દેશમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કિસાન માન-ધાન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. PM Kisan Yojana હેઠળ લાભાર્થી ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. દેશના પાત્રતા ધરાવતા કિસાનોને ત્રણ હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
કેંદ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ દ્વારા PM Kisan 13th Installment Date 2023 જાહેર કરવામાં આવેલ છે. પરંતુ PM Kisan e-KYC કરવું જરૂરી છે. ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ ?, તે ચેક કરવું જરૂરી છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana 13th Installment Status કેવી રીતે ચેક કરવું?, તેની માહિતી મેળવીશું.
PM Kisan Yojana 13th Installment Status
PM Kisan Yojana 13th Installment જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારના કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી, શ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 13th Installment Date 2023 મુજબ, તારીખ 27 ફેબુઆરી 2023 ના રોજ 03.00 કલાકે કરી દેવામાં આવ્યા છે. જે મુજબ લાભાર્થી ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા 2000/- જમા થયા કે નહિં? તે ચેક કરવું ખૂબ જરૂરી છે. જેનું માર્ગદર્શન PM Kisan Yojana 13th Installment Status આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
Overview
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલનું ના, | PM Kisan Yojana 13th Installment Status |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થીઓને મળે | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
PM Kisan Yojana 13th Release Date 2023 | 27 February 2023 |
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યા | PM Kisan Yojana 13th Installment 2023 |
સહાય જમા થવાની રીત | DBT (Direct Benefit Transfer) |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
Read More: PG Portal Complaint Registration | પીજી પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી?
પીએમ કિસાન પોર્ટલ દ્વારા અગત્યનો મેસેજ
PM-Kisan Yojana એ આખા વિશ્વની સૌથી મોટી DBT Scheme બનેલી છે. આ યોજના હેઠળ 13 મા હપ્તાના કુલ 8 કરોડ ખેડૂત પરિવારોને અંદાજીત 16 હજાર કરોડ ચૂકવવામાં આવેલ છે. આ તમામ રકમ DBT Direct Benefit Transfer) દ્વારા ચૂકવવા આવી છે.
Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
Read More: Tabela Loan Yojana Gujarat 2023 | તબેલા લોન યોજના 2023
ખેડૂતો 13 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ઓનલાઈન ચેક કેવી રીતે કરવું.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ઓનલાઈન ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google માં “PM Kisan Yojana” ટાઈપ કરો.
- ત્યારબાદ પીએમ કિસાન પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- તેના Home Page પર “Farmers Corner” દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તેમાં “Beneficiary Status” નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
- જેમાં ખેડૂત લાભાર્થીનો પોતાનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
- ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
- છેલ્લે, જો તમારા ખાતામાં 13 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં તેની તમામ વિગતો બતાવશે.
Read More: Aadhaar Card Update Online: ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ મા સુધારો કરો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.
જવાબ: દેશના પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો તા-૨૭ ફેબુઆરી ૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
જવાબ: ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.