WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

PGVCL Bill Payment | PGVCL Latest Light Bill Download | પીજીવીસીએલલાઈટ બિલની સ્થિતિ |  PGVCL લાઈટબીલ ચુકવણી પ્રોસેસ | PGVCL Bill Download| Electricity Bill Download

દેશમાં ડિજીટલ ઈન્‍ડિયાને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Skill India Programm અંતર્ગત વિવિધ રાજ્યો પણ Digital Service વધારી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં ડિજીટલ ગુજરાત ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા PGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Paschim Gujarat Vij Company Limited

       પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત રાજ્યના પશ્વિમ ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ PGVCL છે. PGVCL Bill Check Online માટેની માહિતી આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point of PGVCL Bill Check Online

આર્ટિકલનું નામPGVCL Bill Check Online
નિગમનું નામPaschim Gujarat Bij Company LTD.  
અધિકૃત વેબસાઈટhttp://www.PGVCL.com/Online-payment.htm  
PGVCL Bill Payment Status Check Onlinehttps://www.pgvcl.com/consumer/billview/
PGVCL Bill Payment ModeOnline
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.  
Highlight Point of PGVCL Bill Check Online
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ  | PGVCL Bill Payment | PGVCL Latest Light Bill Download
Image of PGVCL Light Bill Check Process

PGVCL Bill Payment Online માટે જરૂરિયાતો. 

    રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ PGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગ્રાહકો પાસે Smartphone કે લેપટોપ હોવું જોઈએ.
  • પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે PGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • PGVCL Last Bill  કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • Google Pay, PhonePay, Paytm, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

How to Check PGVCL Bill Payment Status Online

        પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા PGVCL Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા PGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search Bar ખોલીને “PGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result માં PGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
Electricity Bill Check Gujarat | Consumer No  | PGVCL Last Bill & Payment Information System |  Pay Paschim Gujarat Vij Company Limited Bill
Image Credit:- Official Website (https://www.pgvcl.com/consumer/billview/)
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી

ITI Admission 2022 Gujarat | આઈ ટી આઈ એડમિશન પ્રોસેસ

Gujarat Vij Company List

     ગુજરાત રાજ્યમાં તાજેતરમાં 5 કંપનીઓ વીજ પુરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

વીજ વિતરણ કરતી કંપનીનું નામવેબસાઈટની લિંક
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Paschim Gujarat Vij Company Limited (PGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent PowerClick Here
Gujarat Vij Company List

FAQ’S Of PGVCL Bill Payment Check

પીજીવીસીએલ નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

નાગરિકો આ https://www.pgvcl.com/consumer/billview/  વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

PGVCL Online Payment કેવી રીતે કરી શકાય?

પીજીવીસીએલ ગ્રાહકો પોતાના Smartphone અથવા Laptop દ્વારા PGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

Online Light Bill Payment ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

PGVCL Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.

8 thoughts on “PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ”

  1. I have read some good things here. Es muy valioso marcar para volver a ver. I am amazed by the amount of effort you put into creating such a wonderful informative website.

    Reply
  2. I have read some interesting things here. Es definitivamente valioso marcar para revisitar. Me sorprende la cantidad de esfuerzo que has dedicado a crear un sitio web tan excelente e informativo.

    Reply
  3. I have read some interesting things here. Es definitivamente valioso marcar para revisitar. Me sorprende la cantidad de esfuerzo que has dedicado a crear un sitio web tan excelente e informativo.

    Reply
  4. I have read some good things here. Es muy valioso marcar para volver a ver. I am amazed by the amount of effort you put into creating such a wonderful informative website.

    Reply
  5. I have read some interesting things here. Es definitivamente valioso marcar para revisitar. Me sorprende la cantidad de esfuerzo que has dedicado a crear un sitio web tan excelente e informativo.

    Reply

Leave a Comment

close button