Advertisement
Short Briefing:- Sarkari Yojana Gujarat WhatsApp group link | સરકારી યોજના વોટ્સએપ ગ્રુપમાં મફત જોડાઈ | Government Scheme WhatsApp Group link | Gujarat All District Whatsapp Group Link For Sarkari Yojana | Gujarat Whatsapp Group Link
Advertisement
આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અઢળક યોજનાઓ બહાર પાડી રહી છે. સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને સીધો આપવાનો હેતુ છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના, ખેડૂત પેંશન યોજના , વીમા યોજનાઓ, આયુષ્યમાન ભારત યોજના વગેરે ઘણી બધી બહાર પાડવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા પણ હજારોની સંખ્યામાં Yojana બહાર પાડે છે. જેવી કે, વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, આવી વિવિધ સરકારી યોજના બહાર પાડતી હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે માહિતી હોવી ખૂબ અગત્યનું છે. આજે આપણે Sarkari Yojana Whatsapp Group Link 2023 વિશે વાત કરીશું.
Sarkari Yojana Whatsapp Group Link 2023
દેશના નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર થાય તેવું સરકારશ્રી દ્વારા ઉદ્દેશ્ય રાખવામાં આવે છે. જેના માટે Digital Gujarat બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે સાચી અને સચોટ માહિતી હોવી જોઈએ. આ આર્ટિકલના માધ્યમ દ્વારા સરકારી યોજના વોટ્સએપ ગ્રુપની માહિતી મેળવીશું. આ Government Scheme WhatsApp Group link બહાર પાડવામાં આવેલ છે. આ સરકારી યોજનાઓના ગ્રૂપમાં નાગરિકો મફતમાં જોડાઈ શકે છે. જેની જિલ્લાવાર WhatsApp Groups Links નીચે આપવામાં આવેલ છે.
Important Point of sarkari yojana whatsapp group
વિગત | માહિતી |
આર્ટિકલનું નામ | Sarkari Yojana Whatsapp Group Link 2023 |
આર્ટિકલનું પેટાનામ | સરકારી યોજના whatsapp ગ્રુપ |
આ યોજનાના ગ્રૂપમાં જોડાવવા માટે કોઈ ફી છે? | નાગરિકો મફત ગ્રૂપમાં જોડાઈ શકે છે. |
ગ્રૂપ કેવી રીતે બનાવવામાં આવેલ છે.? | જિલ્લાવાર બનાવેલ છે. |
કુલ કેટલા ગ્રુપ છે? | 33 Sarkari Yojana WhatsApp Groups |
ગ્રૂપમાં જોડાવવા માટેની લિંક | Districts Wise Whatsapp Groups |
વેબસાઈટનું નામ | https://www.sarkariyojanaguj.com/ |
રાજ્યની 193 યોજના/ સેવાઓ માટેની વેબસાઈટ | Digital Gujarat Portal |
ખેડૂત યોજનાઓ માટે | Ikhedut Portal |
સમાજ કલ્યાણની યોજના માટે | e samaj kalyan Portal |
Read More: અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના । Scheme For Agriculture Tools/Equipment
Gujarat All District Whatsapp Group Link For Sarkari Yojana
આ વેબસાઈટ દ્વારા તમને તદ્દન મફતમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે. આ સરકારી યોજનાઓની માહિતી સાચી, સચોટ અને ખૂબ જ ઉપયોગી નાગરિકો માટે થઈ રહી છે. રાજ્યના તમામ નાગરિકો જિલ્લા વાઇઝ જાહેર કરેલી વહાટ્સઅપ ગ્રૂપમાં વિનામૂલ્યે જોડાઈ શકે છે. જે નીચે મુજબ છે.
સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે કોઈ ચાર્જ ચુક્વવાનો રહેશે?
Sarkari Yojana Gujarat વેબસાઈટ દ્વારા મફત Whatsapp Service પૂરી પાડવામાં આવે છે. આ ગ્રુપમાં જોડવવા માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી.
Read More: દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ । Divyang Sadhan Sahay Yojana
Read More: પાવર થ્રેસર સહાય યોજના । Power Thresher Sahay Yojana
FAQ:- વારંવાર પુછાતા પ્રશ્નો
જવાબ:- હા, સરકારી યોજના ગુજરાત નામની વેબસાઈટ દ્વારા નાગરિકોને સાચી અને સચોટ માહિતી મફતમાં પહોંચાડવા માટે Whats App Groups બનાવેલ છે.
જવાબ: ના, બિલકુલ નહીં. Sarkari Yojana WhatsApp Group માં જોડાવવા માટે કોઈ ચાર્જ નથી.
જવાબ: ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના કુલ 33 ગ્રૂપ બનાવવામાં આવેલ છે.
sarkari yojna app sari banavi chhe but aa badhi yojnao ni yadi ek sathe ane badhi yojnao na form pn sahelai thi mali sake evu thava vinnti.
પ્રયત્ન કરીશું સાહેબશ્રી.