Advertisement
PM Kisam Samman Nidhi Yojana | PM Kisan e-KYC | Account Change Process of PM Kisan Yojana | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એકાઉન્ટ બદલવા માટેની પ્રોસેસ
Advertisement
ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં વર્તમાન સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી ખેડૂત માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana માં બેંક એકાઉન્ટ વિશે વાત કરીશું. ખેડૂત લાભાર્થીઓને આ યોજના હેઠળ PM Kisan Bank Account Number Change Process ની માહિતી મેળવીશું.
PM Kisan Yojana 2022
દેશના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ સીધો મળે તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. આ યોજના PM Kisan Portal પર ઓનલાઈન લોન્ચ કરેલ છે. સરકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીઓને મળે તે માટે DBT માધ્યમ પણ તમામ જગ્યાએ લાગુ કરેલ છે.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને દર ત્રણ માસે રૂ.2000/- ના હપ્તાની ચુકવણી કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાયની ચુકવણી આ યોજના હેઠળ કરવામાં આવે છે.
Highlight of Account Change Process
યોજનાનું નામ | Pradhan Mantri Kisan Samman Nidhi Yojana |
યોજનાની પેટા માહિતી | PM Kisan Bank Account Number Update Procress |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
લાભાર્થી | આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો |
PM Kisan ekyc કરવાની છેલ્લી તારીખ | 31 May 2022 |
એકાઉન્ટ સુધારવા માટેનો પ્રોસેસ | Offline |
Official Website | Click Here |
PM Kisan Bank Account Change Process
આ કિસાન યોજનામાં ખેડૂતો લાભાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન દરમિયાન બેંક એકાઉન્ટની વિગતો ખોટી લખાઈ હોય તો 6000 રૂપિયાની સહાય મળતી નથી. જેને ધ્યાનમાં રાખીને PM Kisan Bank Account Change Process આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
બેંક એકાઉન્ટ નંબર કેવી રીતે બદલવો?
આ યોજનામાં સહાયની રકમ DBT મારફતે સીધા લાભાર્થીઓન બેંક ખાતામાં જમા થાય છે. પરંતુ જે લાભાર્થીઓને એકાઉન્ટ નંબર ખોટો હોવાના લીધે સહાયની રકમ મળતી નથી, એવા લાભાર્થીઓ માટે આ આર્ટિકલ મદદરૂપ બનશે. તો આર્ટિકલને છેલ્લે સુધી વાંચવો.
અમે તમને આ આર્ટિકલ દ્વારા, PM Kisan Bank Account Number Updte કેવી રીતે કરવો તેની માહિતી આપીશું. આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીને તમે તમારો એકાઉન્ટ નંબરમાં સુધારો કરી શકશો.
છેલ્લે, અમે તમને બેંક એકાઉન્ટ સુધારવા માટે સંપૂર્ણ પ્રક્રિયા બતાવીશું. જેથી તમે જાતે બેંક એકાઉન્ટ સુધારવા માટે પ્રોસેસ કરી શકો.
PM Kisan Correction on Bank Account
જે ખેડૂત લાભર્થીઓને બેંક એકાઉન્ટમાં સુધારો કરવા માંગતા હોય તો એમને ઓફલાઈન અરજી કરવાની રહેશે. બેંક એકાઉન્ટમાં સુધાતા હેતુ offline Application કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Offline Process of PM Kisan Bank Account Change Process
ખેડૂત મિત્રો,જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં, તમારા ખોટા એકાઉન્ટ નંબરને સુધારવા માટે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.
● સૌપ્રથમ તમે જે જિલ્લાના રહેવાસી હોવ, ત્યાંના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીની રૂબરૂ મુલાકાત લો.
● ઉપરોક્ત કચેરીમાંથી PM Kisan Correction Form મેળવવાનું રહેશે.
● અમારી વેબસાઈટ પરથી જનરલ અરજી નમૂનો મળશે, તમારે Download Correction Form કરવાનું રહેશે.
● હવે, તમારે આ સુધારા અરજી શાંતિ ભરવાની રહેશે.
● તમારે ઓનલાઈન અરજી દરમિયાન કઈ વિગતો ખોટી લખાઈ તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.
● ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જે પ્રમાણે અરજી સાથે ડોક્યુમેન્ટ માંગવામાં આવે તે લખવાના રહેશે.
● છેલ્લે, તમારે અરજી ફોર્મ અધિકારીશ્રીની કચેરીમાં જમા કરવાના રહેશે.
બેંક એકાઉન્ટ સુધારો કરવા અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ
પીએમ કિસાન યોજના હેઠળ તમારે અરજી ફોર્મ સાથે કેટલાક દસ્તાવેજો જમા કરવાના રહેશે. જે નીચે મુજબના છે.
● અરજદારનું આધારકાર્ડ
● ખેડૂત લાભાર્થીના પત્ની/પતિનું આધારકાર્ડ
● જમીનની 7/12 અને 8-અ ની નકલ
● બેંક એકાઉન્ટની પાસબુક
● સ્વ-લેખત અરજીનો નમૂનો
Gay Sahay Yojana 2022 – ikhedut Portal | દેશી ગાય સહાય યોજના
પશુપાલનની યોજનાઓની યાદી – @ ikhedut Portal | Pashupalan Yojana 2022 Gujarat
PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ
Important Links of PM Kisan Yojana
Subject | Links |
PM Kisan Portal | Click Here |
Account Change Application Form | Click Here |
Join Our Telegram Channel | Join Now |
Join Our District Whatsapp Group | Join Now |
Home Page | Click Here |
FAQ’s of PM Kisan Account Change Process
આ યોજના હેઠળ દેશના પાત્રતા ધરાવતા ખેડુતોને લાભ મળે છે.
દેશના પાત્રતા ધરાવતા ખેડૂતોને દર ત્રણ માસે 2000/- રૂપિયાનો હપ્તો મળે છે. અને કુલ વાર્ષિક 6000/- મળે છે.
પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન એન્ટ્રી દરમિયાન એકાઉન્ટ નંબરમાં સામાન્ય ભૂલ હોય તો સંબંધિત જીલ્લાની ખેતીવાડીની કચેરી ખાતે ઓફલાઈન અરજી કરવાની હોય છે.