WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan List 2023 |આ લિસ્ટના ખેડૂતોને 13 મા હપ્તાની સહાય મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો.

PM Kisan List 2023 | પીએમ કિસાન પોર્ટલના લિસ્ટના ખેડૂતોને 13 મા હપ્તાની સહાય મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો.

Short Briefing: PM Kisan Samman Nidhi Yojana 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના । PM Kisan Beneficiary Status | PM Kisan List 2023

        ભારત કૃષિપ્રધાન દેશ તરીકે વિશ્વમાં નામના મેળવી છે. ત્યારે વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા દેશના તમામ જરૂરિયાતમંદ કિસાનોને લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવેલ છે. આ યોજના હેઠળ તાજેતરમાં 13 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. જે લાભાર્થીઓને સહાય જમા થઈ નથી તેઓ PM Kisan e-KYC કરાવી દેવું. વધુમાં પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તાની સહાય ચેક કરવા માટે PM Kisan List 2023 ઓનલાઈન મુકાયેલ છે. જેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan List 2023

        પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે PM Kisan Portal બનાવેલ છે. જેના પર લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થયા બાદ તેનું PM Kisan List ઓનલાઈન મૂકાય છે. આ લિસ્ટમાં આવેલ તમામ ખેડૂતોને સહાય મળે છે. આ યોજના હેઠળ દર ત્રણ માસે 2000/- ની સહાય આપવામાં આવે છે. કુલ મળીને કિસાનોના ખાતામાં વાર્ષિક રૂ.6000/- ની સહાય DBT દ્વારા ચૂકવાય છે.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan List 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પદ્ધતિ દ્વારા
PM Kisan Installment13 th Installment
PM e-Kyc Direct New Linkse-KYC Process
Official Websitehttps://pmkisan.gov.in/
તમારા જિલ્લાના WhatsApp Group માં જોડાઓ.જિલ્લાના ગ્રુપ માટે અહિં ક્લિક કરો.

Read More: -શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?


પીએમ કિસાન પોર્ટલ પર આવતો અગત્યનો મેસેજ

               PM-Kisan Yojana એ આખા વિશ્વની સૌથી મોટી DBT Yojana બનેલી છે. PM Kisan 13th Installment ની સહાય માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 13 મા હપ્તાના કુલ 8 કરોડ ખેડૂત પરિવારો આપવામાં આવી. જેમાં કુલ સહાય 16 હજાર કરોડ ચૂકવવામાં આવેલ છે. આ તમામ આર્થિક સન્માન રાશિ DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવા આવી છે.


Read More: દેશના બેરોજગાર યુવાનો માટે અરજી કરવાની અને નોકરી મેળવવાની સુવર્ણ તક


How To Check PM Kisan List 2023

        પીએમ કિસાન પોર્ટલ પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી બને છે. આ ખેડૂત લાભાર્થીઓની યાદી BENIFICIARY LIST ઓનલાઈન પોર્ટલ પર મૂકાય છે. તેને કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.

PM Kisan Beneficiary List 2023 | PM Kisan Yojana List
  • હવે Farmer Corner માં દેખાતા Beneficiary List”  પર ક્લિક કરો.
  • “Beneficiary List”   ક્લિક કરતાં નવું પેજ ખૂલશે.
  • નવા પેજમાં State, District, Sub-District, Block અને Village પસંદ કરો.
  • છેલ્લે, તમામ વિગતો પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો. જેમાં લાભાર્થીઓ આવશે તેમને સહાય મળશે.

Read More: પાન કાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? જાણો પૂરી માહિતી


પીએમ કિસાન યોજનાના 13 મા હપ્તાની સહાય ચેક કેવી રીતે કરવી?

                ખેડૂતોના ખાતામાં DBT દ્વારા રૂપિયા 2000/- ની સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ “PM Kisan” ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  • જેમાં Home Page પર “Farmers Corner” માં જાઓ.
  • જેમાં “Beneficiary Status” નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • હવે લાભાર્થીનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની તમામ વિગતો દાખલ કરીને Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    PM-Kisan માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ.    ખેડૂતોને લાભ આપવા માટે PM Kisan Yojana માટે https://pmkisan.gov.in/ નામની વેબસાઈટ છે.

2.    પીએમ કિસાન યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ.    પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ માસે રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

3.    PM Kisan Yojana હેઠળ લાભાર્થીઓને સહાય મળે છે કે નહીં તે ચેક કરી શકાય?

જવાબ.    હા.! બિલકુલ ચેક કરી શકાય. ખેડૂતો PM Kisan List ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.

Leave a Comment

close button