ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો. । PF Balance Balance Without Internet

તમારા મોબાઈલ દ્વારા ઈન્‍ટરનેટ વગર પીએફ બેલેન્‍સ ચેક કરો| PF Balance Check Without Internet | How to check PF balance without UAN

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

PF Balance Balance Without Internet: દેશમાં નોકરી કરતા લોકોને પોતાના પગારમાંથી Provident Fund (PF) કપાય છે. આ PF Balance Check કરવા માટેની સુવિધા EPFO પૂરી પાડે છે. હવે તમારા PF Balance ને જોવા માટે એકદમ સરળ રીતો બતાવીશું. તો ચાલો પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલના દ્વારા ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચકો.


PF Balance કેટલા પ્રકારે ચેક કરી શકાય?

        મિત્રો, પીએફ બેલેન્‍સ અલગ-અલગ પ્રકારે ચેક કરી શકાય છે. જેમ કે, પોતાના મોબાઈલમાંથી Misscall કરીને ચેક કરી શકાય છે, તથા મોબાઈલ દ્વારા SMS દ્વારા પણ કરી શકાય છે. અને વધુમાં, ઓનલાઈન ઈન્‍ટરનેટના માધ્યમ દ્વારા બેલે‍ન્‍સ જોઈ શકાય છે.


Highlight Of Pf Balance Check Without Internet

આર્ટિકલનું નામઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો
પીએફ બેલેન્‍સ કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન/ઓફલાઈન
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?https://www.epfindia.gov.in/  
MissCall દ્વારા ચેક કરવા માટે ક્યો મોબાઈલ નંબર છે?01122901406
એસ.એમ.એસ દ્વારા ચેક કરવા માટે કેવો મેસેજ ટાઈપ કરવાનો રહેશે?EPFOHO UAN લખીને 7738299899
Highlight Of Pf Balance Check Without Internet

Read More: ખેડૂતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 મળશે સહાય 

Also Read More: SBI E-Mudra Loan Apply Online | ઈ-મુદ્રા લોન

Also Read More: આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી


EPFO સરળતાથી બેલેન્‍સ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.

        હજુ પણ તમે PF Balance માટેની સમસ્યાનો અનુભવતા હોવ તો, અમે તમને પીએફ બેલેન્‍સ ચેક કરવાની તમામ માહિતી આપીશું. જે માહિતીની આધારે તમે જાતે પણ PF Balance Check કરી શકો છો. તે પણ ઈન્‍ટરનેટ વગર પણ સરળતા પીએફ બેલેન્‍સ જાણી શકો છો. EPFO નાગરિકોનું પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે ઘણી બધી સેવાઓ પૂરી પાડી રહેલ છે. તમે પણ ઈન્‍ટરનેટ વગર તમારા ફોન નો ઉપયોગ કરીને PF Balance જાણી શકો છો.


PF Balance Check Number Miss Call       

        અમે તમને જણાવી દઈએ કે, UAN Portal પર રજીસ્ટર થયેલા સભ્યના મોબાઈલ દ્વારા એકMIss Call થી પીએફ બેલેન્‍સ ચેક કરી શકો છો. જેના માટે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા 01122901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.  બે રીંગ વાગ્યા પછી ફોન જાતે જ Disconnect થઈ જશે. થોડીક વારામાં તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારા PF Account માં જમા થયેલી રકમની વિગતો પ્રાપ્ત થશે.


PF Balance Check By SMS

        તમે તમરા મોબાઇલમાંથી એસ.એમ.એસ મોકલીને પણ પી.એફ ની જમા રકમ જાણી શકો છો. તમારે પોતાના રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પરથી એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે. જેમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. થોડીક જ વારમાં રજીસ્ટર મોબાઈલ પર પીએફની તમામ જાણકારી મેસેજમાં આવી જશે.


ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો. । PF Balance Balance Without Internet
Image of PF Balance Check Without Internet

Read More: ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

Also Read More: PM KUSUM Scheme In Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના

Also Read More: સોલાર ફેન્સીંગ સહાય યોજના | Gujarat Solar Fencing Yojana 2022


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું ઈન્‍ટરનેટ વગર PF Balance ચેક કરી શકાય?

હા, ઈન્‍ટરનેટ વગર પોતાના મોબાઈલ દ્બારા પીએફ બેલેન્‍સ ચેક કરી શકાય.

2. પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

PF Balance Check કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.epfindia.gov.in/ છે.

3. શું Miss Call દ્વારા પણ પી.એફ બેલેન્‍સ ચેક કરી શકાય?

હા, Miss Call દ્વારા ચેક કરવા માટે 01122901406 આ નંબર છે.

4. SMS દ્વારા બેલેન્‍સ ચેક કરવા માટે કેવો મેસેજ ટાઈપ કરવાનો રહેશે?

એસ.એમ.એસ દ્વારા બેલેન્‍સ ચેક કરવા માટે પોતાના મોબાઈલમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે.

1 thought on “ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો. । PF Balance Balance Without Internet”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now