Advertisement

PM Kisan Beneficiary List 2023 Check: આ લિસ્ટના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળી ગયેલ છે, તમારું નામ ચેક કરો.

Advertisement

Short Briefing: Pradhan Mantri  Kisan Samman Nidhi Yojana 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના । PM Kisan Beneficiary Status Check | PM Kisan Beneficiary List 2023 Check

Advertisement

ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, સોલાર ફેન્‍સીંગ યોજના, પીએમ કુસુમ યોજના વગેરે. PM Kisan Yojana હેઠળ DBT દ્વારા રૂપિયા 2000/- દર ત્રણ મહિને સહાય કરવામાં આવે છે. જેનું લિસ્ટ ઓનલાઈન જોઈ શકાય છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Beneficiary List 2023 Check  વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

PM Kisan Beneficiary List 2023 Check

વર્તમના ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અમલી બનાવેલ છે. જેમાં પાત્રતા ધરાવતા દેશના કિસાનોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્‍સફર) દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. તાજેતરમાં PM Kisan Yojana 13th Installment જાહેર કરી દેવામાં આવ્યો છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ આવેલ હશે તેમને સહાય મળી ગઈ હશે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો પોતાનું પીએમ કિસાન ઈ-કેવાયસી સત્વતે કરાવી લે. વધુમાં PM Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.

સરકાર દ્વારા PM કિસાન યોજના ચૂકવણીની નવી યાદી 2023 ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલ દ્વારા આપીશું. તમને જણાવી દઈએ કે, PM Kisan Beneficiary List 2023 Check દ્વારા લાભ મળનાર છે, તેવા લાભાર્થીઓની નવી યાદી 2023 જોઈ શકીશું.

Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની માહિતીનું નામPM Kisan Beneficiary List 2023 Check
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પદ્ધતિ દ્વારા
PM Kisan Installment Number13  th Installment
PM e-Kyc Direct New LinksPM Kisan e-KYC Process Link
Official Websitehttps://pmkisan.gov.in/

આ પણ વાંચો: હવે તમારા ફોન પરથી ઓનલાઈન વીડિયો KYC વડે ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલો.



PM Kisan Beneficiary List 2023 Check

આ પણ વાંચો: પીએમ આવાસ યોજના શહેરી યાદી જાહેર, તમારું નામ અહિંથી ચેક કરો.


How To Check PM Kisan Beneficiary List 2023

જે ખેડૂતોને PM Kisan Samman Yojana નો લાભ આપવામાં આવે છે. તે તમામ લાભાર્થીઓની ઓનલાઈન યાદી સમયાંતરે ઓફિશીયલ પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે. જો તમે પણ નવી યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા પગલાંઓને અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google Search માં “PM Kisan” ટાઈપ કરો.
PM Kisan Portal
  • ત્યારબાદ, તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તેના Home Page પર જાઓ.
  • આ હોમ પેજ પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે, જેમાં “Beneficiary List” પર ક્લિક કરો.
PM Kisan Beneficiary List
  • ત્યારબાદ તમારી સામે નવું એક પેજ ખુલશે-.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમામ વિગતો પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ સૂચિમાં જોવા મળે છે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 13 મા હપ્તાનો લાભ મળ્યો છે.

આ પણ વાંચો: પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે, તમારું સ્ટેટસ જાણી લો,


FAQ’s

1. પીએમ કિસાન યોજના માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. PM Kisan Beneficiary Status કેવી રીતે તપાસું?

જવાબ: સૌપ્રથમ, pmkisan.gov.in ખોલો. તે પછી, તમારે “Beneficiary Status” લિંક પર ક્લિક કરવાનું રહેશે

3. PM Kisan Yojana માટે તાજેતરમાં ક્યા નંબરનો હપ્તો જાહેર કરવામાં આવ્યો?

જવાબ: વર્તમાન માન.પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા તા-27/02/2023 ના રોજ 13 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો.

Leave a Comment