પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિએ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. જે દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને તેમની નાણાંકીય જરૂરિયાતો વધારવા માટે આવક સહાય આપે છે. પીએમ કિસાન યોજના હેઠળ સરકાર રૂ.2000 સહાય આપવામાં આવે છે. જે પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં DBT દ્વારા સહાય ચૂકવાય છે. જેનું PM Kisan Portal પર ઓનલાઈન લિસ્ટ મુકવામાં આવે છે. તાજેતરમાં PM Kisan 14th Installment List મૂકવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારે 28 ફેબ્રુઆરી, 2023 ના રોજ પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો બહાર પાડ્યો હતો. પીએમ કિસાન લાભાર્થીઓને આ યોજના હેઠળ વર્ષ દરમિયાન ત્રણ અલગ-અલગ હપ્તામાં રકમ મળે છે. સામાન્ય રીતે, પ્રથમ હપ્તો એપ્રિલ અને જુલાઈ વચ્ચે, બીજો ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે અને ત્રીજો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે વહેંચવામાં આવે છે.
Highlight of PM Kisan 14th Installment date
આર્ટિકલનું નામ | પીએમ કિસાન યોજના હેઠળ 14 મા હપ્તાના રૂપિયા 2000/- ક્યારે આવશે? |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | Ministry of Agriculture and Family Welfare |
મળવાપાત્ર રકમ | 6000 વાર્ષિક |
પૈસા ટ્રાન્સફરની પધ્ધતી | DBT |
પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું? | PM Kisan e-KYC Process |
ઓફિશિયલ વેબસાઈટ | pmkisan.gov.in |
Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ 15000/- સહાય મળશે | Flour Mill Sahay Yojana
PM Kisan Installment Amount (સહાયની રકમ)
આ યોજના રૂ. 6000 ની વાર્ષિક આવક સહાય પૂરી પાડે છે. દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની ચુકવણી કરવામાંં આવે છે. જો કોઈ એરર આવતી હોય તો દૂર કરવી પડશે. જેવી કે, UID Never Enable For DBT In PM Kisan, Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana દૂર કરવી પડશે. ખેડૂતો પાસે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સક્ષમ હોય અથવા આધાર અને NPCI સાથે લિંક કરેલ હોય તેવા બેંક ખાતા નથી, તેમને સહાય મળશે નહિં. તેઓએ તરત જ તેમની સ્થાનિક પોસ્ટ ઓફિસની અથવા બેંકની મુલાકાત લેવી જોઈએ.
PM Kisan 14th Installment Date
પીએમ 14 મા હપ્તાની તારીખ સરકાર દ્વારા ઓફિશિયલ રીતે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ એક અંદાજ મુજબ એપ્રિલ 2023 અને જુલાઈ 2023 વચ્ચે 14 th Installment રિલીઝ થવાની ધારણા છે. કારણ કે છેલ્લો 13 મો હપ્તો ફેબ્રુઆરી 28, 2023 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો.
PM Kisan eKYC (પીએમ કિસાન ઈ-કેવાયસી)
પીએમ કિસાન પોર્ટલ પર દરેક રજિસ્ટર્ડ ખેડૂતો માટે PM Kisan e-KYC ફરજિયાત છે. OTP આધારિત eKYC PM- KISAN Portla પર ઉપલબ્ધ છે. અથવા બાયોમેટ્રિક આધારિત e-KYC કરાવી લેવું. જે તમારે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરવો પડશે.
Read More: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના
PM Kisan Beneficiary List કેવી રીતે તપાસવી?
- સૌપ્રથમ તમે પીએમ કિસાન પોર્ટલ પર જાઓ.
- Farmers corner હેઠળ Beneficiary List પર ક્લિક કરો.
- તમારે તમારો રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક , ગામ પસંદ કરો.
- ‘Get Report‘ નામના મેનુ પર ક્લિક કરો. તો તમને તમામ માહિતી પ્રાપ્ત થશે.
PM Kisan e-KYC ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?
- PM Kisan Portan ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
- જેમાં તેના Home Page ની જમણી બાજુએ ઉપલબ્ધ eKYC વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી તમારે સર્ચ વિકલ્પ પર ક્લિક કરો.
- મોબાઇલ નંબર દાખલ કરો કે જે આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોય.
- ‘Get OTP‘ પર ક્લિક કરો અને OTP દાખલ કરો.
- આમ, છેલ્લે તમારું e-KYC સફળતાપૂર્વક થઈ જશે.
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
પીએમ કિસાન પોર્ટલ પર આધારની વિગતો કેવી રીતે અપડેટ કરવી?
- www.pmkisan.gov.in પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- પછી તમારે હોમ પેજ પર Farmer Corner પર ક્લિક કરવું પડશે.
- હવે Edit Aadhaar Failure Records વિકલ્પ પસંદ કરો.
- તેમાં તમને આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, ખેડૂત નંબર જેવા વિકલ્પો જોવા મળશે.
- આધાર નંબર પર ક્લિક કરો.
- બધી જરૂરી વિગતો દાખલ કરો અને ‘Update‘ પર ક્લિક કરો.
- જો માહિતી અને વિગતો સરખી છે, તો તમારી બધી વિગતો બદલાઈ જશે અને તે મુજબ અપડેટ કરવામાં આવશે.
Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
Read More: પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના હેઠળ 48000/-ની સહાય મળશે
FAQ
Ans. પીએમ કિસાન યોજના એ ભારત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ કામગીરી કરે છે.
Ans. PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ www.pmkisan.gov.in છે.