Advertisement

PM Kisan Beneficiary New List 2023: પીએમ કિસાન સન્માન નિધિ યોજના નવું લિસ્ટ મેળવો.

Advertisement

ભારત દેશ ખેતી પ્રધાન છે. રાષ્ટ્રમાં ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં સૌથી નામના મેળવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજનામાં કિસાનોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. PM-Kisan Portal પર યોગ્યતા ધરાવતા ખેડૂતો પોતાની યાદી જોઈ શકે છે. જેના માટે આજે આપણે PM Kisan Beneficiary New List 2023 ચેક કરીશું.

Advertisement

PM Kisan Beneficiary New List 2023

પીએમ કિસાન સન્માન યોજના હેઠળ હાલમાં 13 હપ્તાની ચૂકવણી થઈ ચૂકી છે. પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે આવશે? વિશે પણ માહિતી મેળવો. જેના દ્વારા કિસાન યોજનાના લાભાર્થીઓ યાદીમાં તેમનું નામ જોઈ શકે છે.

જો ખેડૂત લાભાર્થીનું નામ PM Kisan Beneficiary New List માં હશે, તો તેને રૂપિયા 2000 નો હપ્તો મળશે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદી કેવી રીતે તપાસી શકો છો? અને યાદીમાં તમારું નામ જોઈ શકો છો. જો તમે પણ PM Kisan Beneficiary New List  જોવા માંગો છો, તો તમારે અમારો આ લેખ ને અંત સુધી વાંચવો પડશે.

Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ૨૦૨૩
આર્ટિકલનું નામPM Kisan Beneficiary New List 2023
આર્ટિકલ કઈ ભાષામાં છે?ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
Official Websitehttps://pmkisan.gov.in/
Highlight

Read More: ત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana


PM Kisan Beneficiary New List 2023

PM Kisan Beneficiary New List  કેવી રીતે અને ક્યાંથી મેળવવી?

PM Kisan Portal પર પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓની ઓનલાઈન યાદી પોર્ટલ પર મૂકવામાં આવે છે. તમે પણ નવી યાદી જોવા માંગો છો, તો નીચે આપેલા Steps ને અનુસરવું પડશે. જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ તેના Home Page પર જાઓ.
  • આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
  • આ DashBoard પર “Beneficiary List” જોવા મળશે તેન પર ક્લિક કરો.

PM Kisan Beneficiarty List

  • ત્યારબાદ એકદમ નવો વિન્‍ડો ખુલશે.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
PM Kisan Benefiriary Village Wise List
  • હવે ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું લિસ્ટ ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ લિસ્ટમાં હશે, તો તમને 14 મા હપ્તાના રૂપિયા 2000/- મળ્યા હશે.

Read More: અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના । Scheme For Agriculture Tools/Equipment


How to Check PM Kisan Beneficiary New List 2023 । કેવી રીતે નવી યાદી ચેક કરવી?

પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થીઓની યાદી, સહાયનું સ્ટેટ્સ વગેરે ચેક કરી શકાય છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓની કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
  • હવે વેબસાઇટ પર તમને Dashboard નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ક્લિક કર્યા પછી તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે તમારે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી તમારી સામે PM Kisan Beneficiary List 2023 PDF દેખાશે.
  • આ રીતે તમે PM Kisan Beneficiary List 2023 PDF ડાઉનલોડ કરી શકો છો.

Read More: દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ । Divyang Sadhan Sahay Yojana


કેવી રીતે પીએમ કિસાનની અરજીનું સ્ટેટસ જોવું? । PM Kisan Online Registration Status 2023

  • સૌ પ્રથમ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હવે તમારી સામે Village Dashboard નો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે Submit Button પર ક્લિક કરો.

Read More: બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબત.


પીએમ કિસાન યોજના હેઠળ અગાઉના હપ્તાના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?

તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary New List નામ હશે, તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા લાભાર્થીઓએ શું કરવું? તે મોટો પ્રશ્ન છે. આ ખેડૂતો પોતાનું PM Kisan e-KYC સત્વરે કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.


Read More: Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના


FAQ

1. PM Kisan Scheme માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. આધાર કાર્ડ માંથી પીએમ કિસાન યોજનાની સહાય કેવી રીતે ચેક કરશો?

Ans. આધારકાર્ડ માંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ચેક કરવાની સુવિધા અત્યારે બંધ કરી દેવામાં આવી છે. જો તમે પીએમ કિસાન યોજના ના પૈસા ચેક કરવા માંગતા હોવ તો તમે તમારો મોબાઈલ નંબર કે રજીસ્ટ્રેશન નંબરની મદદથી તપાસ કરી શકે છે.

3. પીએમ કિસાનને મોબાઈલ નંબર દ્વારા કેવી રીતે ચેક કરશો?

Ans. પીએમ કિસાન વેબસાઇટ પર જાઓ. પછી લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને પરિણામો મેળવો પર ક્લિક કરો. હવે વિગતો તમારી સામે દેખાશે.

Leave a Comment