Advertisement
Short Briefing: પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023 । PM Kisan Yojana Beneficiary Status | PM Kisan 14th Installment Beneficiary Status
Advertisement
ભારત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણને ધ્યાને રાખીને બધી યોજનાઓ બહાર પાડેલ છે. દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, વગેરે. PM Kisan Yojana હેઠળ DBT (Direct Benefit Transfer) દ્વારા દર ચાર મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. આ સહાય કોણે મળશે તેની યાદી અને Status પણ ઓનલાઈન જોઈ શકાય છે. આ આર્ટિકલ દ્વારા PM Kisan 14th Installment Beneficiary Status વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
PM Kisan 14th Installment Beneficiary Status
વર્સતમાન કેન્દ્વ સરકાર દ્વારા PM Kisan Samman Yojana અમલી બનાવેલ છે. જેમાં પાત્રતા ધરાવતા દેશના કિસાનોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયમાં દર ચાર મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ 6000/- ની સહાય ખેડૂતોને આપવામાં આવશે.
સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના 14 મા હપ્તાની ચૂકવણી માટેનું New List ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલ દ્વારા આપીશું. તમને જણાવી દઈએ કે, PM Kisan 14th Installment Beneficiary Status દ્વારા લાભ મળનાર છે, તેવા લાભાર્થીઓની નવી યાદી જોઈ શકીશું.
Highlight
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલની માહિતીનું નામ | PM Kisan 14th Installment Beneficiary Status |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા ખેડૂતો |
લિસ્ટ કેવી રીતે ચેક કરી શકાય? | Online |
PM Kisan Installment Number | 14 th Installment |
PM e-Kyc Direct New Links | PM Kisan e-KYC Process Link |
Official Website | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો: મફત હાથ લારી સહાય યોજના હેઠળ 13800/-ની સહાય મળશે ।Mafat Hath Lari Sahay Yojana
આ પણ વાંચો: Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023
કેવી રીતે યાદીમાં નામ ચેક કરવું? (How To Check Status PM Kisan 14th Installment Beneficiary
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવે છે. આ યોજના હેઠળ PM-Kisan Portal પર ઓનલાઈન પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું નવી યાદી ઓનલાઈન મૂકવા આવેલ છે. જો તમે પણ તમારું નામ ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા પગલાંઓને અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.
- ત્યારબાદ, ઓફિશિયલ વેબસાઈટ PM Kisan Official Portal પર જાઓ.
- હવે તેના Home Page પર આવેલા “Dashboard” પર જાઓ.
- આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
- ત્યાં આપેલા પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો “Beneficiary List” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે પોપ થઈને New Window ખુલશે.
- હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
- તમામ વિગતો પસંદ કર્યા પછી “Get Report” પર ક્લિક કરો.
- હવે ક્લિક કર્યા પછી, તમારી સામે લિસ્ટ ખૂલશે. જેમાં તમારું નામ ચેક કરી શકો છો.
- છેલ્લે, જો તમારું નામ પોર્ટલ Status કર્યા બાદ Status માં તમારું નામ હશે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 14 મા હપ્તાનો લાભ મળશે.
Read More: અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના । Assistance Scheme For Other Aromatic Crops In Gujarat
પીએમ કિસાન યોજનાનાં આગળના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?
તાજેતરમાં PM Kisan Yojana 13th Installment ની સહાય જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary Status જોયા બાદ નામ હશે. તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા ખેડૂતો પોતાનું PM Kisan e-KYC તાત્કાલિક કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.
Read More: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24
FAQ’s
જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: PM Kisan Portal પર Beneficiary List નામના મેનુ પર જઈને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ચેક કરી શકાય છે.
જવાબ: સૌપ્રથમ, pmkisan.gov.in ખોલો. તે પછી, તમારે “Beneficiary Status” લિંક પર ક્લિક કરવાનું રહેશે