PM Kisan Yojana 18th Payment Status : પીએમ કિસાન યોજનાનો ૧૮ મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતો માટેની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કિસાનોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- આપવામાં આવે છે. આવા ત્રણ સમાન હપ્તા મળીને વાર્ષિક કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા PM Kisan 18th Installment જાહેર કરવામાં આવેલ છે. પરંતુ PM Kisan e-KYC કરવું જરૂરી છે. ખેડૂતોના ખાતામાં 1 મા હપ્તાની સહાય જમા કરવામાં આવેલ છે. દેશના ખેડૂતોઓએ PM Kisan Yojana 18th Payment Status કેવી રીતે જાણવું તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan Yojana 18th Payment Status

PM Kisan Yojana નો 1મો હપ્તો જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 18th Installment મુજબ, તારીખ 05 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સહાય મહારાષ્ટ્ર રાજ્યના વાશિમ ખાતેથી રિલીઝ કરવામાં આવેલ છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેનું PM Kisan Yojana 18th Payment Status આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Yojana 18th Payment Status
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કેટલી સહાય જમા કરવામાં આવીરૂપિયા 2000/-
PM kisan Yojana 18th Beneficiary List 202305 ઓક્ટોબર 2024
૧૮ મો હપ્તો કોણા દ્વારા રિલીઝ કરવામાં આવ્યો?દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 18th Installment
પીએમ કિસાન યોજના 18 ma Hapta ની સહાય ક્યાંથી જાહેર કરવામાં આવી?ઉત્તરપ્રદેશ રાજ્યના વારાણસી નામના શહેરથી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: PhonePe Personal Loan Apply: હવે ઘરે બેઠા 5 લાખ સુધીની 10 મિનિટ માં લોન મેળવો.


PM Kisan Yojana 18th Payment Status

Read More: Ration Card E-Kyc Online Gujarat Step by Step : રેશનકાર્ડની વિગતો ઈ-કેવાયસી કેવી રીતે કરવું?


૧૮ હપ્તાની સહાય તમારા ખાતામાં જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

        પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે.અત્યાર સુધી 18 હપ્તા ખેડૂત લાભાર્થીઓના એકાઉન્‍ટમાં જમ કરવામાં આવી. જેની માહિતી નીચે મુજબ છે.

PM Kisan Yojana Farmer Corner
  • ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
  • જેમાં Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: Kissht Instant Loan Application : આધારકાર્ડ દ્વારા મેળવો રૂ. 1 લાખ રૂપિયાની લોન મેળવો.


FAQ

1.    પીએમ કિસાન યોજના માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.

2.    PM Kisan Yojana નો ૧૬ મો ક્યારે જાહેર થયો?

જવાબ: a.  પીએમ કિસાન યોજનાનો 18 મો 05 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો.

 
3.    કિસાન યોજનાના રૂ.2000/- જમા થયા કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય?

જવાબ: ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.

Leave a Comment