PM Kisan KYC Online | PM કિસાન eKYC કેવી રીતે કરવું?

Short Briefing: 13 મા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-KYC ફરજિયાત કરવાનું રહેશે | PM Kisan Next Installment 13 Installment । । PM Kisan Kyc Process

ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍દ્ર સરકાઅર દ્વારા પ્રધાનમંત્રી માનધાન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના, વગેરે ચલાવાવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતમાં ખેડૂત યોજનાઓ માટે ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેનો પર વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન મૂકાય છે.  પરંતુ આજે આપણે  PM Kisan KYC Online વિશે માહિતી મેળવીશું.

PM Kisan KYC Online

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kisan Yojana નો લાભ ચાલુ રાખવા માટે eKYC કરવું ફરજિયાત છે. જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસી કરવામાં આવેલ હોય, એમને આગામી 13 હપ્તાના રૂપિયા 2000/- ચૂકવવામાં આવશે. તો ખેડૂત મિત્રો આ KYC Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan KYC Online કેવી રીતે કરવું?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Official Websitehttps://pmkisan.gov.in/
Highlight Point

Read More: MGVCL Bill Download | એમજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ

Also Read More: Baroda Tiranga Deposit Scheme | બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ


જે ખેડૂતો લાભાર્થીઓ દ્વારા PM Kisan eKYC નહીં કરેલ હોય તેમણે 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.

     ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની અધિકૃત વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો તમને પણ આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના આધારકાર્ડ દ્વારા eKYC કરી લેવું.

PM Kisan KYC Online

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ e-KYC Online કરી શકાય.?

        હા, તમારું આધારકાર્ડ રજીસ્ટ્રર મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો e-kyc કરી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. વેરીફિકેશન પ્રક્રિયા PM Kisan Sanmaan Nidhi ના ઓફિશિયલ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરી શકો છો.


Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન


How to PM Kisan KYC Online

            ખેડૂત લાભાર્થીનું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે

eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

    ● સૌથી પહેલાં ભારત સરકારના PM KISAN PORTAL પર જાઓ.

PM Kisan Yojana Official Portal

    ● આ પોર્ટલ પર Home Page પર Farmer Corner પર જાઓ.

    ● આ Farmer Corner માં પ્રથમ નંબરે જ e-KYC પર ક્લિક કરો.

PM Kisan OTP Based eKYC

    ● હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.

    ● આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.

    ● તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.

    ● ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

    ● ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.

    ● છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.

આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે e-KYC કેવી રીતે કરવું?

     સૌપ્રથમ આધારકાર્ડ યોજના અમલી બની ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત ઓનલાઈન એન્‍ટ્રી નહોતી થતી. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.

      જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને e-KYC કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.

Important links of PM Kisan Yojana

Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Direct e-KYC LinkClick Here
Beneficiary StatusClick Here
Download PMKISAN Mobile AppDownload Now
Home PageClick Here
Important links of PM Kisan Yojana

FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં e-kyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?

ખેડૂતોઓએ PM Kisan માટે e-KYC  ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.

2. ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC  કરી શકશે?

આ યોજના માટે ખેડૂતો Online અને Offline બંને રીતે e-KYC કરી શકશે.

3. e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?

હા, ખેડૂતોઓએ આ ઈ-કેવાયસી કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.

4. કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?

જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.

Leave a Comment