WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PVC Aadhar Card: તમારા મોબાઈલ દ્વારા પીવીસી આધારકાર્ડ માટે ઓર્ડર કરો. જાણો સંપૂર્ણ માહિતી

PVC Aadhar Card: તમારા મોબાઈલ દ્વારા પીવીસી આધારકાર્ડ માટે ઓર્ડર કરો. જાણો સંપૂર્ણ માહિતી

Short Briefing: What is PVC Aadhar Card | PVC Aadhar Card Status | PVC Aadhar card download । પ્લાસ્ટિક આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું । How to Check Aadhar PVC card Order Status

દેશના તમામ નાગરિકો પાસે આધાર કાર્ડ હોય તેવું લક્ષ્ય ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આજે મોટાભાગના ક્ષેત્રે આધારકાર્ડએ વ્યક્તિના ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. જેમાં 12 આંકડાનો  રેન્ડમ નંબર આપવામાં આવે છે. Unique Identification Author of India (UIDAI) દ્વારા આધારકાર્ડ અને યુનિક નંબર જારી કરવામાં આવે છે. આ ઓફિશિયલ વેબસાઈટ પરથી લોકો આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?, આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી શકે છે. પોતાનું આધારકાર્ડ માટે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને, પોતાનું બાયોમેટ્રિક કરાવ્યા બાદ આધારકાર્ડ મેળવી શકે છે. આવું આધારકાર્ડ કઢાવવા માટે નજીકના UIDAI Locate પરથી કઢાવી શકશે.

PVC Aadhar Card

UIDAI Aadhar દ્વારા ભારતના નાગરિકો માટે સુવિધામાં વધારો કરવા માટે આધારકાર્ડમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. Aadhar Card માં વિવિધ સુધારા કરેલ છે જેમ કે mAadhar, આધારપત્ર અને eAadhar Card. હવે UIDAI દ્વારા આધારકાર્ડનું PVC Aadhar Card રજૂ કરવામાં આવ્યું છે. આ આધારકાર્ડ polyvinyl chloride Cards (PVC) પર કાઢી આપવામાં આવે છે. UIDAI Website પરથી રી-પ્રિન્ટ માટેની પ્રોસેસ આપેલી છે. નાગરિકોએ પોતાના આધારકાર્ડનું PVC Card માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?, કેટલી ફી ભરવી વગેરે માહિતી મેળવીશું.

Security Features of PVC Aadhar Card

UIDAI Gov દ્વારા PVC Aadhar Card નું નવું વર્જન બહાર પાડવામાં આવેલ છે. જેના સુરક્ષાની વિશેષતા નીચે મુજબ છે.

  • સુરક્ષિત QR code
  • Ghost Image
  • સુંદર અક્ષરો
  • હોલોગ્રામ
  • ઈસ્યુ તારીખ અને રી-પ્રિન્ટ તારીખ
  • ખૂબ સરસ આધાર લોગો

Important Point

સેવાનો પ્રકારPVC Aadhar Download
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજના મુખ્ય ઉદ્દેશભારતના નાગરિકોને PVC Aadhar Card
ઓનલાઈન ઓર્ડરની સેવા પૂરી પાડવી.
લાભાર્થીભારતના તમામ નાગરિક
PVC Card ની કિંમતમાત્ર 50 રૂપિયા ઓનલાઈન
ભરવાના રહેશે.
Official WebsiteClick Here
Online ApplyApply Now
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: PM Kisan 14th Installment Date 2023 । પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે આવશે?


પીવીસી આધારકાર્ડના ફાયદાઓ (Benefits of Aadhaar PVC Card)

નવા રજૂ કરેલા PVC Aadhar Card ના ઘણા બધા ફાયદા છે. તે ATM અથવા ડેબિટ કાર્ડ જેવું હોવાથી પોતાના પાકિટમાં આરામથી રાખી શકાય છે. તેમજ વરસાદ કે અન્ય પાણીમાં દ્વારા પણ નુકશાન થતું નથી. PVC Aadhaar ને ઓફલાઇન પણ વેરીફાય કરી શકાય છે. તેમાં ડીજીટલ સાઈન સાથે ફોટોગ્રાફ આપેલો છે. તેમજ સુરક્ષિત QR Code સાથે ઘણી સુરક્ષા આપેલી છે.

