WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?

PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?

Short Briefing:- PGVCL Latest Light Bill Download Process | પશ્વિમ ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પદ્ધતિ

   આપણો દેશ Information Technology ના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ ડિજીટલ ઈન્‍ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેને ધ્યાને રાખીને 190 થી વધારે સેવાઓ માટે Digital Gujarat Portal અમલી બનાવેલ છે. હાલમાં તમે તમામ વીજ કંપનીઓની સેવાઓ ઓનલાઈન બજાવી શકો છો. PGVCL Bill Download ઓનલાઈન કરી શકો છો. એવી જ રીતે UGVCL Bill Download પણ કરી શકો છો. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા PGVCL Bill Download કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.

PGVCL Bill Download

       ડિજીટલ ગુજરાત હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજનાઓ અને સેવાઓ ડીજીટલ થઈ રહી છે. આજે આપણે વીજ વિતરણ કરતી કંપની PGVCL વિશે વાત કરીશું.

PGVCL ગુજરાત રાજયના પશ્વિમ વિસ્તારમાં આવે છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ વગેરે ઘણા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ શહેતી વિસ્તાર સૌથી મોટો છે. જો તમે રાજકોટમાં સારી કાર અને બાઇક પરિવહન સેવા શોધી રહ્યા છો. તમે રાજકોટમાં પેકર્સ અને મૂવર્સની યાદી અહીં મેળવી શકો છો. તો ચાલો હવે આપણે PGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Highlight Point

આર્ટિકલનું નામPGVCL Bill Download
નિગમનું નામPaschim Gujarat Vij Company Limited.
PGVCL Bill Payment Status Check OnlineCheck Status
PGVCL નું મુખ્યમથકરાજકોટ
ModeOnline
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર1800-233-155-335
સમય મર્યાદામાં ગ્રાહકની વીજ ફરિયાદ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક માટેનું સરનામુંધ કન્‍વીનર, કન્‍ઝ્યુમર ગ્રીવન્‍સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005
અધિકૃત વેબસાઈટhttps://www.pgvcl.com/
તમારા જિલ્લાના WhatsApp Group માં જોડાઓ.Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપ
Highlight Point

Read More: Child Aadhaar Card: તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો. આ પ્રકિયાને અનુસરો..


PGVCL વિશે ટૂંકમાં માહિતી

      PGVCL એટલે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના પશ્વિમ ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક રાજકોટ છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.


Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.


પીજીવીસીએલ કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?

PGVCL વેબસાઈટ પર જુદી-જુદી સેવાઓ આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  1. સોલાર સ્કીમ

    2. ગ્રાહકોની સેવાઓ

    3. ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા

    4. વીજ ચોરી માટે રેપોર્ટિં

    5. તમારું બિલ જાણો (Know Your Bill)

    6. Energy Saving

    7. તમારું બિલની ગણતરી

    8. લોક દરબાર પ્રોગ્રામ

    9. GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ

    10. અન્ય માધ્યમો દ્વારા Meter Testing

PGVCL Bill Download | પીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કેવી કરવું?

પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

     PGVCL વિસ્તારમાં આવતા ગ્રાહકો પોતાનું લાઈટ બિલ મોબાઈલમાં મેળવી શકે છે. જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.


Read More: Update Your Aadhaar : આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા. 


How to Download PGVCL Bill । કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?

      Paschim Gujarat Vij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે PGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ Google માં PGVCL ટાઈપ કરવાનું રહેશે.

    ● Google Search પરિણામ આવે તેમાં PGVCL Official Website ખોલવાની રહેશે.

How to Download DGVCL Bill

    ● Home page પર આવ્યા બાદ નીચે Consumer Corner દેખાશે.

    ● જેમાં View Latest Bill Details”  પર ક્લિક કરવાનું રહેશે.

    ● તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.

    ● જેમાં PGVCL Bill Details પેજમાં તમારી વિગતો નાખવાની રહેશે.

    ● જેમાંથી તમારે Consumer No (For LT Consumer) અને Verification Code નાખવાનો રહેશે.

PGVCL Bill Download Check Process

    ● Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.

    ● તમારા PGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.

    ● છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.


Read More: PM Vishwakarma Yojana Online Apply 2023: રૂપિયા ₹15000 થી ₹2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.


વીજ પુરવઠા વિતરણ કંપનીઓની યાદી

     ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ  પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

ક્રમવીજ વિતરણ કરતી કંપનીનું નામ
1દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)
2મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)
3પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)
4ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)
5Torrent Power
6Home Page
Gujarat Vij Company List

PGVCL દ્વારા ઓક્ટૉબર અને નવેમ્બર-2023 ના બિલ ગ્રાહકોને મોકલી આપેલ છે?

PGVCL દ્વારા ઓક્ટૉબર અને નવેમ્બર-2023 પહેલાં ચુકવવાના થતાં બિલ મોકલી આપેલા છે. આ વીજ કંપની બિલ ગ્રાહકોઓએ આગામી બિલ પણ ચાલુ માસમાં મોકલી આપવામાં આવશે. તમારા મોબાઈલમાં બિલની ઓફિશિયલ લિંક પણ મોકલાવામાં આવેલ હશે. જેના આધારે પણ તમે PGVCL Bill Download Oct 2023 નું બિલ મેળવી શકશો.Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kuvarbai Nu Mameru Yojana Online Form


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. PGVCL Bill Download ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

   જવાબ- રાજ્યના નાગરિકો https://www.pgvcl.com/  વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ડાઉનલોડ કરી શકે છે.

2. પીજીવીસીએલ ઓનલાઈન પેમેન્‍ટ કેવી રીતે કરી શકાય?

જવાબ- ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન દ્વારા PGVCL ની ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

3. PGVCL Bill Online Payment કરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

જવાબ-PGVCL Light Bill Online Pay કરવા માટે ગ્રાહકો દ્વારા UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.

4. Online PGVCL Bill Download કરવા માટે અધિકૃત લિંક કઈ છે?

જવાબ: તમે પણ તમારા મોબાઈલ દ્વારા PGCVL Bill Online Download કરી શકો છો, જેના માટે https://mpay.guvnl.in/paytm/QuickPay.php?&company=PGVCL આ લિંકનો ઉપયોગ કરવાનો રહેશે.

5. શું Paytm PGVCL Bill Payment સેવા ગ્રાહકોને મળે છે?

જવાબ: ગ્રાહકો ઓનલાઈન પેમેન્‍ટ કરતી વખતે Paytm Bill Payment સેવા પોતાના PGVCL Bill ભરવા માટે કરી શકે છે.

6. PGVCL Bill Check ઓનલાઈન કરી શકાય કે નહિ?

જવાબ: જો તમે પણ PGVCL Bill Online Check કરવાનુંં વિચારતા હોવ તો કરી શકો છો જેના માટે તમારે PGVCL Official Website પર જવાનું રહેશે.

2 thoughts on “PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?”

Leave a Comment