WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan 11 th Installment Status Check 2022 | પીએમ કિસાનનો 11 મો હપ્તો

PM Kisan 11 th Installment Status Check 2022 | પીએમ કિસાન નો 11 મો હપ્તો

pm kisan.gov.in । Online Check PM Kisan Status 2022 | PM Kisan Samman Nidhi Yojana 11th Installment | પીએમ કિસાન યોજના ના સમાચાર । PM Kisan Yojana

દેશના ખેડૂતોને વિવિધ યોજનાઓનો બહાર પાડવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, પીએમ કિસાન યોજના વગેરે ચાલુ કરેલ છે. PM Kisan 11th Installment દેશના પ્રધાનમંત્રી દ્વારા હિમાચલ રાજ્યના શિમલા ખાતેથી ખેડૂતોના ખાતામાં જમા કરાવવાનું ચાલુ કરી દીધેલ છે.

Table of Contents

    Pradhan Mantri Kisan Samman Nidhi Yojana 2022

          દેશના ખેડૂતોને વિવિધ યોજનાઅઓનો લાભ મળે તે ખૂબ જરૂરી છે. જેથી મોટાભાગની યોજનાઓ Online Portal માધ્યમથી સંચાલિત કરવામાં આવે છે. માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના બહાર પાડેલ હતી. આ યોજના PM Kisan Yojana ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરેલ છે. આ યોજનાનો લાભ સીધો લાભાર્થીઓને મળે તે માટે DBT (Direct Benefit Transfer) માધ્યમ પણ લાગુ કરેલ છે.

          પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને દર ત્રણ માસે રૂ.2000/- ના હપ્તાની ચુકવણી કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાયની ચુકવણી આ યોજના હેઠળ કરવામાં આવે છે.

    PM Kisan 11th  Installment Release

                    માન.પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા 11 મા હપ્તાની ચૂકવણી ચાલુ કરી દીધેલ છે. PM Kisan 11th  Installment Release હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી જાહેરાત કરી હતી. દેશના 10 કરોડથી વધુ કિસાન પરિવારોને આ યોજનાનો લાભ મળશે. પીએમ કિસાન યોજનાના 11 મા હપ્તા પેટે ખેડૂતોના ખાતાઓમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુ સન્માન રાશિ જમા કરવામાં આવી.

    PM Kisan e-KYC 2022

            પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આગામી હપ્તા મેળવવા માટે e-kyc કરવાનું રહેશે. જો PM Kisan e-kyc કરેલ નહીં હોય તો 11 મા હપ્તાના નાણાં ખાતામાં જમા થશે નહીં.

          PM Kisan E KYC કરવાની છેલ્લી તારીખ 31 May 2022  હતી. જે તારીખમાં વધારો કરવામાં આવેલ છે. ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા KYC કરી શકે છે. જેના PM Kisan E KYC OTP Link Active લોન્‍ચ કરવામાં આવેલ છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે, પોતાનું PM Kisan E KYC કરે અને લાભ મેળવવાનું ચાલુ રાખે.

    Highlight of PM Kisan 11th Installment Status Check 2022

    યોજનાનું નામપીએમ કિસાન સન્માન નિધિ યોજના
    યોજનાની પેટા માહિતીPM Kisan 11th Instalment Status Check 2022
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ
    યોજના હેઠળ મળવાપાત્ર લાભખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની સીધી બેંક ખાતામાં સહાય મળે છે.
    PM Kisan 11 Installment Date31 May 2022
    11 મા હપ્તાની રકમ ક્યાંથી લોન્‍ચ કરવામાં આવી?હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાંથી લોન્‍ચ કરવામાં આવી
    11 મો હપ્તો કોણે લોન્‍ચ કર્યોમાન.પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા
    Official WebsiteClick Here
    Highlight of PM Kisan 11th Installment Status Check 2022
    WhatsApp Group જોડાઓ. Join Now
    PM Kisan 11 th Installment Status Check 2022  | How To Check The Status Of 11th Installment
    Image of PM Kisan 11 th Installment Status Check 2022

    PM Kisan Bank Account Number Change Process | બેંક એકાઉન્ટમાં સુધારો

    Check PM Kisan KYC Status | તમારું e-KYC થયું છે કે નહીં ? – અહીંથી ચેક કરો.

