WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Yojana 14th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 14 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

PM Kisan Yojana 14th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 14 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર 3 મહિને રૂપિયા 2000/- ની સહાય આપવામાં આવે છે. આવા ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા PM Kisan 13th Installment Date 2023 ની ચૂકવણેઐ કરેલ છે. હવે 14 મા હપ્તાની સહાય પણ જાહેર કરેલ છે.

માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 14 મા હપ્તાની રકમ તા-૨૭ જુલાઈ ૨૦૨૩ ના રોજ જાહેર કરી દીધેલ છે. આ સહાય રાજસ્થાન રાજ્યના સીકર શહેરથી જાહેર કરેલ છે. જેના મેસેજ લાભાર્થીઓ સુધી મોકલી આપેલ છે. ખેડૂતોઓએ PM Kisan Yojana 14th Installment Status Check કેવી રીતે જાણવું? તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan Yojana 14th Installment Status Check

પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારના કેન્‍દ્રિય કેબિનેટ મંત્રીશ્રી, શ્રી નરેન્‍દ્રસિંહ તોમર દ્વારા Twitter પર ટવીટ કરીને જાણકારી આપેલ હતી. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 14th Installment Date Declare 2023 મુજબ, તારીખ 27 જુલાઈ 2023 ના રોજ જાહેર કરેલ છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેનું PM Kisan Yojana 14th Installment Status Check આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Yojana 14th Payment Status
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કેટલી સહાય જમા કરવામાં આવીરૂપિયા 2000/-
PM kisan Yojana 13th Beneficiary List 202327 July 2023
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 14th Installment 2023
PM Kisan Yojana 14th Installment Date 2023   27 July 2023
14મો હપ્તો કોણ જાહેર કરશે?દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: Sahara Refund Portal । સહારા રિફંડ માટે કોણ અરજી કરી શકે?-જાણો તમામ માહિતી.

Read More: PM Yashasvi Scheme 2023: ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને મળશે રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ.- જાણો સંપૂર્ણ પ્રોસેસ.


PM Kisan Yojana 14th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 14 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

Read More: Gujarat Shravan Tirth Darshan Yojana 2023 | શ્રવણ તીર્થ દર્શન યોજના


ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

        પી.એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

PM Kisan Yojana Farmer Corner
  • ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
  • જેમાં Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: Poultry Farm Loan Yojana । પોલ્ટ્રી ફાર્મ લોન યોજના

Read More: Janni Surxa Yojana | જનની સુરક્ષા યોજના


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    પીએમ કિસાન યોજના માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.

2.    PM Kisan Yojana નો ૧૪ મો ક્યારે જાહેર થયો?

જવાબ: a.  પીએમ કિસાન યોજનાનો ૧૪ મો 27 જુલાઈ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો.

 
3.    પ્રધાનમંત્રી સન્માન નિધિ કિસાન યોજનાના રૂ.2000/- જમા થયા કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય?

જવાબ: હા, ઓનલાઈન ચેક કરી શકાય. ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.

Leave a Comment