WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Yojana Beneficiary List Online | આ ખેડૂતોને 13 મા હપ્તાની સહાય મળી, તમારું અહીંથી ચેક કરો.

PM Kisan Yojana Beneficiary List Online | પીએમ કિસાન પોર્ટલના લિસ્ટમાં નામ હશે તેવા ખેડૂતોને 13 મા હપ્તાની સહાય મળી, તમારું અહીંથી ચેક કરો.

Short Briefing: PradhanMantri  Kisan Samman Nidhi Yojana 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના । PM Kisan Yojana Beneficiary List 2023 | PM Kisan Beneficiary Online List

ચાલો મિત્રો આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ થયેલ નવા સંદેશની વાત કરીશું. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે. જેવી કે, ખેડૂત પેન્‍શન યોજના, સોલાર ફેન્‍સીંગ યોજના, પીએમ કુસુમ યોજના વગેરે.

પીએમ કિસાન યોજના હેઠળ Direct Benefit Transfer (DBT) દ્વારા રૂપિયા 2000/- દર ત્રણ મહિને સહાય કરવામાં આવે છે. જેનું લિસ્ટ પોર્ટલ પર ઓનલાઈન જોઈ શકાય છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana Beneficiary List Online વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

PM Kisan Yojana Beneficiary List Online

ભારત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન યોજના અમલી બનાવેલ છે. જેમાં પાત્રતા ધરાવતા દેશના કિસાનોને DBT  દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા PM Kisan Yojana 13th Installment લોન્‍ચ કરવામાં આવ્યો છે. જે ખેડૂતોના PM Kisan Yojana Beneficiary List નામ આવેલ હશે, તેમને ચોક્ક્સ રૂ. 2000/- સહાય મળી ગઈ હશે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો પોતાનું PM Kisan e-KYC કરાવી લેવું. આ ઉપરાંત પીએમ કિસાન પોર્ટલ પર Account Detail Is Under Revalidation Process With Bank નામની error આવતી હોય તો સુધારી લેવી.

PM-Kisan યોજના ચૂકવણીની નવું લિસ્ટ 2023 ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલ દ્વારા આપીશું. તમને જણાવી દઈએ કે, PM Kisan Yojana Beneficiary List Online દ્વારા લાભ મળનાર છે, તેવા લાભાર્થીઓની નવી યાદી 2023 જોઈ શકીશું.

Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની માહિતીનું નામPM Kisan Yojana Beneficiary List Online
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પદ્ધતિ દ્વારા
PM Kisan Installment Number13th Installment
PM e-Kyc Direct New LinksPM Kisan e-KYC Process Link
Official Websitehttps://pmkisan.gov.in/
નિયમિત માહિતી માટે
તમારા જિલ્લાના ગ્રુપમાંં જોડાઓ.
તમારા જિલ્લાના સરકારી યોજનાના ગ્રુપમાંં જોડાઓ.

Read More: ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? | E Shram Card 2023 Registration

Read More: NCS Portal Registration 2023: દેશના બેરોજગાર યુવાનો માટે અરજી કરવાની અને નોકરી મેળવવાની સુવર્ણ તક


PM Kisan Yojana Beneficiary List Online

How To Check PM Kisan Yojana Beneficiary List Online

જે ખેડૂતોને PM-Kisan Samman Yojana નો લાભ આપવામાં આવે છે. કિસાન લાભાર્થીઓની Online List સમયાંતરે ઓફિશિયલ પોર્ટલ પર મૂકવામાં આવે કરવામાં આવે છે. જો તમે પણ નવી યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા પગલાંઓને અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google Search માં “PM-Kisan” ટાઈપ કરો.
  • ત્યારબાદ, તેની Official Website પર જાઓ.
  • હવે તેના Home Page પર જાઓ.
  • આ હોમ પેજ પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે, જેમાં “Beneficiary List” પર ક્લિક કરો.
  • ત્યારબાદ Window પર નવું એક પેજ ખુલશે.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ લિસ્ટમાં હશે, તો તમને 13 મા હપ્તાના રૂપિયા 2000/- મળ્યા હશે.
Video Credit : Sarkari Yojana Gujarat Youtube Channel

Read More: PAN AADHAAR Link Status Check: તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? તે ચેક કરો.

Read More: How To Pay UGVCL Bill Payment | યુજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?


FAQ’s

1. PM-Kisan માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. PM Kisan Beneficiary Status કેવી રીતે તપાસું?

જવાબ: સૌપ્રથમ, pmkisan.gov.in ખોલો. તે પછી, તમારે “Beneficiary Status” લિંક પર ક્લિક કરવાનું રહેશે

3. પીએમ કિસાન યોજના માટે તાજેતરમાં ક્યા નંબરનો હપ્તો જાહેર કરવામાં આવ્યો?

જવાબ: વર્તમાન માન.પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા તા-27/02/2023 ના રોજ 13 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો.

Leave a Comment

close button