Short Brief: Pm Kisan eKYC | PM Kisan eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી । PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । PM Kisan e KYC Update
ભારત દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વગેરે. જેમાં PM Kisan Yojana હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભારતના તમામ ખેડૂતોને PM Kisan Yojana e-KYC Process 2022 કરવાનું રહેશે.
PM Kisan Yojana e-KYC Process 2022
પ્રધાનમંત્રી કિસાન યોજનાના 11 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુત્રો મુજબ, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ટૂંક સમયમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સન્માન રાશિ મેળવવા ખેડૂત લાભાર્થીએ PM Kisan e-KYC ફરજિયાત કરવાનું રહેશે.
મિત્રો આજે આપણે PM Kisan eKYC Process 2022 આર્ટિકલની મદદથી તમામ માહિતી જાણીશું. જેવી કે, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લાભ મેળવવા Pm Kisan Ekyc કેવી રીતે કરાય ? મોબાઈલ દ્વારા કેવી રીતે ઈ-કેવાયસી કરી શકાય વગેરે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું. તેની માહિતી આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.
Highlight Point of PM Kisan eKYC Process 2022
આર્ટિકલનું નામ | PM Kisan Yojana eKYC Process 2022 |
આર્ટિકલનો પેટા વિભાગ | પીએમ કિસાન યોજનામાં આ તારીખ સુધી કરી શકશો ઈ-કેવાયસી |
વિભાગનું નામ | કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનું નામ | Pm Kisan Samman Nidhi Yojana |
લાભાર્થી | દેશના નાના અને સિમાંત ખેડુતો |
સુચના | PM Kisan Yojana eKYC |
Payment Mode | Direct Bank Transfer |
PM Kisan 12th Installment Date | Coming soon…. |
Official Website | PM Kisan |
Read More: Tata Scholarship Program 2022 | ટાટા પંખ સ્કોરશીપ પ્રોગ્રામ
Also Read More: પાવર ટીલર સહાય યોજના | Power Tiller Sahay Yojana 2022
Also Read More: શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના
PM Kisan Yojana eKYC Process
PM Kisan eKYC Yojana 2022 : જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે. તો e-KYC અંગે તમારે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ લંબાવી હતી. જેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 Aug,2022 કરવામાં આવી છે.
પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લી તારીખ વધાર્યા બાદ, ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. CSC એટલે કે Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Yojana E-kyc હવે 31 Aug, 2022 સુધી કરી શકે છે.
How to Process PM Kisan Yojana e KYC ?
- સૌપ્રથમ Google માં જઈને “PM Kisan Yojana” ટાઈપ કરો.
- ત્યારબાદ PM Kisan Yojana e KYC ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
- Home Page ના સ્ક્રીનની જમણી બાજુએ ‘Faremer Corner’ હેઠળના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘eKYC’ (NEW) પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે આગળના પેજ પર ‘આધાર OTP Ekyc’ ફોર્મ ભરો, તમારો આધાર નંબર દાખલ કરીને ‘સર્ચ બટન પર ક્લિક કરો.
- એકવાર તમે Aadhar Link કરેલ મોબાઇલ નંબર દાખલ કર્યા બાદ, તમારા મોબાઇલ નંબર પર Text Message દ્વારા તમને OTP પ્રાપ્ત થશે.
- તમે OTP દાખલ કર્યા પછી, તમારું e KYC સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે.
Documents Required of PM Kisan Yojana eKYC
PM Kisan Yojana eKYC: આ યોજના અંતર્ગત કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તમે લાભ મેળવતા માંગતા હોય તો, e-KYC કરવું ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રોને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે.
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર
- બેંકની પાસબૂક
How To Check Pm Kisan Kyc Status
પીએમ કિસાન યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છી કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.
Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કર
Step 4. હવે તમે e-kyc Status પર ક્લિક કરવાનું રહેશે.
Step 5. છેલ્લે, તમારો આધારકાર્ડ નંબર નાખીને e-KYC Status જાણી શકશો.
પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર
PM Kisan Yojana Toll Free Number | 011–24300606 |
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર | 155261 |
પીએમ કિસાન યોજના ઈમેઈલ આઈડી | pmkisan-ict@gov.in |
Read More: સોલાર રૂફટોપ યોજના 2022
Also Read More: ભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
Important links of PM Kisan eKYC
Official Website | Click Here |
New Farmer Registration | Click Here |
Edit Aadhaar Failure Records | Click Here |
Beneficiary Status | Click Here |
Status of Self Registered/CSC Farmers | Click Here |
Beneficiary List | Click Here |
Updation of Self Registered Farmer | Click Here |
Download PMKISAN Mobile App | Click Here |
Download KCC Form | Click Here |
PM- Kisan Related FAQ | Click Here |
PM-Kisan Help-Desk | Click Here |
FAQ
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.
હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.
દેશના ખેડૂતો અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ કરવાનું રહેશે. જેની છેલ્લી તારીખ 31 મી ઓગસ્ટ, 2022 છે.