ઘણી વખત Emergency માં પૈસા ની જરૂરત પડી જાય છે. ત્યારે ઘરના કે સગા સબંધી પણ મદદ નથી કરતા. એવામાં મધ્યમ વર્ગનાં પરિવારોનો એક માત્ર સહારો એટલે લોન પણ મિત્રો જો તમારો સિબિલ સ્કોર સારો નાં હોય તો કોઈ બેન્ક પણ લોન નથી આપતી. એવામાં શું કરવું જોઈએ. તો આવી પરિસ્થિતિમાં તમે PhonePe Personal Loan Apply કરી શકો છો.
આજે આપણે PhonePe Personal Loan વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમાં અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજ જોઈએ. આ લોન માટે કોણ પાત્ર હશે. આ પ્રકારની તમામ માહિતી આ article ની મદદથી મેળવીશું. તો તમે આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચજો.
PhonePe Personal Loan Apply Overview
પોસ્ટ નું નામ | PhonePe Personal Loan Apply |
લોન કેટલો મળશે | ₹5 લાખ સુધી |
વ્યાજદર | 13 to 20% |
અરજી કેવી રીતે કરવી | Online |
લાભ | તરત જ લોન મળી જશે |
PhonePe Personal Loan Apply
તમારાં માંથી ઘણાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાં માટે PhonePe નો ઉપયોગ કરતાં હશો. પણ શું તમને ખબર હતી. કે તમે PhonePe થી પણ લોન લઈ શકો. આ PhonePe App ની મદદ થી તમે ઘર બેઠાં ઓનલાઈન વગર કોઈ કાગળિયાં પ્રક્રીયા કર્યા વિના તમે ₹5 લાખ સુધીનો લોન સરળતાથી મેળવી શકો છો.
Phonepe થી લોન લેવા માટે તમારે Phonepe Application Download કરી લેવી અને Sign Up પણ કરી લેવું. પછી શું કરવી તેની માહીતી આગળ જણાવેલ છે.
PhonePe Personal Loan માટે પાત્રતા
- અરજદાર Phonepe User હોવો જોઈએ અને તેનું PhonePe મા એકાઉન્ટ હોવું જોઈએ.
- અરજદાર ભારતીય નાગરીક હોવો જોઈએ.
- જૉ પહેલાં અજદારે ફોનપે થી લોન મેળવેલ છે. અને લોનની ચુકવણી બાકી છે, તો લોન નહી મળે.
PhonePe Personal Loan માટે જરૂરી દસ્તાવેજ
- પાનકાર્ડ
- આધાકાર્ડ
- ક્રેડિટ સ્કોર
- 6 મહિના સુધીનું બેંકનું સ્ટેટમેન્ટ
PhonePe Personal Loan Apply કેવી રીતે કરવું
જો તમે પણ PhonePe થી લોન લેવા ઈચ્છો છો. અને તમે ઉપરની પાત્રતા માં આવો છો તો તમે આ PhonePe Personal Loan Apply કરી શકો છો. અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહીતી અહી નીચે આપેલ છે.
- લોન અરજી માટે તમારે સૌથી પહેલા Phonepe એપ ઓપન કરી દેવી.
- ત્યાર બાદ હોમ પેજ પર લોનનું સેકશન મળશે.
- તેનાં પર ક્લિક કરી દો. ત્યારબાદ તમારી સામે ઘણાં બધા લોન ખુલી જશે તેમાંથી તમને જે લોન જોઈએ છે. તેનાં પર ક્લિક કરી દો.
- ત્યાર બાદ તમારી સામે લોન પાર્ટનર ની લીસ્ટ ખુલી જશે.
- તેમાં ક્લિક કરી દો. ત્યારબાદ Registration ફોર્મ ખુલી જશે.
- તેમાં જે પણ માહીતી માંગી હોય તેને સારી રીતે ભરી દો.
- આ રીતે તમે PhonePe Personal Loan Apply કરી શકો છો.
- લોનની માહીતી ભર્યા પછી તમારી માહીતી સાચી હશે તો તમને તરત જ લોન મળી જશે.
આજે આપણે PhonePe Personal Loan Apply કેવી રીતે થાય. વ્યાજદર શું હોય. આ પ્રકારની તમામ માહીતી મેળવી. જૉ તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો તમારાં મિત્રો સાથે પણ શેયર કરજો.
અન્ય ઉપયોગી લોન મેળવો.
Dindor Ankesh bhai ramesh bhai
At vankanr ta fatepura ji Dahod
Lon mate