PVC Aadhar Card

કેવી રીતે પીવીસી આધારકાર્ડ માટે અરજી કરવી? How to Apply for Aadhaar PVC Card ?

PVC Aadhar Card કઢાવવાનું હોય છે. જે UIDAI ની વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાય છે. પીવીસી આધારકાર્ડ ઓનલાઇન કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

    ● Step-1 સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં Google સર્ચમાં Official Aadhaar Website ખોલવાની રહેશે.

order-Aadhaar-pvc-card | order-aadhaar-pvc-card-online | pvc aadhar card status | pvc aadhar card download | How to Apply for Aadhaar PVC Card | 
pvc aadhar card status
Image Source: Official Government Website (myaadhaar uidai)

    ● Step-2 હવે ઓફિશિયલ વેબસાઈટ ખોલ્યા બાદ “My Aadhar” પેજમાં “Order” પર ક્લિક કરો.

    ● Step-3 હવે “Order Aadhaar PVC Card” પર ક્લિક કરવાનું રહેશે.

pvc aadhar card online | order-aadhaar-pvc-card-online | uidai gov in pvc card | pvc aadhar card status | pvc aadhar card download | pvc aadhar card cash on delivery
Image Source: Official Government Website (myaadhaar uidai)

    ● Step-4 જેમાં આધારકાર્ડ નંબર, Enter Captcha Code નાખીને, મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP માટે સબમિટ કરવાનું રહેશે.

    ● Step-5 ત્યારબાદ “Make Payment” કરતા પહેલા “I hereby Confirm that……” પર ક્લિક કરવાનું રહેશે.પોતાનું પેમેન્ટ ઑપશન પસંદ કરીને 50 રૂપિયા ફી ચુકવવાની રહેશે.


pvc aadhar card delivery time | aadhar pvc card images | order aadhar card | How to Apply for Aadhaar PVC Card ? | Security Features of PVC Aadhar Card
Image Source: Official Government Website (myaadhaar uidai)

    ● Step-6 પીવીસી કાર્ડ માટે Amount Pay કર્યા બાદ ફરીથી Captcha Code નાખીને “Download Acknowledgement” કરવાનું રહેશે.

    ● Download Payment Receipt તમને PDF સ્વરુપે મળશે જેને સાચવીને રાખવાની રહેશે.


Read More: Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના


PVC Aadhaar Card Important Notes

પીવીસી આધારકાર્ડ મેળવવા માટે કેટલીક અગત્યની સૂચ

UIDAI વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કેટલીક અગત્યની સૂચના છે. જે નીચે મુજબ છે.

    ● ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ સફળતાપૂર્વક SRN Number જનરેટ થશે.

    ● તમે UIDAI Website પરથી ઓનલાઈન મંગાવેલા PVC Card કામકાજના 5 દિવસોમાં આવશે.

    ● તમારું PVC Card તમારા ઘરે ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

    ● ભારતીય ટપાલ શાખા દ્વારા પીવીસી આધારકાર્ડ  તેમના ધોરણો અને T&C મુજબ Speed Post દ્વારા તમારા સરનામાં પર પહોંચાડવામાં આવશે.

    ● તમે https://myaadhar.uidai.gov.in વેબસાઈટ પરથી ઓર્ડર કરેલા PVC Card Status ચેક કરી શકો છો.

    ● પીવીસી કાર્ડ ડિલીવરી થયા બાદ તમારા મોબાઈલ પર SMS થી જાણ કરવામાં આવશે. જેનું સ્ટેટસ India Post ની વેબસાઈટ પરથી Track કરી શકશો.

    ● PVC Aadhar Card બાબતે કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો ઓર્ડર કર્યાની તારીખથી 90 દિવસની અંદરમાં aadhar.card@uidai.net.in પર ઈમેઈલ કરી શકો છો.


Read More: Combine Harvester Sahay Yojana 2023 । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના


PVC Aadhaar card માટે ઓનલાઇન ફી ભરવા માટે ક્યાં-ક્યાં ઑપશન છે?