    Ayushman Bharat Yojana List |  આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ- અહીંથી ચેક કરો.

    How to Check PM Kisan 11th Installment Status

    PM Kisan Yojana ના 11 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકાય છે. PM Kisan Yojana 11 th Installment Status કેવી રીતે ચેક કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

    • સૌપ્રથમ Google Chrome  માં PM Kisan Yojana ટાઈપ કરવાનું રહેશે.
    • ત્યારબાદ, PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
    • જેમાં Farmer Corner માં જવાનું રહેશે.
    Farmer Corner on PM Kisan Portal
    Farmer Corner on PM Kisan Portal
    • Farmer Corner માં જઈને Beneficiary Status મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
    Image of Beneficiary Status | beneficiary status pm kisan samman nidhi
    Image Credit:- Government Official Portal (https://pmkisan.gov.in/)
    • ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.
    • હવે તમારે આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
    Image of pm kisan.gov.in 11th installment
    Image Credit:- Government Official Portal (https://pmkisan.gov.in/)
    • તમારી વ્યક્તિગત માહિતી નાખ્યા બાદ નવું પેજ ખૂલશે.
    • પીએમ કિસાનની આ વેબસાઈટ પર Beneficiary Status માં તમારી Payment History બતાવશે.
    • છેલ્લે, તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે.

    Important Links of PM Kisan Yojana 11 Installment     

    SubjectLinks
    PM Kisan Official PortalClick Here
    e-KYCClick Here
    Beneficiary StatusClick Here
    Join Our Telegram ChannelJoin Now
    Join Our District Whatsapp GroupJoin Now
    Home PageClick Here
    Important Links of PM Kisan Yojana 11 Installment

    PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

    PM Kisan Yojana Payment List 2022 | આ યાદીના ખેડૂતોને જ પૈસા મળશે

    FAQ’S – PM Kisan Yojana 11 Installment 2022

    PM Kisan Yojana 11 Installment કઈ તારીકે લોન્‍ચ કરવામાં આવ્યો?

    ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો 31 May 2022 ના રોજ લોન્‍ચ કરવામાં આવ્યો.

    પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો કોના દ્વારા અને ક્યાંથી જાહેર કરવામાં આવ્યો?

    દેશના માન.પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા કિસાન યોજનાનો 11 મો હપ્તો, હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાંથી જાહેર કરવામાં આવ્યો.

    પ્રધાનમંત્રી કિસાન યોજના E-KYC પ્રક્રિયા શું છે?

    PM Kisan Yojana માં Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.

    PM Kisan Yojana Beneficiary Status જાણવા માટે કઈ વેબસાઈટ છે?

    દેશના કિસાનો માટે PM Kisan Yojana Beneficiary Status  જણાવા માટે PM Kisan Portal પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.

    અધિકૃત વેબસાઈટની સલાહ: તમને તમારા મોબાઇલ નંબરનું KYC પૂર્ણ કરવાનું કહેતા ફ્રોડ સંદેશાઓથી સાવધાન રહો. ઈમેલ અથવા SMS દ્વારા મળેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. OTP અને અન્ય નાણાકીય માહિતી જેવી ગોપનીય માહિતીની ચોરી કરવા માટે છેતરપિંડી કરનારાઓ તમારા ઉપકરણને પ્રતિબિંબિત કરી શકે છે.

    1 thought on “PM Kisan 11 th Installment Status Check 2022 | પીએમ કિસાન નો 11 મો હપ્તો”

    Leave a Comment