Short Briefing: | પાનકાર્ડ લિંક આધાર કાર્ડ સ્ટેટસ | How to Check PAN AADHAAR Link Status |
PAN AADHAAR Link Status Check Online
તાજેતરમાં CBDT દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે. જેની અગાઉ તારીખ 31 મી માર્ચ હતી. પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, હવે દેશના કરદાતાઓએ 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જો નાગરિકો તેમના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહિ કરાવે તો, તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
આવતીકાલે 30 જૂન 2023 છે. ત્યારબાદ આધારકાર્ડ સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડનો ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરનાર નાગરિકો પાસેથી રૂપિયા 10,000 હજારનો દંડ પણ થઈ શકશે. તો પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? તે માહિતી આપણી પાસે હોવી જોઈએ. તે પહેલાં આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા PAN AADHAAR Link Status Check તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
PAN Aadhaar Link Status Check | આધારકાર્ડ-પાનકાર્ડ લિંક સ્ટેટસ જાણો.
દેશના CBDT વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 30 જૂન 2023 પહેલાં દેશના બધા નાગરિકો પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. નાગરિકો પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં માહિતી આપણી હોવી જોઈએ. PAN AADHAAR Link Status Check કેવી રીતે કરવું તેની માહિતી આ આર્ટિક્લ દ્વારા મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
Important Point
પોસ્ટનું નામ | પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
હેતુ | પાનકાર્ડ સાથે આધાર કાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી. |
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? | Link Pan Card With Aadhar Card |
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો | 30 મી જૂન 2023 |
અધિકૃત વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
Read More: Bal Sakha Yojana। બાળ સખા યોજના હેઠળ મફત સારવાર મળશે, જાણો સંપૂર્ણ માહિતી.
આ પણ વાંચો: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20000/- ની સહાય મળશે.
How To Check PAN AADHAAR Link Status | કેવી રીતે પાનકાર્ડ-આધારકાર્ડ સ્ટેટટ જાણી શકાય?
દેશના નાગરિકોઓએ ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા તાજેતરમાં પાનકાર્ડ સંબંધિત અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દેશના બધા કરદાતાઓએ પોતાનું પાનકાર્ડ તેમના આધારકાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવાનું રહેશે. પરંતુ તે પહેલાં પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં” તેની માહિતી મેળવો.
Step 1: સૌપ્રથમ Google Search માં જાઓ અને ત્યાં Income Tax Department ટાઈપ કરો.
સ્ટેપસ 2: ત્યારબાદ ઈન્કમ ટેક્ષ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
Step 3: હવે Home Page પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.
સ્ટેપ્સ 4: હવે એક નવું પેજ ખૂલશે.
Step 5: નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.
સ્ટેપ્સ 6: જો તમારું પાન કાર્ડ લિંક હશે તો “Your PAN ******* is Already linked to given Aadhaar 54********23” નામનો મેસેજ પોપ-અપમાં આવશે.
સ્ટેપ્સ 7: જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે. FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
Read More: How To Know UAN Number । તમારો UAN નંબર જાણવાની સૌથી સરળ રીત
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
a. ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે 30 મી જૂન 2023 જાહેર કરેલી છે.
a. આ માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ છે.
a. હા, બિલકુલ તમે જાતે મોબાઈલ દ્વારા ચેક કરી શકો છો.
જવાબ: દેશના અરજદારો પોતાનું આધાર પાનકાર્ડ સાથે ઘરે બેઠા મોબાઈલ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા લિંક કરી શકે છે.
જવાબ: CBDT દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે, પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે.