પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana PDF | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2021 માહિતી | PMJJBY Form PDF Download | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના Online Apply

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશના 18 વર્ષથી 5૦ વર્ષની ઉંમરના લોકો માટે “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” અમલમાં બનાવવામાં આવી છે. જેમાં આ યોજના માટે વ્યકિતે પોતાના બેંક ખાતામાંથી વાર્ષિક રૂ.330 ભરવાના થશે. જેને આવનાર વર્ષ માટે ઑટો-ડેબિટ પણ કરી શકાશે. Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana અંતર્ગત વીમા કવરનો લાભ વ્યક્તિનું કોઈપણ કારણ(કુદરતી/અકસ્માત)થી મૃત્યુ થાય તો રૂપિયા 2.00 લાખ વીમા રાશી મળવાપાત્ર થશેેે.

PMJJBY ના મુખ્ય મુદ્દાઓ

    PMJJBY Scheme Details in Gujarati

    PMJJBY (Jeevan Jyoti Bima Yojana) નો લાભ ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે. અને જેમની પાસે બેંકમાં બચત ખાતું હોય, તેમને આ યોજના સાથે જોડી શકાય છે. ગ્રાહકે ડૉકટર પાસેથી સ્વાસ્થ્ય અંગેનું પ્રમાણપત્ર બેંકમાં જમા કરવાનું રહેશે.

    PMJJBY યોજનાનું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય છે?

    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું વાર્ષિક પ્રીમિયમ 31 May ના રોજ પ્રીમિયમ ભરવાનું હોય છે. અથવા અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો Auto-Debit થઈ જાય છે. જો May(મે) માસના અંતમાં આપના બેંક બેલેન્‍સ નહીં હોય તો પૉલિસી રદ્દ થઈ જાય છે.

    PMJJBY  યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે?

    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Benefit ભારતના નાગરિકને મળવાપાત્ર છે. આ યોજના અતંર્ગત વ્યક્તિનું કુદરતી કે અકસ્માતથી મૃત્યુ થાય તો રૂ.2.00 લાખ મળશે. વીમાની રકમ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળશે.

    • 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળશે.
    • વ્યક્તિને અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈપણ એક બેંકમાં આ યોજનાનો લાભ મળશે.
    • બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ.
    • લાભાર્થીએ 31 May સુધીમાં ફરજિયાત રૂ.૩૩૦ પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થે બેંક પાસબુકમાં એન્‍ટ્રી કરાવેલ હોવી જોઈએ.
    • આ યોજના Auto-Debit હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્‍સ હોવું ફરજિયાત છે.

    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

    આર્ટિકલપ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2021  
    ભાષાગુજરાતી  
    લાભાર્થીભારતીય નાગરિક
    વીમાની રાશિ330 રૂપિયા ( 1 વર્ષ માટે)
    વીમાની રાશિ2 લાખ રૂપિયા
    PMJJBY Helpline Number1800 180 1111 / 1800 110 001
    Official Website (માન્ય)Click Here
    PMJJBY Form in PDF GujaratiClick Here

    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Official Video

    PMJJBY નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?

    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ” ની અરજી રાષ્ટ્રીયકૃત થયેલ કોઈપણ બેંકમાં કરી શકાય છે. જ્યાં અરજી ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે.રહેશે. જેમાં વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમામ ડોક્યુમેન્‍ટ જમા કરવાના રહેશે. જેમ કે ડોક્ટરનું સ્વાસ્થય પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ વગેરે જમા કરવાના રહેશે. 

    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2021 Document

    • આધારકાર્ડ (Aadhar Card)
    • બેંક પાસબુક (Bank Passbook)
    • મોબાઈલ નંબર
    • અન્ય ઓળખકાર્ડ
    • પાસપોર્ટ સાઈઝ ફોટા

    PMJJBY નું અરજીપત્રક અને દાવા ફોર્મ

    pradhan mantri jeevan jyoti bima yojana pdf | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana(PMJJBY)  | PMJJBY Scheme Details in Gujarati
    Image Credit:- Central Government Official Website- Jan Suraksha

    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના pdf ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નિયત નમૂનો બનાવેલ છે. તથા Pradhan Mantri Jivan Jyoti Yojana Claim Form માટેની PDF ફાઇલ નીચે મુજબની લિંક દ્વારા મળી જશે.

    Application Form and Claim FormLink
    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Form in English  Click Here
    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Claim Form in English  Click Here
    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Form in Hindi  Click Here
    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Claim Form in Hindi  Click Here

    PMJJBY Helpline

    Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Helpline Number જાહેર કરેલ છે. આપની કોઈ સમસ્યા હોય કે વધુ માહિતી અને જાણકારી માટે ટોલ ફ્રી નંબર પર કોલ કરવો.

    Helpline Number – 18001801111 / 1800110001

    રાજ્યવાર (State Wise Helpline Number) હેલ્પલાઈન નંબર મેળવવા માટે Click કરો.

    આર્ટિકલ સંબંધિત કોઈ સલાહ કે માર્ગદર્શન આપવાનું હોય કે કોઈ પ્રશ્ન હોય તો અમારો Contact Us

    3 thoughts on “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana”

    Leave a Comment

    WhatsApp Group Join Now
    Follow us on Google News Join Now