WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan 14th Installment List : આ ખેડૂતોના ખાતામાં આવશે આગામી 14 ના હપ્તાના રૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.

PM Kisan 14th Installment List : આ ખેડૂતોના ખાતામાં આવશે આગામી 14 ના હપ્તાના રૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.

Short Briefing: PM Kisan Samman Yojana 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના । PM Kisan 14th Installment List | PM Kisan Yojana List 2023

        વર્તમાન મોદી સરકાર ખેડૂતોના હિતને ધ્યાને ઘણા પગા સરકાર ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવે છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે પણ વચન આપેલું છે. ચાલુ કેન્દ્ર સરકાર પોતાના વચનને સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. આ યોજના દ્વારા સીધી આર્થિક સહાય આપે છે.

Short Brief of PM Kisan Yojana

       આ આખા વિશ્વની પ્રચલિત યોજના છે. પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા વાર્ષિક રૂપિયા 6000/- સહાય આપવામાં આવેલ છે. આ સહાય દર ચાર મહિને 2000/- નો હપ્તો નાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 પીએમ કિસાન યોજનાના હપ્તા જમા કરવામાં આવેલા છે. આગામી pm kisan 14th Installment પણ નાખવા માટે કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે. ત્યારે PM Kisan 14th Installment List ની પણ જાણકારી મેળવી અત્યંત જરૂરી છે

PM Kisan 14th Installment List

     પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે PM-Kisan Portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો જાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ પીએમ ઈ-કેવાયસી કરી શકે છે. લાભાર્થી ખેડૂતો દ્વારા પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ લાભાર્થીઓનું List તૈયાર થાય છે. હવે આગામી PM Kisan 14th Installment List ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલ છે. જેને આજે આપણે ચેક કરીશું.

Overview

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan 14th Installment List
આર્ટિકલ કઈ ભાષામાં છે?ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
સહય કેવી રીતે ચેક કરી શકાય?Online
Next PM Kisan Installment14th Installment
PM Kisan e-Kyc Direct New Linkse-KYC Process
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: શુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023

Read More: મફત હાથ લારી સહાય યોજના હેઠળ 13800/-ની સહાય મળશે ।Mafat Hath Lari Sahay Yojana


PM Kisan 14th Installment List

કેવી રીતે પીએમ કિસાન પોર્ટલના લાભાર્થીઓની યાદી જોવી? (How to Check PM Kisan 14th Installment List)

        PM-Kisan Portal પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ઓનલાઈન મુકાય છે. આ ખેડૂત લાભાર્થીઓની યાદી Beneficiary List પોર્ટલ સમયાંતરે અપલોડ થાય છે. આ યાદી મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “PM-Kisan Portal” ટાઈપ કરો.
  • જેમાં પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • હવે તેના હોમ પેજ પર “Farmers Corner” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે Farmer Corner માં દેખાતા Beneficiary List પર ક્લિક કરો.
PM Kisan Beneficiary List 2023
  • ત્યારબાદ Beneficiary List  ક્લિક કરતાં એક નવું પેજ ખૂલશે.
  • આ નવા પેજમાં રાજ્ય,જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • છેલ્લે, તમામ વિગતો પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો. જેમાં લાભાર્થીઓ આવશે તેમને સહાય મળશે.

Read More: BOB Bank Account Open: બેંક ઓફ બરોડામાં ઘરે બેઠા ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલો.


પીએમ કિસાન યોજનાના 13 મા હપ્તાની સહાય ચેક કેવી રીતે કરવી?

                લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્‍ટમાં DBT દ્વારા રૂપિયા 2000/- ની સહાય તા-૨૭/૦૨/૨૦૨૩ ના રોજ જમા કરવામાં આવેલ છે. કિસાનો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિં તે જાતે પણ ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી “PM-Kisan Scheme” ની અધિકૃત વેબસાઈટ ખોલો.
  • જેમાં હોમ પેજ પર “Farmers Corner” માં નામનું મેનું દેખાશે.
  • “ફાર્મર કોર્નર” માં Beneficiary Status નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status
  • હવે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની તમામ વિગતો દાખલ કરીને Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: UID Never Enable For DBT In PM Kisan | પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરી લો.



Video Credit: Sarkari Yojana Gujarat Youtube Channel

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    PM-Kisan Yojana માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

a.    PM Kisan Yojana માટે https://pmkisan.gov.in/ નામની વેબસાઈટ છે.

2.    પીએમ કિસાન યોજના અંર્તગત કેટલી સહાય આપવામાં આવે છે?

a.    પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ માસે રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

3.    PM Kisan Yojana હેઠળ લાભાર્થીઓને સહાય મળે છે કે નહીં તે કેવી ચેક કરી શકાય?

a.    PM Kisan 14th Installment List દ્વારા સહાય મળશે કે નહિં? તે વિગતો જાણી શકશે.

Leave a Comment

close button