PM-Kisan Samman Nidhi | PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં EKYC મોબાઈલ દ્વારા કરવા માટેની પ્રોસેસ
ભારતના દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપીને પગભર અને આત્મનિર્ભર બનાવી શકાય છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વગેરે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી PM Kisan Sanman Nidhi Yojana માં દેશના તમામ ખેડૂતોનું ekyc ફરજિયાત કરેલ છે. PM kisan ekyc દ્વારા મોબાઈલ દ્વારા કેવી રીતે પ્રોસેસ કરવી તેની માહિતી મેળવીશું.
PM Kisan Yojana
ભારતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM Kisan KYC Notification
ભારત સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના સુચારુ સંચલાન માટે એક પોર્ટલ બનાવેલ છે. જેનું નામ PM Kisan Portal છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ.2000/- ની રકમના ત્રણ હપ્તા DBT દ્વારા સીધા બેંક ખાતામાં ચૂકવાય છે. દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.
Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
PM Kisan Kyc by Mobile
જો આપ પી.એમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે ઈચ્છા ધરાવતા હો કે, આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા 6000/- લાભ મેળતો રહે. તો તમારે આ આર્ટિકલ અંત સુધી વાંચવો જોઈએ. આ આર્ટિકલ દ્વારા PM Kisan kyc by Mobile પ્રક્રિયા શું છે તે જાણીશું.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનમાં સુધારાત્મક પગલાના ભાગરૂપે ફરજિયાતપણે PM Kisan kyc કરવાનું નક્કી કરેલ છે.સૌપ્રથમ આ ekyc ની પ્રક્રિયા નજીકના CSC સેન્ટર પર થતી હતી. જેમાં સુધારો કરીને PM kisan ekyc તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો.
Important Point of PM Kisan Kyc Process
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલની ભાષા | PM Kisan Kyc by Mobile દ્વારા કેવી રીતે કરવું ? |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
આર્ટિકલનો પ્રકાર | સરકારી યોજના |
કિસાન માટે નવી જાહેરાત | દેશના તમામ ખેડૂતોએ PM Kisan KYC ફ રજિયાત કરવાનું રહેશે. |
PM Kisan Ekyc Last Date | 31 May 2022 પરંતુ હાલમાં ઓનલાઈન e-KYC થાય છે. |
PM Kisan ekyc કરવાનું માધ્યમ ક્યું છે? | Online |
PM Kisan Website | https://pmkisan.gov.in/ |
Official Website | Click Here |
Direct New Links | https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx |
Important Point of PM Kisan Kyc Process
પીએમ કિસાન e-KYC પ્રક્રિયા
Pradhan Mantri Kisan Sanman Nidhi Yojna હેઠળ દેશના તમામ ખેડૂતો માટે નવી જાહેરાત કરેલ છે. જેમાં ખેડૂતોઓએ 31 May 2022 પહેલાં PM Kisan Kyc ફરજિયાત કરવાનું હતું, પરંતુ હાલમાં પીએમ કિસાન પોર્ટલ પર e-KYC ની પ્રક્રિયા ચાલુ છે. PM KISAN Kyc By Mobile કેવી રીતે કરવું તેની માહિતી આર્ટિકલના છેલ્લા ભાગમાં મેળવીશું.
છેલ્લે, તમામ ખેડૂતો માટે સીધી Link જાહેર કરેલી છે. ખેડૂતો https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx/ આ લિંક દ્વારા પોતાનું kyc કરી શકશે. આ લિંક દ્વારા ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા કરી શકશે.
Farmer Smartphone Scheme Gujarat @ikhedut | ખેડૂત મોબાઈલ સહાય યોજના
Step By Step Process of PM Kisan kyc by Mobile
પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે જાતે પણ kyc કરી શકે છે. PM Kisan KYC કેવી રીતે કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.
● ત્યારબાદ PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
● જેમાં Farmer Corner માં જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
● હવે નવું પેજ ખુલશે જેમા તમે AAdhar OTP Ekyc કરી શકો છો.
● હવે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.
● આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.
- હવે તમારે Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ, ખેડૂતો લાભાર્થીના રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે.
- જે Enter PM Kisan Mobile OTP દાખલ કરીને “Submt OTP” નાખવાનો રહેશે.
- છેલ્લે, તમારો OTP દાખલ કર્યા બાદ PM KISAN KYC સફળતાપૂર્વક થઈ જશે.
PM Kisan 11th Installment Release
દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પીએમ કિસાન યોજનાના 11 મા હપ્તાની ચૂકવણી ચાલુ કરી દીધેલ છે. PM Kisan 11th Installment Release પણ કર્યો છે. આ કામ હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી જાહેરાત કરી હતી. દેશના 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળશે. પીએમ કિસાન યોજનાના 11 મા હપ્તા પેટે ખેડૂતોના ખાતાઓમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુ સન્માન રાશિ જમા કરવામાં આવી.
FAQ’S – PM Kisan Kyc by Mobile
દેશના ખેડૂતોએ pm kisan kyc 31 May 2022 સુધી કરાવી શકશે. પરંતુ હાલમાં પણ ઓનલાઈન kyc ની પ્રક્રિયા ચાલુ છે.
PM Kisan Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.
હા, દેશના ખેડૂતોને આગામી રૂપિયા 2000/- હપ્તા માટે ekyc કરવું અત્યંત આવશ્યક છે.
દેશના ખેડૂતો પોતાની ગ્રામ્ય પંચાયતના VCE પાસેથી, નજીકના csc સેન્ટર પરથી તથા ખેડૂતો જાતે પોતાના મોબાઈલ દ્વારા ekyc કરી શકે છે.
5 thoughts on “PM Kisan Kyc by Mobile દ્વારા કેવી રીતે કરવું ? |અહીંથી e-KYC કરો.”