WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PGVCL Bill Status Check Online | પીજીવીસીએલ બિલ ચેક પ્રોસેસ

[light bill] PGVCL Bill Status Check Online | પીજીવીસીએલ બિલ ચેક પ્રોસેસ

PGVCL Latest Light Bill Download | pgvcl bill downloadપીજીવીસીએલલાઈટ બિલની સ્થિતિ |  PGVCL લાઈટબીલ ચુકવણી પ્રોસેસ | PGVCL Bill Download| Electricity Bill Download

ભારત દેશમાં Digital India ને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Skill India Programm અંતર્ગત વિવિધ રાજ્યો પણ ડિજીટલ સેવાઓ વધારી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા PGVCL Bill Status Check Online કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Paschim Gujarat Vij Company Limited

       ગુજરાત રાજ્યમાં પાંચ વીજ કંપનીઓ આવેલી છે. પીજીવીસીએલ રાજ્યના પશ્વિમ ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ PGVCL છે. PGVCL Bill Status Check Online માટેની માહિતી આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point of PGVCL Status Bill Check Online

આર્ટિકલનું નામPGVCL Status Bill Check Online
નિગમનું નામPaschim Gujarat Bij Company LTD.  
અધિકૃત વેબસાઈટhttp://www.PGVCL.com/Online-payment.htm  
PGVCL Bill Payment Status Check OnlineCheck Status
PGVCL Bill Payment ModeOnline
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?પીજીવીસીએલ વિભાગનું લાઈટ બિલ ભરવા માટે Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.  
Highlight Point of PGVCL Bill Status Check Online

PGVCL Bill Payment Online માટે જરૂરિયાતો. 

    રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ PGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગ્રાહકો પાસે સ્માર્ટફોન કે લેપટોપ હોવું જોઈએ.
  • વીજ ગ્રાહક પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે PGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • PGVCL Last Bill  કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • Google Pay, PhonePay, Paytm, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

Read More: Indian Army Agniveer Recruitment Rally 2022 | ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2022

Also Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ચોથા રાઉન્‍ડના રિઝલ્ટની લિંક

How to Check PGVCL Bill Payment Status Online

        પીજીવીસીએલ દ્વારા PGVCL Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા PGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search Bar ખોલીને “PGVCL Bill Status Check” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result માં PGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

Read More: હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ ડાઉનલોડ

Also Read More: ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 | Gujrat Rojgar Bharti Melo

Also Read More: Dhani App Loan દ્વારા15 લાખ સુધીની લોન કેવી રીતે લેવી? માહિતી માટે અહિં ક્લિક કરો.

Gujarat Vij Company List

     ગુજરાત રાજ્યમાં તાજેતરમાં 5 કંપનીઓ વીજ પુરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

વીજ વિતરણ કરતી કંપનીનું નામવેબસાઈટની લિંક
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Paschim Gujarat Vij Company Limited (PGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent PowerClick Here
Gujarat Vij Company List
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ  | PGVCL Bill Status Check Online | PGVCL Latest Light Bill Download
Image of PGVCL Light Bill Status Check Process

FAQ’S Of PGVCL Bill Payment Check

પીજીવીસીએલ નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

નાગરિકો આ https://www.pgvcl.com/consumer/billview/  વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

PGVCL Online Payment કેવી રીતે કરી શકાય?

પીજીવીસીએલ ગ્રાહકો પોતાના Smartphone અથવા Laptop દ્વારા PGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

Online Light Bill Payment ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

PGVCL Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.

Leave a Comment

close button