાગરિકોએ પોતાના આધારકાર્ડનું PVC Card માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?, કેટલી ફી ભરવી વગેરે માહિતી મેળવીશું.

  Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
  Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

  Security Features of PVC Aadhar Card

  UIDAI Gov દ્વારા PVC Aadhar Card નું નવું વર્જન બહાર પાડવામાં આવેલ છે. જેના સુરક્ષાની વિશેષતા નીચે મુજબ છે.

      ● સુરક્ષિત QR code

      ● સુંદર અક્ષરો

      ● ઈસ્યુ તારીખ અને રી-પ્રિન્ટ તારીખ

      ● ખૂબ સરસ આધાર લોગો

      ● હોલોગ્રામ

      ● Ghost Image

  Join Ourt Telegram Channel
  Sarkari Yojana Gujarat Telegram Channel

  Highlight Point Of Aadhaar PVC Card

  સેવાનો પ્રકારપીસીવી આધારકાર્ડ ડાઉનલોડ
  આર્ટિકલની ભાષાગુજરાતી અને English
  યોજના મુખ્ય ઉદ્દેશભારતના નાગરિકોને PVC Card
  ઓનલાઈન ઓર્ડરની સેવા પૂરી પાડવી.
  લાભાર્થીભારતના તમામ નાગરિક
  PVC Card ની કિંમરમાત્ર 50 રૂપિયા ઓનલાઈન
  ભરવાના રહેશે.
  Official WebsiteClick Here
  Online ApplyApply Now

  Benefits of Aadhaar PVC Card

  નવા રજૂ કરેલા PVC Aadhar Card ના ઘણા બધા ફાયદા છે. તે ATM અથવા ડેબિટ કાર્ડ જેવું હોવાથી પોતાના પાકિટમાં આરામથી રાખી શકાય છે. તેમજ વરસાદ કે અન્ય પાણીમાં દ્વારા પણ નુકશાન થતું નથી. PVC Aadhaar ને ઓફલાઇન પણ વેરીફાય કરી શકાય છે. તેમાં ડીજીટલ સાઈન સાથે ફોટોગ્રાફ આપેલો છે. તેમજ સુરક્ષિત QR Code સાથે ઘણી સુરક્ષા આપેલી છે.

  How to Apply for Aadhaar PVC Card ?

  PVC Aadhar Card Online કઢાવવાનું હોય છે. જે UIDAI ની વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાય છે. PVC Card ઓનલાઇન કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

      ● Step-1 સૌપ્રથમ Google સર્ચમાં Official Aadhaar Website ખોલવાની રહેશે.

  order-Aadhaar-pvc-card | order-aadhaar-pvc-card-online | pvc aadhar card status | pvc aadhar card download | How to Apply for Aadhaar PVC Card | 
pvc aadhar card status
  Image Source: Official Government Website (myaadhaar uidai)

      ● Step-2 હવે ઓફિશિયલ વેબસાઈટ ખોલ્યા બાદ “My Aadhar” પેજમાં “Order Aadhar PVC Card” પર ક્લિક કરો.

      ● Step-3 હવે “Order Aadhaar PVC Card” પર ક્લિક કરવાનું રહેશે.

  pvc aadhar card online | order-aadhaar-pvc-card-online | uidai gov in pvc card | pvc aadhar card status | pvc aadhar card download | pvc aadhar card cash on delivery
  Image Source: Official Government Website (myaadhaar uidai)

      ● Step-4 જેમાં આધારકાર્ડ નંબર, Enter Captcha Code નાખીને, મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP માટે સબમિટ કરવાનું રહેશે.

      ● Step-5 “Make Payment” કરતા પહેલા “I hereby Confirm that……” પર ક્લિક કરવાનું રહેશે.પોતાનું પેમેન્ટ ઑપશન પસંદ કરીને 50 રૂપિયા ફી ચુકવવાની રહેશે.

  
pvc aadhar card delivery time | aadhar pvc card images | order aadhar card | How to Apply for Aadhaar PVC Card ? | Security Features of PVC Aadhar Card
  Image Source: Official Government Website (myaadhaar uidai)

      ● Step-6 PVC card માટે Amount Pay કર્યા બાદ ફરીથી Captcha Code નાખીને “Download Acknowledgement” કરવાનું રહેશે.

      ● Download Payment Receipt તમને PDF સ્વરુપે મળશે જેને સાચવીને રાખવાની રહેશે.

  PVC Aadhaar Card Important Notes

  UIDAI વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કેટલીક અગત્યની સૂચના છે. જે નીચે મુજબ છે.

      ● ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ સફળતાપૂર્વક SRN Number જનરેટ થશે.

      ● તમે UIDAI Website પરથી ઓનલાઈન મંગાવેલા PVC Card કામકાજના 5 દિવસોમાં આવશે.

      ● તમારું PVC Card તમારા ઘરે ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

      ● ભારતીય ટપાલ શાખા દ્વારા પીવીસી આધારકાર્ડ  તેમના ધોરણો અને T&C મુજબ Speed Post દ્વારા તમારા સરનામાં પર પહોંચાડવામાં આવશે.

      ● તમે https://myaadhar.uidai.gov.in વેબસાઈટ પરથી ઓર્ડર કરેલા PVC Card Status ચેક કરી શકો છો.

