WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Pradhanmantri Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના

Pradhanmantri Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના

Short Briefing:

Pradhanmantri Chhatravriti Yojana 2022    | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના | PM Chhatravriti Yojana | Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના 2022

કેન્દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મૂકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થીલક્ષી સ્કૉલરશિપ અને યોજનાઓ બહાર પાડે છે. જેવી SBI Asha Scholarship program, આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના, પરંતુ આજે આપણે Pradhanmantri Chhatravriti Yojana વિશે માહિતી મેળવીશું.

Pradhanmantri Chhatravriti Yojana 2022

ભારતના બધાજ વિદ્યાર્થીઓ જે સૈનિકના દીકરા કે દિકરી છે. તે આ યોજના માટે અરજી કરી શકે છે. જે સૈનિક કે તટ રક્ષકની કોઈપણ કારણે નોકરી કરતી વખતે મૃત્યુ થયું એવા બધા જ પરિવારને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી. અરજી કરવા માટે કયાં-ક્યાં દસ્તાવેજની જરૂર પડશે. અરજદારની શું પાત્રતા હોવી જોઈએ. એ બધી જ માહિતી આપણે આજે આ આર્ટિકલની મદદથી મેળવીશું.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના 2022

જે પણ સૈનિક કે તટ રક્ષકનું મૃત્યુ થયું હોય એવા. બધા જ પરિવારને ભારત સરકાર આપશે. જેમાં સૈનિકની વિધવા પત્નીને પણ સહાય મળશે. આ યોજનાથી છોકરાઓને 30,000 અને છોકરીઓને 36,000 ની સહાય મળશે. આ પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના 2022 માટે અત્યારે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે. એના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય અને કેવી રીતે છાત્રવૃતિ મળશે. તેના વિશે પણ આગળ માહિતી આપેલ છે.

Pradhanmantri Chhatravriti Yojana 2022 નો હેતુ 

આ છાત્રવૃતિ યોજનાનો એ જ હેતુ છે કે, સૈનિક પરિવારને કોઈપણ જાત નથી ભણતર માટે કઈ આર્થિકરૂપે નબળાઈનો સામનો ના કરવો પડે. ભારત સરકારે આ યોજનાનો શુભારંભ કરેલ છે. આ યોજનામાં ચાલો આપણે હજુ વિસ્તારથી માહિતી મેળવીએ.

Highlight Point of Pradhanmantri Chhatravriti Yojana 2022

યોજનાનું નામ Pradhanmantri Chhatravriti Yojana 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યભારતના સૈનિક પરિવારના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવી 
લાભાર્થીગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ
લાભવિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળશે
અધિકૃત વેબસાઇટhttps://164.100.158.73/registration.htm
અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2022
Highlight Point

Read More: આયુષ્માન મિત્ર બનીને દર મહિને 15 હજાર કમાવો.

Also Read More: PM Kisan 12 Th Installment Status Check 2022 | પીએમ કિસાનનો 12 મો હપ્તો

Also Read More: આયુષ્માન ભારત સરકારી કાર્ડ મફત મળશે.


પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજનાની પાત્રતા

આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે જરૂરી પાત્રતા હોવી જોઈએ. ત્યારે જ અરજદાર અરજી કરી શકે છે. જેની માહિતી નીચે આપેલ છે.

  • અરજદાર ભારત દેશનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદારના પિતા સૈનિક કે તટરક્ષકની નોકરી કરેલ હોવી જોઇએ.
  • અરજદાર કોઇપણ ધોરણમાં હોય તે આ યોજનાનો લાભ લઇ શકશે.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

તમને ઓનલાઈન અરજી કરવા માટે જે દસ્તાવેજની જરૂરત પડશે તે બધાજ દસ્તાવેજની જાણકારી અહીં આપેલ છે. જેની મદદથી તમે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશો.

  • અરજદારનો આધાર કાર્ડ
  • બેન્ક એકાઉન્ટ નંબર
  • પાછળના વર્ષ ની માર્કશીટ
  • આવકનો દાખલો
  • અરજદારનો જાતિનો દાખલો
  • અરજદાર પાસે ફી રસીદ પણ હોવી જોઇએ.
  • સૈનિક કે તટરક્ષકનો દાખલો

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના 2022 લાભ

  • આ યોજનાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને નહી મળશે. જે વિદ્યાર્થીઓ સૈનિકના પરિવારથી છે. તેમને જ લાભ મળશે.
  • આ યોજનાથી છોકરાઓને રૂપિયા 30,000/- અને છોકરીઓને રૂપિયા 36,000/- ની સહાય મળશે.
  • આ યોજનાથી સૈનિકની પત્ની આગળ અભ્યાસ કરવા માંગતી હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળશે.
  • જો સૈનિક કે તટરક્ષક રિટાયર હોય તેવાં પરિવારોને પણ આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનામાં અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે.
  • આ યોજનાનો લાભ એને જ મળશે જે અભ્યાસ કરે છે.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના થી મળવા પાત્ર રકમ

•        પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના હેઠળ, છોકરાઓને 1 વર્ષ માટે દર મહિને ₹2500/- આપવામાં આવશે.

