Government News TodayGovernment PortalPM Kisan

PM Kisan Mobile Number Update: જલ્દી થી અપડેટ કરી લેજો, નવી કિસ્ત જમાં થવાની, જાણો કેવી રીતે અપડેટ થાય

Advertisement

PM Kisan samman Nidhi Yojana વિષે તો તમે બધા જાણતા જ હશો. તમારાં માંથી ઘણા ખેડૂતોએ આ યોજનાનો લાભ પણ લીધો હશે. જેમાં ઘણાં ખેડૂતોના ખાતાંમાં 17મી કિસ્તના પૈસા જમાં થયા હશે તો ઘણાં ખેડૂતોના ખાતામાં નાં પણ જમાં થયા હોય. જે ખેડૂતોના ખાતામાં 0પૈસા નાં જમાં થયા હોય એમણે જલ્દી થી PM Kisan Yojana નાં પોર્ટલ પર જઈને મોબાઈલ નંબર અપડેટ કરાવી દેવો. જેથી હવે પછી જે કીસ્ત જમાં થાય તેનો લાભ મળી શકે. 

આ યોજનામાં તમે કેવી રીતે મોબાઈલ નંબર update કરી શકો. એની શું પ્રક્રીયા હશે. કયા પોર્ટલ પર જવું પડશે અપડેટ કરવા માટે આ પ્રકારની તમામ માહીતી આજે આપણે આ article ની મદદથી જાણીશું. એ માટે આ આર્ટિકલને અંત સુધી વાંચજો. 

PM Kisan Mobile Number Update Overview 

યોજનાનું નામ PM Kisan Yojana 2024
લાભખેડૂતોને ₹2,000 ની સહાયતા મળશે. 
હવે કઈ kist મળશે 18 મી kist 
મોબાઈલ નંબર Update કેવી રીતે કરવો Online 
કોણ Update કરી શકે જેમણે પહેલાં PM Kisan યોજનાનો લાભ મેળવેલ હોય તે. 

PM Kisan Yojana 2024

આ એક યોજના છે. જેની શરૂઆત કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગનાં ખેડૂતોને સહાયતા અને આર્થિક મદદ માટે શરૂ કરી છે. આ યોજનામાં રાજ્ય4 અને દેશના ખેડૂતોને ₹6,000 ની સહાય દર વર્ષે મળશે. જેમાં યોજનાની રકમ સીધી લાભાર્થી ખેડૂતના ખાતામાં જમાં થાય છે. આ યોજનાનો લાભ ખેડૂતને 1 વર્ષમાં 3 વખત મળે છે. જેમાં ₹2,000 ની 3 kist આપવામાં આવે છે. 

આ pm કિસાન યોજનાની 17 મી કિસ્ત ખેડૂતોને મળી ગઈ છે. અને જલ્દી જ 18 મી કિસ્ત પણ જમાં થવાની છે. આ 18મી કિસ્ત જમાં થાય તે પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર જરૂર અપડેટ કરાવી લેવો. 

કિસાન સમ્માન નિધિ યોજના માટે મોબાઈલ નંબર કોણ અપડેટ કરી શકે 

જે ખેડૂતોએ પહેલાં PM Kisan કિસ્ત મેળવેલ છે, પરંતું થોડા સમય થી. જે ખેડૂતોના ખાતા યોજનાની કિસ્ત નથી જમાં થતી એવા ખેડુતો પોતાનો મોબાઈલ નંબર Update કરવી શકશે. જે ખેડૂતોનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અને તેમણે નવો મોબાઈલ નંબર લીધો છે. તે ખેડૂતો પણ મોબાઈલ નંબર update કરી શકે છે. 

PM Kisan Mobile Number Update કેવી રીતે કરવો 

જે ખેડૂતો પોતાનો મોબાઈલ નંબર Update કરવા ઈચ્છે છે. તેમણે નીચે આપેલ માહિતીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું. 

  • સૌથી પહેલાં તમારે આ યોજનાની Official Website પર જવું. 
  • ત્યાં તમને હોમ page પર FARMERS CORNER નું ઓપ્શન મળશે. 
  • તેમાં Mobile Number Update કરો નાં ઓપ્શન પર ક્લિક કરવું. 
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલી જશે. ત્યાં Get OTP નાં બટન પર ક્લિક કરવું. 
  • તમારાં મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. 
  • જે OTP આવેલ હોય તે ભરો અને Proceed નાં બટન પર ક્લિક કરો. 
  • નવું પેજ ખુલશે તેમાં તમે જે મોબાઈલ નંબર update કરવાનાં છો તે ભરી દો. 
  • અને Submit નાં બટન પર ક્લિક કરો આ રીતે તમે Mobile Number Update કરી શકશો. 

આજે આપણે આ આર્ટિકલ ની મદદ થી તમે કેવી રીતે PM Kisan Mobile Number Update કરી શકો એના વિષે માહિતી મેળવી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker