ગુજરાત સરકારે દ્વારા e-kyc ફરજિયાત કરવામાં આવેલ છે. ત્યારે તમામ લોકોએ ફરજિયાત e-kyc કરવાનું છે. તો નાગરિકો પોતાના મોબાઈલ દ્વારા પણ My Ration App દ્વારા જાતે પણ પોતાના મોબાઈલ દ્વારા Ration Aadhar e-kyc કરી શકે છે.
Advertisement
Ration Card E-Kyc Online Gujarat Step by Step
હાલમાં રેશનકાર્ડની વિગતો અપડેટ કરવાની છે. રેશનકાર્ડની વિગતોમાં Aadhar Card e-KYC કરવાનું ફરજિયાત કરેલ છે. તમાર મોબાઈલ દ્વારા કેવી રીતે ઈ-કેવાયસી કરવું? તેની માહિતી મેળવીશું.
Highlight Table
મુખ્ય માહિતી | વિગતો |
eKYC ફરજીયાત તારીખ | 30 સપ્ટેમ્બર, 2024 |
eKYC પૂર્ણ ન થાય તો અસર | રેશનકાર્ડ અવૈધ થશે, અને રાશનના લાભો બંધ થશે. |
eKYC પ્રોસેસનો મુખ્ય ઉદ્દેશ્ય | લાભાર્થીઓની ઓળખમાં પારદર્શિતા, બોગસ રેશનકાર્ડ્સની ઓળખ, સરકારી નીતિમાં કાર્યક્ષમતા. |
eKYCના ફાયદા | સુધારેલી ઓળખ, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર, ફૂડ સબસિડીનું યોગ્ય વિતરણ. |
eKYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રીત | રાજ્યની અધિકૃત વેબસાઇટ પર eKYC પ્રોસેસ પૂર્ણ કરવા માટે રેશનકાર્ડ આધાર સાથે લિંક કરો. |
અધિકૃત વેબસાઈટ | https://dcs-dof.gujarat.gov.in/index-eng.htm |
Advertisement
How to Ration Card E-Kyc Online Gujarat Step by Step | રેશનકાર્ડમાં વિગતો કેવી રીતે અપડેટ કરવી?
મોબાઈલ દ્વારા પોતાના રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
STEP-1 My Ration Application Open કરવી. ફરીથી લોગીન કરવું.
STEP-2 લોગીન કર્યા બાદ પીન રીસેટ કરવાનુ રહેશે.
STEP-3 હોમ પેજ પર રહેલ આધાર ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરવો.
STEP- 4 જો આપના મોબાઈલમાં ફેસ આરડી એપ્લીકેશન સ્કીન પર બતાવેલ લીંક પર કલીંક કરી ડાઉનલોડ કરવાનું રહેશે.
STEP-5 ત્યારબાદ ઉપરની સુચનાઓ મેં વાંચી છે નો ચેકબોકસ પર કલીક કરવું. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો બટન પર કલીંક કરવુ.
STEP-6 ત્યારબાદ રેશનકાર્ડ નંબર દાખલ કર્યા બાદ કોડ દાખલ કરવો. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો.
STEP-7 રેશનકાર્ડ ધારકોની યાદી ચકાસણી કર્યા બાદ આધાર ઈ-કેવાયસી માટે નામ સીલેકટ કરવા (એક કરતાં વધારે નામમાં ઈ-કેવાયસી કરવા માટે એક પછી એક નામ સીલેકટ કરવા.)
STEP-8 હું સંમતિ સ્વીકારુ છું ચેકબોક્ષ પર કલીંક કરવુ.
STEP-9 ત્યારબાદ ઓટીપી જનરેટ કરવો અને ઓટીપી વેરીફાઈ કરી ચકાસવુ.
STEP-10 ફેસ વેરીફાઈ કર્યા બાદ લાઈવ ફોટો કલીંક કરવુ. (એક વખત આંખો પટપટાવી) ત્યારબાદ કેપ્ચર બટન પર કલીંક કરવુ. (જો ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો લીલા કલરનું વર્તુળ થશે અન્યથા લાલ કલરનું વર્તુળ થશે) (આંખને પટપટાવી)
STEP-11 જો સફળતાપૂર્વક ફેસ ઈ-કેવાયસી થયુ હશે તો લીલા કલરનાં શબ્દોમાં સકસેસફુલી નો મેસેજ તમારા