WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan 17th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજના

PM Kisan 17th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો આ તારીખે આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કિસાનોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવા ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 હપ્તાની સહા આપવામાં આવી છે. હવે PM Kisan 17th Installment 2024 Release કરવામાં આવશે. તો આવો જાણીએ તમામ માહિતી.

તાજેતરમાંં લોકસભા ચૂંટણી ૨૦૨૪ પૂર્ણ થઈ. હવે નવી સરકાર બનેલ છે. માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 17 મા હપ્તાની સહાય જમા કરવામાં માટે તેની ફાઈલ પર સહી કરવામાં આવેલ છે. આ સહાય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan 17th Installment 2024 Release Date

પી.એમ.કિસાન યોજનાનો 17 મો હપ્તો જાહેર કરવામાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી દ્વારા આ સહાય ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેની વિગતો કેવી રીતે ચેક કરવી તેની માહિતી મેળવીશું.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan 17th Installment 2024 Release Date
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કેટલી સહાય જમા કરવામાં આવીરૂપિયા 2000/-
PM kisan Yojana 17th Release Dateટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 17th Installment 2023
૧૭મો હપ્તો કોણા દ્વારા લોન્‍ચ કરવામાં આવ્યો?માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: PM Vishwakarma Yojana 2024 । પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ રૂ.15000 થી 2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.



PM Kisan 17th Installment 2024 Release Date

Read More: PM Svanidhi Yojana । પીએમ સ્વનિધિ યોજના હેઠળ રુ. 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.


ખેડૂતોના ખાતામાં 16 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

        પી.એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

PM Kisan Yojana Farmer Corner
  • ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
  • જેમાં Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન । What is Read Along App


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    પીએમ કિસાન યોજના માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.

2.    PM Kisan Yojana નો ૧૭ મો ક્યારે જાહેર થયો?

જવાબ: a.  પીએમ કિસાન યોજનાનો ૧૭ મો હપ્તો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવ્યો.

 
3.    PM Kisan 17th Installment 2024 Release Date કોના દ્વારા અને કઈ જગ્યાએથી રિલીઝ કરવામાં આવશે?

જવાબ: પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો ટૂંક સમયમાં લોંચ કરવામાં આવશે.

Leave a Comment