•        પીએમ મોદી શિષ્યવૃત્તિ યોજના હેઠળ, છોકરીઓને 1 વર્ષ માટે દર મહિને ₹3000 ઉપલબ્ધ કરાવવામાં આવશે.

•        આ યોજના હેઠળ, જો વિદ્યાર્થીઓ ધોરણ-12 માં  85% ગુણ મેળવે છે,  તો તેમને 25000/- રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

•        જે વિદ્યાર્થીઓ 12 મા ધોરણમાં 75% માર્કસ મેળવશે તેમને 10 મહિના માટે દર મહિને ₹1000 ની સ્કૉલરશિપ આપવામાં આવશે.

Pradhanmantri Chatravriti Yojana માટે અરજી કરવાની પ્રક્રિયા

  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે સૌથી પહેલાં આ યોજનાના અધિકૃત વેબસાઇટ પર જોવુ પડશે.
  • ત્યાર પછી તમને . હોમ પેજ પર રજિસ્ટરhttps://164.100.158.73/registration.htm નું બટન મળી જશે તેના પર ક્લિક કરી દો. 
  • ત્યાર પછી એક નવું પેજ ખૂલી જશે તેમાં એક અરજી પત્રક હશે.
  • તેમાં જે પણ જાણકારી માંગેલી હોય તે સારી રીતે ભરી દો. 
  • ત્યાર પછી ફોટો અપલોડ કરો. 
  • આટલું થાય પછી સબમિટ કરી દો. 
  • અને અરજી પત્ર ની પ્રિન્ટ કાળી લો. 
  • આ રીતે તમે આ યોજના માં ઓનલાઈન અરજી કરી શકો છો.
Pradhanmantri Chhatravriti Yojana 2022
Image of Pradhanmantri Chhatravriti Yojana 2022

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના લોગીન પ્રક્રિયા

  • જો તમે આ યોજનાના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દીધી છે. હવે તમે લોગીન કરવાનાં છો તો કેવી રીતે કરી શકો તેની માહિતી જાણીએ.
  • સૌથી પહેલા તમારે આં યોજના Official Website પર જાવ.
  • ત્યાં તમને Home Page પર જ લોગીનનુ બટન મળશે. તેનાં પર ક્લિક https://164.100.158.73/KSBAdmin/Login.aspx  કરી દો.
Pradhanmantri Chhatravriti Yojana Login
Image of Pradhanmantri Chhatravriti Yojana Login
  • ત્યાર પછી એક નવું પેજ ખૂલી જશે. તેમાં તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ભરીને લોગીનના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે આ યોજનાના પોર્ટલ પર લોગીન કરી શકો છો.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા

  • અરજીનુ સ્ટેટસ ચેક કરવા માટે અરજદારે સૌથી પહેલાં અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે. 
  • ત્યાર પછી તમને Home Page પર Check Status નું બટન મળશે. તેનાં પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે. તેમાં તમને જે પણ જાણકારી ભરવા કહે તે ભરવા રહેશે.
  • હવે Search નાં બટન પર ક્લિક કરી દો.
  • આ રીતે તમે કરેલ અરજીનું સ્ટેટસ તમે ચેક કરી શકો. 

Read More: Employee Pension Scheme Update | કર્મચારીઓ માટે ખુશખબરી

Also Read More: SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- સુધીની લોન મેળવો.


FAQ

Pradhanmantri Chhatravriti Yojana 2022 શું છે?

Ans: આ છાત્રવૃતિની યોજના છે. જેમાં સૈનિક પરિવાર અને તટ રક્ષક પરિવારને ભારત સરકાર તરફથી,  શિષ્યવૃત્તિ મળશે.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ સ્કોલરશીપમાં આવેદન કેવી રીતે કરવાનું?

Ans: આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની પ્રક્રિયા ઉપર આપેલી છે.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજનામાં કેટલી શિષ્યવૃત્તિ મળશે?

Ans: આ યોજનામાં છોકરાઓને  રૂપિયા 30,000 અને છોકરીઓને રૂપિયા 36,000 ની સહાય મળશે.

શું આ યોજનામાં ભારત દેશનાં બધા જ સૈનિક અને તટ રક્ષકના પરિવાર અરજી કરી શકે?

Ans: હા, આ યોજનામાં ભારત દેશનાં બધા જ સૈનિક અને તટ રક્ષકનાં પરિવાર અરજી કરી શકે છે.

Leave a Comment

close button