Pashupalan Loan । Pashupalan Loan Yojana । Pashupalan Yojana 2022 । Ikhedut Portal 2022-23 । પશુપાલન લોન યોજના 2022 ગુજરાત | પશુપાલનની યોજનાઓની યાદી
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા ikhedut પર ચાલતી પશુપાલનની યોજનાઓની યાદીની માહિતી આપીશું.
ikhedut Portal 2022
સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવા આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ચાલે છે. પશુપાલનની યોજનાઓની યાદી 2022-23 ની માહિતી મેળવીશું.
Highlight Point of Animal Husbandry Scheme Gujarat List 2022-23
યોજનાનું નામ | પશુપાલન વિભાગની યોજનાઓની યાદી |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | ગુજરાતના પશુપાલકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
ikhedut portal website | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા:-01/05/2022 થી 31/05/2022 સુધી |
Pashupalan Yojana 2022 Gujarat
Agriculture, Farmer Welfare & Co-Operation Department, Government of Gujarat દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માટે પશુપાલનની કુલ 31 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક પશુપાલકોને વિનંતી છે કે, નીચે આપેલા ઘટકોનો અભ્યાસ કરીને લાભ મેળવે.
Pashupalan Yojana List 1 to 15
ક્રમ | યોજનાનું નામ |
1 | એસ.ટી. ના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય |
2 | એસ.ટી. ના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
3 | એસ.ટી. ના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
4 | એસ.ટી. ના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
5 | S.T ની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય |
6 | એસ.સી ના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
7 | એસ.સી ના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
8 | એસ.સી ના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે) |
9 | એસ.સી ના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
10 | એસ.સી ના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાય |
11 | એસ.સી ના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અને મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
12 | એસ.સી ના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
13 | આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
14 | એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
15 | એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજસહાય |
28 | સ્વરોજગારીનાહેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
30 | સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
31 | સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
Pashupalan Yojana List 16 to 31
16 | એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
17 | જનરલકેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય |
18 | પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મનીસ્થાપના માટે સહાયની યોજના |
19 | રાજયનાદિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
20 | રાજ્યનાશ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના |
21 | રાજ્યની S.T વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
22 | રાજ્યની એસ.ટી વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊનબનાવવા સહાય |
23 | રાજ્યની એસ.ટી વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવાસહાય |
24 | રાજ્યનીએસ.સી. વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
25 | રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
26 | રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય |
27 | શુધ્ધસંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના |
28 | સ્વરોજગારીનાહેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
29 | સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
30 | સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
31 | સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
Vanbandhu Kalyan Yojana Gujarat Online Apply | વનબંધુ કલ્યાણ યોજના
Mahatma Gandhi NREGA Yojana in Gujarati । મનરેગા યોજના શું છે?
Pashupalan Yojana ઓનલાઈન માટેની અગત્યની બાબતો
Pashupalan Yojana દ્બારા વર્ષ 2022 માટે નવી કુલ 31 યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut Portal પર ચાલુ થયેલ છે. ખેડૂતો Pashupalan Sahay Yojana ની Online Arji કરતાં વખતે અગત્યની બાબતોની નોંધ બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોએ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે.
- i-ખેડૂત પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
- અરજીની પાત્રતા તથા બિન-પાત્રતા જે-તે નિયુક્ત અધિકારી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણીના અધારે નક્કી થાય છે.
- અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે. Ikhedut Status ચેક કરી શકાય છે.
- પશુપાલનની યોજનાનો ઓનો લાભ લેવા માટે પૂર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓને પૂર્વ-મંજુર કરે છે.
- વેરીફીકેશનની કામગીરી પણ સંપૂર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કી થશે.
- જે-તે યોજનાની ઓનલાઈન પૂર્વ-મંજુરીના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની સાઇન થાય છે.
PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ
Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 । Vajpayee Bankable Yojana Online
Important Links of Pashupalan Yojana List 2022-23
Subject | Links |
Ikhedut Portal | Click Here |
Ikhedut Status | Click Here |
Join Our Telegram Channel | Join Now |
Join Our District Whatsapp Group | Join Now |
Home Page | Click Here |
FAQ’s of Pashupalan Yojana 2022 Gujarat
રાજ્યના ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.
Pashupalan Vibhag દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માં કુલ 31 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.
રાજયના પશુપાલકો દ્વારા Pashupalan Gujarat માટે તા:-01/05/2022
થી 31/05/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
Rajeshthakorrajesh4