      ● પીવીસી કાર્ડ ડિલીવરી થયા બાદ તમારા મોબાઈલ પર SMS થી જાણ કરવામાં આવશે. જેનું સ્ટેટસ India Post ની વેબસાઈટ પરથી Track કરી શકશો.

      ● PVC Aadhar Card બાબતે કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો ઓર્ડર કર્યાની તારીખથી 90 દિવસની અંદરમાં aadhar.card@uidai.net.in પર ઈમેઈલ કરી શકો છો.

  PVC Aadhaar card માટે ઓનલાઇન ફી ભરવા માટે ક્યાં-ક્યાં ઑપશન છે?

  પીવીસી આધારકાર્ડને ઓનલાઈન ઓર્ડર કરવા ઓનલાઈન ફી ભરવાની હોય છે. ઓનલાઇન ફી ભરવા માટે નીચેના મુજબના ઑપશન આપેલા છે.

      ● ક્રેડિટ કાર્ડ મારફતે

      ● ડેબિટ કાર્ડ મારફતે

      ● નેટ બેન્કિંગ દ્વારા

      ● UPI દ્વારા

      ● PayTM દ્વારા

  How to Check Aadhar PVC card Order Status

  UIDAI Website પર નવી અમલમાં આવેલી આ સુવિધાનો લાભ ઓનલાઇન લઈ શકો છો. દેશના નાગરિકો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. તથા PVC card ના ઓનલાઈન ઓર્ડરનું સ્ટેટ પણ ચેક કરી શકે છે. નીચે મુજબના steps દ્વારા PVC Card Order નું Status ચેક કરી શકાય છે.

      ● સૌપ્રથમ My Aadhaar UIDAI ની વેબસાઈટ ખોલવી.

  How to Check Aadhar PVC card Order Status |order-aadhaar-pvc-card-online | pvc aadhar card status | track pvc aadhar card | pvc aadhar card online | uidai.gov.in pvc card | pvc new aadhar card
  Image Source: Official Government Website (myaadhaar uidai)

      ● તેમાં “Check Aadhaar PVC Card Order Status” પર ક્લિક કરવું.

      ● હવે તમારા SRN નંબર અને captcha Code નાખીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

  pvc aadhar card cash on delivery | pvc aadhar card full form | pvc aadhar card download pdf | order-aadhaar-pvc-card-online | How to Check Aadhar PVC card Order Status । https://myaadhaar.uidai.gov.in/
  Image Source: Official Government Website (myaadhaar uidai)

      ● હવે તમારું ઓનલાઈન ઓર્ડરનું સ્ટેટ બતાવશે.

  FAQ of PVC Aadhaar Card
  PVC Aadhar Card માટે કેવી રીતે પ્રોસેસ કરવાની હોય છે?

  નવા બહાર પડેલા પીવીસી આધારકાર્ડ માટે My Aadhaar Uidai પરથી ઓનલાઇન ઓર્ડર કરવાનો રહેશે.

  પીવીસી પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે?

  ભારત સરકારના UIDAI દ્વારા બહાર પાડેલા પીવીસી કાર્ડ માટે નાગરિકોએ 50 રૂપિયા ઓનલાઇન ફી ભરવાની રહેશે.

  UIDAI Website પર Online Order કર્યા બાદ PVC card કેટલા દિવસમાં મળે છે?

  ઓનલાઈન ઓર્ડરની પ્રોસેસ કર્યા બાદ PVC Card કામકાજના 5 દિવસમાં ઘરના સરનામે મળી જાય છે.

  નાગરિકે કઢાવેલ PVC Card કેવી રીતે મોકલવામાં આવે છે?

  ભારત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા speed post દ્વારા નાગરિકના સરનામે મોકલી આપવામાં આવે છે.

  SRN શું છે?

  SRN એ 14 આંકડાનો સર્વિસ રિકવેસ્ટ નંબર છે. જે PVC Card માટે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ મળે છે. તે દરેક નવી એપ્લિકેશન માટે જનરેટ કરવામાં આવે છે. જો એક જ અરજીને ફરીથી રિકવેસ્ટ કરવામાં આવે તો પહેલા આપેલા નંબરનો ફરીથી ઉપયોગમાં લેવાય છે.

  Important links of Order Aadhaar PVC Card Online

  UIDAI Official WebsiteClick Here
  PVC Aadhar Card WebsiteClick Here
  Online Order PVC CardApply Now
  Check Status PVC CardClick Here
  Home PageClick Here
  Disclaimer

  આ આર્ટિકલના માધ્યમ દ્વારા આપેલી સામગ્રીઓ ફક્ત માહિતીના હેતુ માટે જ છે. તમે જ્યારે પણ આ વેબસાઈટ અથવા વેબસાઈટની સામગ્રીને Access અથવા ઉપયોગ કરો છો, ત્યારે Attorney Client નો કોઈપણ પ્રકારની સબંધ બનાવવામાં આવતો નથી. આ વેબસાઈટ પર પ્રસ્તુત માહિતી કાનૂની અથવા વ્યવસાયિક સલાહ આપતું નથી. અને તેવા હેતુઓ માટે તેના પર આધાર રાખવો જોઈએ નહીં.

  2 thoughts on “Order Aadhaar PVC Card Online | કેવી રીતે પીવીસી આધારકાર્ડનો ઓનલાઈન ઓર્ડર કરવો?”

  Leave a Comment