WhatsApp ગ્રૂપમાં જોડાવો!
પીએમ કિસાનની આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે, PM Kisan Yojana Beneficiary List 2023

પીએમ કિસાનની આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે, PM Kisan Yojana Beneficiary List 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના હિતમાં અમલી બનાવેલ છે. આ યોજના ખેડૂતોને કુલ ત્રણ હપ્તામાં 2000/- મળીને કુલ 6000/- સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમ ખેડૂતોના એકાઉન્‍ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana Beneficiary List 2023 વિશે માહિતી મેળવીશું.

PM Kisan Yojana Beneficiary List 2023

        પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ માસે 2000 ની સહાય ખેડૂતોના એકાઉન્‍ટમાં જમા કરવામાં આવે છે. તાજેતરમાં Pm Kisan 13th Installment  જમા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે તે પહેલા તમા ખેડૂતો પીએમ કિસાન ઈ-કેવાયસી કરવાનું રહેશે. રાજ્યના ખેડૂતોને આ ૧૩ મા હપ્તાની સહાય જમા થશે કે નહી ? તે જાતે ચેક કરી શકે છે. PM Kisan Yojana Beneficiary List 2023 તેની અધિકૃત વેબસાઈટ પર મૂકાય છે. ચાલો વાંચકો આજે આપણે તમારું નામ કેવી રીતે ચેક કરવું? તેની વિગતવાર માહિતી મેળવીશું.

Highlight Point

યોજનાનું નામપીએમ કિસાન યોજના
યોજનાની પેટા માહિતીપ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ લાભાર્થીઓની યાદી 2023  
હપ્તાની વિગત13 મો હપ્તો
મળવાપાત્ર સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
સહાય ચૂકવણીનો પ્રકારDBT (Direct Benefit Transfer)
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
માહિતી ચેક કરવાનો પ્રકારઓનલાઈન
PM Kisan Installment13 th Installment Benefiries List
PM e-Kyc Direct New Linkse-KYC Process
Official WebsitePM Kisan Portal

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના યાદી 2023


પીએમ કિસાનનો 13 મો હપ્તો ક્યા દિવસે આવશે?

પ્રધાનમંત્રી સન્માન નિધિ કિસાન યોજનાના દરેક લાભાર્થીઓ 13 મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. દેશના નામાંકિત મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ 13 મા હપ્તાની સહાય ફેબ્રુઆરી-2023 મહિનામાં આવી શકે છે. જો કે ભારત સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023


How to Know PM Kisan Yojana Beneficiary List 2023

વ્હાલા ખેડૂતો મિત્રો, જેમને પીએમ કિસાન યોજનાનો લાભ આપવામાં આવે છે. તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો, જેઓ PM Kisan Yojana +- હેઠળ જારી કરવામાં આવેલી નવી યાદી તપાસવા માંગો છો, તો આ મુજબ આપેલા પગલાંઓ લઈને યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

•          સૌપ્રથમ Google Search માં “PM Kisan Yojana” ટાઈપ કરો.

•          ત્યારબાદ,પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટના હોમ પેજ પર આવવું પડશે, જે આના જેવું હશે.

PM Kisan Farmer Corner

•          Home Page પર તમને Dashboard નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,

•          હવે Dashboard પર ક્લિક કર્યા પછી, તમારી સામે આના જેવું એક પેજ ખુલશે-

PM Kisan Yojana Beneficiary List 2023

•          હવે આ પેજ પર તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોએ તમારું રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે અને submit વિકલ્પ પર ક્લિક કરવાનું છે,

•          Submit બટન પર ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે, જે આના જેવું હશે-

•          આ પેજ પર તમને Payment status નો વિકલ્પ મળશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,

•          Payment Status પર ક્લિક કર્યા પછી, તમારી સામે આના જેવું એક પેજ ખુલશે-

•          હવે આ પેજની ટોચ પર તમને Received All Payments નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,

•          ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી સૂચિ ખુલશે અને જો તમારું નામ આ સૂચિમાં જોવા મળે છે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 11મા હપ્તાનો લાભ મળશે.

•          છેલ્લે, આ રીતે તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો આ યાદી તપાસી અને ડાઉનલોડ કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો.


આ પણ વાંચો : મુદ્રા લોન યોજના શું છે? । What Is Mudra Loan Scheme In Gujarati


FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો

1. PM Kisan Yojana માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબો: પીએમ કિસાન યોજના હેઠળ દેશના ખેડૂતોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/

2.       PM Kisan Yojana  હેઠળ 13 મો હપ્તો કઈ તારીખે જમા થશે?

જવાબ: પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તાની કોઈ અધિકૃત તારીખ સત્તાવાર રીતે જાહેર કરેલ નથી.

3. પીએમ કિસાન યોજનાની સહાય અને તેનું બેલેન્સ કેવી રીતે તપાસું?

જવાબ: તમે ઓફિશીયલ વેબસાઈટ pmkisan.nic.in વેબસાઇટ પર તમારી ચુકવણીની સ્થિતિ ચકાસી શકો છો. તમે નવા ખેડૂત તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પણ નોંધણી કરાવી શકો છો અને પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભોનો આનંદ માણી શકો છો.

Leave a Comment

close button