PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023

આપણો દેશ કૃષિ પ્રધાન છે. દેશમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં સૌથી પ્રચલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને આર્થિક સહાય મળે છે. ખેડૂતોને દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. આ પોર્ટલની એક વિશેષ સુવિધા છે. જેમાં યોગ્યતા ધરાવતા ખેડૂતો પોતાનું લિસ્ટ જોઈ શકે છે. કિસાનો PM Kisan Beneficiary List 2023 જાતે ચેક કરી શકે છે.

PM Kisan Beneficiary List 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 13 હપ્તાની ચૂકવણી થઈ ચૂકી છે. પીએમ કિસાન યોજના લાભાર્થીની સૂચિ જારી કરવામાં આવે છે. પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે આવશે? વિશે પણ માહિતી મેળવો. જેના દ્વારા કિસાન યોજનાના લાભાર્થીઓ યાદીમાં તેમનું નામ જોઈ શકે છે. જો ખેડૂત લાભાર્થીનું નામ PM Kisan Beneficiary List માં હશે, તો તેને રૂપિયા 2000 નો હપ્તો મળશે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદી કેવી રીતે તપાસી શકો છો? અને યાદીમાં તમારું નામ જોઈ શકો છો. જો તમે પણ PM Kisan Beneficiary List  જોવા માંગો છો, તો તમારે અમારો આ લેખ ને અંત સુધી વાંચવો પડશે.

Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan Beneficiary List 2023
આર્ટિકલ કઈ ભાષામાં છે?ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
Official Websitehttps://pmkisan.gov.in/
Highlight

Read More: દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ । Divyang Sadhan Sahay Yojana


PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023

Read More:  પાવર થ્રેસર સહાય યોજના । Power Thresher Sahay Yojana


PM Kisan Beneficiary List  કેવી રીતે અને ક્યાંથી મેળવવી?

પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓની Online List પોર્ટલ પર મૂકવામાં આવે છે. તમે પણ નવી યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા Steps અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં PM Kisan ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ તેના Home Page પર જાઓ.
PM Kisan Official Website Dashboard
  • આ હોમ પેજ પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
  • આ DashBoard પર “Beneficiary List” જોવા મળશે તેન પર ક્લિક કરો.

PM Kisan Beneficiarty List

  • ત્યારબાદ પર નવો વિન્‍ડો ખુલશે.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
PM Kisan Benefiriary Village Wise List
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ લિસ્ટમાં હશે, તો તમને 14 મા હપ્તાના રૂપિયા 2000/- મળ્યા હશે.

Read More: Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના


PM Kisan Beneficiary List 2023 । કેવી રીતે PDF ડાઉનલોડ કરવું?

  • PM Kisan Beneficiary List 2023 Pdf મેળવવા માટે, સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
  • હવે વેબસાઇટ પર તમને Dashboard નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ક્લિક કર્યા પછી તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે તમારે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી તમારી સામે PM Kisan Beneficiary List 2023 PDF દેખાશે.
  • આ રીતે તમે PM Kisan Beneficiary List 2023 PDF ડાઉનલોડ કરી શકો છો.

Read More: Combine Harvester Sahay Yojana 2023 । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના


કેવી રીતે પીએમ કિસાનની અરજીનું સ્ટેટસ જોવું? । PM Kisan Online Registration Status 2023

  • સૌ પ્રથમ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હવે તમારી સામે Village Dashboard નો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે Submit Button પર ક્લિક કરો.

Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો 2023 માં ક્યારે આવશે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કરોડો લાભાર્થીઓ 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે PM કિસાન યોજનાનો પહેલો હપ્તો ઓક્ટોબર 2022 માં જમા કરવામાં આવ્યો હતો. 13 મો હપ્તો ફેબ્રુઆરી 2023 માં આપવામાં આવ્યો હતો.

પ્રતિષ્ઠિત મીડિયા અહેવાલો કહે છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 14 મા હપ્તાના રૂપિયા 2000 નો હપ્તો મે અને જૂન મહિનાઓ વચ્ચે મોકલવામાં આવશે. પરંતુ PM કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ દ્વારા અથવા ટ્વિટર દ્વારા હજુ સુધી કોઈ સૂચના બહાર પાડવામાં આવી નથી. ઓફિશિયલ નોટિફિકેશનના પછી તરત જ, કરોડો ખેડૂત ભાઈઓના ખાતામાં રૂપિયા 2000 નો હપ્તો મોકલવામાં આવશે.


પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તાના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?

તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ હશે, તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા લાભાર્થીઓએ શું કરવું? તે મોટો પ્રશ્ન છે. આ ખેડૂતો પોતાનું PM Kisan e-KYC સત્વરે કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.


Read More: Samras Hostel Admission 2023-24 | સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.


FAQ

1. પીએમ કિસાન યોજના માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. આધાર કાર્ડમાંથી પીએમ કિસાન યોજનાની સહાય કેવી રીતે ચેક કરશો?

Ans. આધાર કાર્ડમાંથી PM કિસાન સન્માન નિધિ યોજના ના પૈસા ચેક કરવાની સુવિધા અત્યારે બંધ કરી દેવામાં આવી છે. જો તમે PM કિસાન યોજના ના પૈસા ચેક કરવા માંગતા હોવ તો તમે તમારો મોબાઈલ નંબર કે રજીસ્ટ્રેશન નંબરની મદદથી તપાસ કરી શકે છે.

3. પીએમ કિસાનને મોબાઈલ નંબર દ્વારા કેવી રીતે ચેક કરશો?

Ans. પીએમ કિસાન વેબસાઇટ પર જાઓ. પછી લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને પરિણામો મેળવો પર ક્લિક કરો. હવે વિગતો તમારી સામે દેખાશે.

2 thoughts on “PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023”

Leave a Comment