WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Yojana 14th Installment List : આ ખેડૂતોના એકાઉન્‍ટમાં 14 મા હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.

PM Kisan Yojana 14th Installment List : આ ખેડૂતોના એકાઉન્‍ટમાં 14 મા હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.

Short Briefing: PM Kisan Samman NIdhi Yojana 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના । PM Kisan Yojana 14th Installment List | PM Kisan Yojana List 2023

        તાજેતરની કેન્‍દ્ર સરકાર ખેડૂતોના હિતને ધ્યાને લઈને ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવે છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે પણ વચન આપેલું છે. વર્તમાન ભારત સરકાર પોતાના વચનને સિદ્ધ કરવા માટે Pradhan Mantri Kisan Samman NIdhi Yojana અમલી બનાવેલ છે. આ યોજના દ્વારા સીધી આર્થિક સહાય આપે છે. આ યોજના હેઠળ PM Kisan Yojana 14th Installment Date બહાર પાડેલ છે. આજે આપણે PM Kisan Yojana 14th Installment List વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Short Brief of Pradhan Mantri Kisan Yojana

       Pradhan Mantri Kisan Yojana આખા વિશ્વની પ્રચલિત યોજના છે. પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્‍ટ માં DBT (Direct Benefit Transfer) દ્વારા વાર્ષિક રૂપિયા 6000/- સહાય આપવામાં આવેલ છે. આ સહાય દર ત્રણ મહિને 2000/- નો હપ્તો નાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 પીએમ કિસાન યોજનાના હપ્તા જમા કરવામાં આવેલા છે. આગામી પીએમ કિસાનનો હપ્તો પણ નાખવા માટે કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે. ત્યારે PM Kisan Yojana 14th Installment List ની પણ જાણકારી મેળવી અત્યંત જરૂરી છે.

PM Kisan Yojana 14th Installment List

     પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે PM-Kisan Portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો જાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ પીએમ ઈ-કેવાયસી કરી શકે છે. લાભાર્થી ખેડૂતો દ્વારા પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ લાભાર્થીઓનું List તૈયાર થાય છે. હવે આગામી પીએમ કિસાન યોજનાની યાદી ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલ છે. જેને આજે આપણે ચેક કરીશું.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan Yojana 14th Installment List
આર્ટિકલ કઈ ભાષામાં છે?ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
સહાય કેવી રીતે ચેક કરી શકાય?Online
Next PM Kisan Installment14th Installment
PM Kisan e-Kyc Direct New Linkse-KYC Process
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023


PM Kisan Yojana 14th Installment List

Read More: UID Never Enable For DBT In PM Kisan Yojana | પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.


કેવી રીતે પીએમ કિસાન પોર્ટલના લાભાર્થીઓની યાદી જોવી? (How to Check PM Kisan Yojana 14th Installment List)

        PM-Kisan Yojana Portal પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ઓનલાઈન મુકાય છે. આ ખેડૂત લાભાર્થીઓની યાદી Beneficiary List પોર્ટલ સમયાંતરે અપલોડ થાય છે. આ યાદી મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “પીએમ કિસાન” ટાઈપ કરો.
  • જેમાં PM-Kisan Portal ની Official Website ખૂલશે.
  • હવે તેના Home Page પર “Farmers Corner” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.

PM Kisan Yojana Benefiary List

  • હવે Farmer Corner માં દેખાતા Beneficiary List”  પર ક્લિક કરો.
  • હવે Beneficiary List  ક્લિક કરતાં એક નવું પેજ ખૂલશે.
  • આ નવા પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • છેલ્લે, તમામ માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો. જેમાં લાભાર્થીઓ આવશે તેમને સહાય મળશે.

Read More: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના


પીએમ કિસાન યોજનાના 13 મા હપ્તાની સહાય ચેક કેવી રીતે કરવી?

                તા-૨૭/૦૨/૨૦૨૩ ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્‍ટમાં DBT દ્વારા રૂપિયા 2000/- ની સહાય જમા કરવામાં આવેલ છે. ખેડૂતો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિં તે જાતે પણ ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી “PM-Kisan Yojana” ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  • જેમાં Home Page પર “Farmers Corner” માં નામનું મેનું દેખાશે.
  • Farmers Corner” માં Beneficiary Status નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.

PM Kisan Yojana Beneficiary Status

  • હવે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની તમામ વિગતો દાખલ કરીને Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા એકાઉન્‍ટમાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: AnyROR G ujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.PM-Kisan Yojana માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: PM Kisan Yojana માટે https://pmkisan.gov.in/ નામની વેબસાઈટ છે.

2.પીએમ કિસાન યોજના અંર્તગત કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ: પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ માસે રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

3. PM Kisan Yojana હેઠળ લાભાર્થીઓને સહાય મળે છે કે નહીં તે કેવી ચેક કરી શકાય?

જવાબ: PM Kisan Yojana 14th Installment List દ્વારા સહાય મળશે કે નહિં? તે વિગતો જાણી શકશે.

Leave a Comment

close button