મિત્રો, PM-Kisan Samman Nidhi Yojana અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની નાણાંકીય મદદ આપવામાં આવે છે. જે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ લેખમાં, અમે PM Kisan 18th Installment Date 2024 અંતર્ગત નવા હપ્તાની તારીખો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપીશું,
PM Kisan Samman Nidhi Yojana હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ નાના અને સિમાંત ખેડુતોને નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ ખેતીના ખર્ચને પહોંચી શકે અને ખેતીમાં થતા ખર્ચમાં રાહત મેળવી શકે.
PM Kisan 18th Installment Date 2024
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ત્રણ માસે સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે. આજે આપણે PM Kisan 18th Installment Date 2024 વિશે માહિતી મેળવીશું.
Highlight Point
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
સરકાર | કેન્દ્ર સરકાર |
વિભાગનું નામ | કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય |
યોજના ક્યારે લોન્ચ થઈ? | 24 February 2019 |
લાભાર્થીઓ | નાના અને સીમાંત ખેડૂતો |
વય મર્યાદા | 18 to 60 Years |
વાર્ષિક કુલ કેટલી સહાય મળે | 6000 rupees/year |
એક હપ્તામાં કેટલી સહાય મળે? | 2000 rupees |
કેટલા હપ્તા ચૂકવવામાં આવ્યા | 17 |
PM Kisan 18th Installment Date 2024 | Last Week of September 2024 |
Official website | https://pmkisan.gov.in/ |
Read More: HDFC Mudra Loan : પીએમ મુદ્રા લોન હેઠળ એચડીએફસી બેંક દ્વારા પાત્રતાના માપદંડો વિશે માહિતી મેળવો.
PM-Kisan Yojana હપ્તાની રકમ અને તારીખો
PM-Kisan યોજનામાં ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં ₹6,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. દરેક હપ્તા અંતર્ગત ₹2,000ની સહાય સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. હપ્તાની તારીખો નીચે મુજબ છે:
1. પ્રથમ હપ્તો: એપ્રિલ – જુલાઈ (₹2,000)
2. બીજો હપ્તો: ઓગસ્ટ – નવેમ્બર (₹2,000)
3. ત્રીજો હપ્તો: ડિસેમ્બર – માર્ચ (₹2,000)
PM-Kisan પાત્રતા માપદંડ
આ યોજનાનો લાભ લેવા માટે કેટલી પારતા નક્કી કરવામાં આવેલી છે.
– આ યોજનાનો લાભ માત્ર નાના અને સિમાંત ખેડુતોને જ આપવામાં આવે છે.
– ખેડૂતનું નામ જમીનના રેકોર્ડમાં હોવું જોઈએ.
– જે ખેડૂત કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં નોકરીમાં છે, તે પાત્ર નથી.
Read More: Vahli Dikri Yojana Documents Gujarati : વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ વિશે તમામ જાણકારી મેળવો.
જરૂરી દસ્તાવેજો
– આધાર કાર્ડ
– બેંક ખાતાની વિગતો
– જમીનનો પુરાવો
હપ્તાની તપાસ કેવી રીતે કરવી
તમારા બેંક ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં, તે ચકાસવા માટે, https://pmkisan.net.in/pm-kisan-installment-date/ પર જઈને PM-Kisan સ્થિતિ તપાસો.
PM-Kisan ની ખાસિયતો
- આ યોજનાનો હેતુ છે કે નાના અને સિમાંત ખેડુતોને નાણાકીય રીતે મજબૂત બનાવવું.
- દરેક હપ્તા અંતર્ગત ₹2,000ની સીધી સહાય ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
- ખેડૂત તેના હપ્તાની સ્થિતિ ઑનલાઇન PM-Kisan વેબસાઇટ પર ચકાસી શકે છે.