પીવીસી આધારકાર્ડને ઓનલાઈન ઓર્ડર કરવા ઓનલાઈન ફી ભરવાની હોય છે. ઓનલાઇન ફી ભરવા માટે નીચેના મુજબના ઑપશન આપેલા છે.

    ● ક્રેડિટ કાર્ડ મારફતે

    ● ડેબિટ કાર્ડ મારફતે

    ● નેટ બેન્કિંગ દ્વારા

    ● UPI દ્વારા

    ● PayTM દ્વારા


Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


How to Check PVC aadhar card status

UIDAI Website પર નવી અમલમાં આવેલી આ સુવિધાનો લાભ ઓનલાઇન લઈ શકો છો. દેશના નાગરિકો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. તથા PVC card ના ઓનલાઈન ઓર્ડરનું સ્ટેટ પણ ચેક કરી શકે છે. નીચે મુજબના steps દ્વારા Aadhar PVC Card Status ચેક કરી શકાય છે.

    ● સૌપ્રથમ My Aadhaar UIDAI ની વેબસાઈટ ખોલવી.

How to Check Aadhar PVC card Order Status |order-aadhaar-pvc-card-online | pvc aadhar card status | track pvc aadhar card | pvc aadhar card online | uidai.gov.in pvc card | pvc new aadhar card
Image Source: Official Government Website (myaadhaar uidai)

    ● તેમાં “Check Aadhaar PVC Card Order Status” પર ક્લિક કરવું.

    ● હવે તમારા SRN નંબર અને captcha Code નાખીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

pvc aadhar card cash on delivery  | pvc aadhar card full form  | pvc aadhar card download pdf | order-aadhaar-pvc-card-online | How to Check Aadhar PVC card Order Status । https://myaadhaar.uidai.gov.in/
Image Source: Official Government Website (myaadhaar uidai)

    ● હવે તમારું ઓનલાઈન ઓર્ડરનું સ્ટેટ બતાવશે.


Read More: Samras Hostel Admission 2023-24 | સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.


Important links of Order Aadhaar PVC Card Online

UIDAI Official WebsiteClick Here
PVC Aadhar Card WebsiteClick Here
Online Order PVC CardApply Now
Check Status PVC CardClick Here
Home PageClick Here

FAQ of PVC Aadhaar Card

1. PVC Aadhar Card માટે કેવી રીતે પ્રોસેસ કરવાની હોય છે?

જવાબ: નવા બહાર પડેલા પીવીસી આધારકાર્ડ માટે My Aadhaar Uidai પરથી ઓનલાઇન ઓર્ડર કરવાનો રહેશે.

2. પીવીસી પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે?

જવાબ: ભારત સરકારના UIDAI દ્વારા બહાર પાડેલા પીવીસી કાર્ડ માટે નાગરિકોએ 50 રૂપિયા ઓનલાઇન ફી ભરવાની રહેશે.

3. નાગરિકે કઢાવેલ પીવીસી કાર્ડ કેવી રીતે મોકલવામાં આવે છે?

જવાબ: ભારત સરકારની Official Website પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા speed post દ્વારા નાગરિકના સરનામે મોકલી આપવામાં આવે છે.

4. UIDAI Website પર Online Order કર્યા બાદ PVC card કેટલા દિવસમાં મળે છે?

જવાબ: ઓનલાઈન ઓર્ડરની પ્રોસેસ કર્યા બાદ PVC Card કામકાજના 5 દિવસમાં ઘરના સરનામે મળી જાય છે.

5. SRN શું છે?

જવાબ: SRN એ 14 આંકડાનો સર્વિસ રિકવેસ્ટ નંબર છે. જે પીવીસી કાર્ડ માટે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ મળે છે. તે દરેક નવી એપ્લિકેશન માટે જનરેટ કરવામાં આવે છે. જો એક જ અરજીને ફરીથી રિકવેસ્ટ કરવામાં આવે તો પહેલા આપેલા નંબરનો ફરીથી ઉપયોગમાં લેવાય છે.

Leave a Comment