WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

PM Kisan e kyc invalid OTP | PM Kisan Yojana | PM Kisan e KYC Update | PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન કેવાસી ઓનલાઇન મોબાઈપ દ્વારા કરો

દેશના તમામ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે PM Kisan, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂત પેન્શન યોજના વગેરે. હાલમાં Pradhan Mantri Sanman Nidhi Yojana માં એક નવી જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM Kisan e-KYC કરવું પડશે. આ આર્ટિકલ દ્વારા PM Kisan E KYC OTP Link Online વિશે વિગતવાર માહિતી મેળવીશું.

PM Kisan e-KYC Update 2022

ભારત સરકારના Department of Agriculture and Farmers Welfare દ્વારા PM Kisan Yojana ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં રૂપિયા કુલ 6000/- સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ નવી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક ખેડૂતોને પીએમ કિસાન ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે.

PM Kisan E KYC કરવાની તારીખ 31 માર્ચ 2022 હતી, જેને વધારીને 31 May 2022 કરવામાં આવી છે. ખેડૂતો ઘરે બેઠા KYC કરી શકે તે માટે PM Kisan E KYC OTP Link Active કરવામાં આવેલ છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે, પોતાનું PM Kisan E KYC કરે અને લાભ મેળવવાનું ચાલુ રાખે.

Important Point of PM Kisan E Kyc OTP Online

યોજનાનું નામPM Kisan Samaan Nidhi Yojana
આર્ટિકલનનો પ્રકારPM Kisan E Kyc OTP Online
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને
આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
આર્ટિકલનો પ્રકારLatest Update
Is E Kyc Mandatory?Yes, Aadhar OTP Based eKYC is available on PMKISAN Portal.
PM Kisan Ekyc Last Date31 May 2022
PM Kisan ekyc કરવાનું માધ્યમ ક્યું છે?Online
Official WebsiteClick Here
Direct New Linkshttps://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
Important Point of PM Kisan E Kyc OTP Online
PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ
PM Kisan ekyc OTP Online

PM Kisan E Kyc Last Date

    PM Kisan EKYC હેઠળ દેશના તમામ ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોઓએ 31 May 2022 પહેલાં PM Kisan e-Kyc ફરજિયાત કરવાનું રહેશે. PM KISAN e-KYC Online કેવી રીતે કરવું તેની માહિતી આર્ટિકલના છેલ્લા ભાગમાં મેળવીશું.

Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન યોજના 2022 । Vajpayee Bankable Yojana Online

તબેલા માટેની લોન યોજના । Tabela Loan in Gujarat 2022

How To Do PM Kisan e kyc 2022 online?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે બેઠા પોતાના મોબાઈલ પણ kyc કરી શકે છે. PM Kisan KYC કરવા માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. PM Kisan E Kyc OTP Link Active પર કેવી રીતે KYC કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ પોતાના મોબાઈલ,લેપટોપ કે કોમ્પ્યુટરમાં Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.

    ● જેમાં Google Search Result માં ઘણા બધા પરિણામ બતાવશે.

   ●  જેમાં PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.

    ● આ અધિકૃત વેબસાઈટમાં Farmer Corner માં જઈને e-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં OTP Based Ekyc કરી શકો છો.

   ● જે ખેડૂતનું PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.

PM Kisan e-KYC
PM Kisan e-KYC 2022

   ● ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.

    ● જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેનેજેને દાખલ કરવાનો રહેશે.

    ● Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

PM Kisan e-KYC
PM Kisan e-KYC

    ● છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવું મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયેલ હોય તે જણાવશે.

સારાંશ

દેશના તમામ ખેડૂતોને આ આર્ટિકલ દ્વારા PM Kisan E KYC OTP online વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. PM kisan e-KYCકેવી રીતે કરવું તેની પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલ છે. આ માહિતીના આધારે ekyc કરીને pm kisan 11th installment લાભ મેળવો.

છેલ્લે, અમે આશા રાખીશું કે, તમને અમારો આ આર્ટિકલ ખૂબ ગમ્યો હશે, તો આ આર્ટિકલને દરેક લોકો સુધી Share કરજો, Like અને Comment કરજો.

Important Links of PM Kisan Portal

SubjectLinks
PM Kisan PortalClick Here
Direct e-KYC LinkClick Here
Beneficiary StatusClick Here
Join Our Telegram ChannelJoin Now
Join Our District Whatsapp GroupJoin Now
Home PageClick Here
Important Links of PM Kisan Portal

FAQ’S – PM Kisan ekyc OTP Online

PM Kisan E-kyc માટે નવી લિંક કઈ છે?

દેશના ખેડૂતો https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx આ લિંક દ્વારા હવે e-KYC કરી શકશે.

Pm Kisan Kyc Online કઈ તારીખ સુધી કરવાનું રહેશે?

ખેડૂતોએ PM Kisan eKYC ફરજિયાત કરવાનું છે. તારીખ- 31 May 2022 સુધી ekyc કરી શકશે.

PM Kisan e-KYC પ્રક્રિયા શું છે?

PM Kisan E-kyc એ Aadhar Verify ની એક પ્રક્રિયા છે.

શું તમામ ખેડૂતોએ પીએમ કિસાન ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે?

હા, દેશના ખેડૂતોને આગામી Pm Kisan 11Th Installment ના રૂપિયા 2000/- માટે ekyc કરવું અત્યંત આવશ્યક છે.

શું ઘરે બેઠા PM kisan e-KYC કરાવી શકાય?

હા, ખેડૂતો જાતે પણ ઘરે બેઠા પોતાના મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા Pm Kisan Samman Nidhi Kyc કરી શકાશે.

13 thoughts on “PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ”

  1. Why i have not received my small farmers refund benifit sines beginning and now deckled not received PM Kisan yojna pemant, sins long time we have small farmers land and every year we provide vigori, what is this and why it’s hepand.

    Reply

Leave a Comment

close button