WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.

PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.

Short Briefing: Pradhan Mantri  Kisan Samman Nidhi Yojana 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના । PM Kisan Yojana Beneficiary Status Check | PM Kisan Yojana Beneficiary List 2023 Check

આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. દેશમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. ખેડૂતો માટે કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના વગેરે. પીએમ કિસાન યોજના હેઠળ DBT (Direct Benefit Transfer) દ્વારા રૂપિયા 2000/- દર ત્રણ મહિને સહાય આપવામાં આવે છે. જેની યાદી ઓનલાઈન પણ જોઈ શકાય છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana Beneficiary List Check  વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

PM Kisan Yojana Beneficiary List Check

ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અમલી બનાવેલ છે. જેમાં પાત્રતા ધરાવતા દેશના કિસાનોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્‍સફર) દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયમાં દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ 6000/- ની સહાય આપવામાં આવશે.

સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચૂકવણીની નવી યાદી ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલ દ્વારા આપીશું. તમને જણાવી દઈએ કે, PM Kisan Yojana Beneficiary List Check દ્વારા લાભ મળનાર છે, તેવા લાભાર્થીઓની નવી યાદી જોઈ શકીશું.

Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની માહિતીનું નામPM Kisan Yojana Beneficiary List Check
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પદ્ધતિ દ્વારા
PM Kisan Installment Number14  th Installment
PM e-Kyc Direct New LinksPM Kisan e-KYC Process Link
Official Websitehttps://pmkisan.gov.in/

આ પણ વાંચો: અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ રૂ.162000/- સુધીની સહાય મળશે. જાણો કેવી રીતે મળશે.


PM Kisan Yojana Beneficiary List Check


આ પણ વાંચો: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24


પીએમ કિસાન યોજનાના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?

તાજેતરમાં PM Kisan Yojana 13th Installment જાહેર કરી દેવામાં આવ્યો છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ આવેલ હશે. તેમને સહાય મળી ગઈ હશે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો પોતાનું PM Kisan e-KYC તાત્કાલિક કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.

કેવી રીતે યાદીમાં નામ ચેક કરવું? (How To Check PM Kisan Yojana Beneficiary List)

ખેડૂત લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ PM-Kisan Portal પર ઓનલાઈન પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી મૂકવાનાં આવે છે. જો તમે પણ નવી યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા પગલાંઓને અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

PM Kisan Yojana Beneficiary List
PM Kisan Yojana Portal
  • ત્યારબાદ, PM Kisan Official Portal પર જાઓ.
  • હવે તેના Home Page પર આવેલા “Dashboard” પર જાઓ.
  • આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
  • ત્યાં આપેલા “Beneficiary List” પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે નવો વિન્‍ડો ખુલશે-.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમામ વિગતો પસંદ કર્યા પછી “Get Report” પર ક્લિક કરો.
  • હવે ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ યાદીમાં જોવા મળે છે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 14 મા હપ્તાનો લાભ મળશે.

Read More: PVC Aadhar Card: તમારા મોબાઈલ દ્વારા પીવીસી આધારકાર્ડ માટે ઓર્ડર કરો. જાણો સંપૂર્ણ માહિતી



Read More: E Challan Gujarat: તમારા વાહનનું ઈ-ચલણ ફાટ્યું કે નહિ, અહીંથી ઓનલાઇન ચેક કરો.


FAQ’s

1. પીએમ કિસાન યોજના માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. પીએમ કિસાન પોર્ટલ પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી કેવી રીતે ચેક કરી શકાય?

જવાબ: PM Kisan Portal પર Beneficiary List નામના મેનુ પર જઈને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ચેક કરી શકાય છે.

3. PM Kisan Beneficiary Status કેવી રીતે તપાસું?

જવાબ: સૌપ્રથમ, pmkisan.gov.in ખોલો. તે પછી, તમારે “Beneficiary Status” લિંક પર ક્લિક કરવાનું રહેશે

1 thought on “PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.”

Leave a Comment

close button