WhatsApp ગ્રૂપમાં જોડાવો!
SBI Asha Scholarship Program 2022 | એસબીઆઈ આશા સ્કોલરશીપ

SBI Asha Scholarship Program 2022 | એસબીઆઈ આશા સ્કોલરશીપ

Short Brief : Sbi Asha Scholarship Program 2022 | Sbi Smart Scholar Benefits
 

           Sbi Asha Scholarship Program 2022 માટે ધોરણ-6 થી ધોરણ-12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્કોલરશીપ માટે અરજીઓ 15 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે. પ્રિય વાંચકો આ આર્ટીકલ માં Sbi Asha Scholarship Program 2022 સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશું.

Sbi Asha Scholarship Program 2022

Sbi Foundation દ્વારા Education Sector માટે એક મહત્વપૂર્ણ Decision લીધું છે. જેમાં મહેનતુ વિદ્યાર્થીઓ કે જે ગરીબ Family માંથી આવે છે તેમને સ્કોલરશીપ આપવામાં આવશે. દરેક વ્યક્તિને Education નો અધિકાર છે, પછી તે ગરીબ હોય કે અમીર. પરંતુ શિક્ષણ મોંઘુ હોવાના કારણે ગરીબ લોકો શિક્ષણથી વંચિત છે.

        આને ધ્યાનમાં રાખીને, Sbi આશા સ્કોલરશીપ યોજના 2022 લાગુ કરવામાં આવી છે, જેમાં ધોરણ 6 થી લઈને ધોરણ-12 માં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્કોલરશીપ યોજનામાં ભાગ લેનારા ઉમેદવારોને વાર્ષિક રૂ. 15,000/- મળશે.

આજના આ આર્ટીકલમાં, અમે તમને State Bank Of India દ્વારા સંચાલિત Asha Scholarship Scheme વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જોકે Sbi Asha Scholarship 2022 માટેની અરજી શરૂ થઈ ગઈ છે. જેમાં તમામ ઉમેદવારો 15 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. કે જેથી આ પ્રોગ્રામ દ્વારા Benefit મેળવી શકાશે.


Highlight Of Sbi Asha Scholarship Program 2022

          આશા સ્કોલરશીપ કાર્યક્રમ 2022 માટે અરજી કરતા પહેલા Candidates આ સ્કોલરશીપ કાર્યક્રમના વિષયમાં બધી માહિતી હોવી જોઈએ, કારણ કે આ સ્કોલરશીપ કાર્યક્રમ ઘણા ફાયદાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો છે.

સ્કોલરશીપનું નામSbi Asha Scholarship Program 2022
સ્કોલરશીપ આપનારSbi Foundation
સ્કોલરશીપ માટેની પાત્રતાધોરણ 6 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ
સ્કોલરશીપમાં મળવાપાત્ર રકમવાર્ષિક રૂ. 15,000
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2022
અરજી કરવાની રીતઓનલાઇન
અધિકૃત વેબસાઇટhttps://www.sbifoundation.in/
Direct LinkClick Here
Highlight

Read More: બેંક ઓફ બરોડામાંથી 50000/-લોન કેવી રીતે મેળવવી?

Also Read More: SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- સુધીની લોન મેળવો.

Also Read More: Post Office Monthly Income Scheme – MIS ।પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ


Sbi Foundation શું છે?

          SBI Foundation, State Bank Of Indiaનો Corporate Social Responsibility (Csr)નો એકમ છે. જેનો ઉદેશ્ય Banking થી અલગ-અલગ સમાજિક સેવા કરવાનો છે. Sbi Foundation, હાલમાં 28states અને Union Territories માં આવેલી છે, Sbi Foundation એ દેશના Social Welfare માટે ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. જેમાં

  • Rural Development
  • Healthcare
  • Education
  • Livelihood And Entrepreneurship
  • Youth Empowerment
  • Promotion Of Sportsવગેરે
  • Sbi Foundationદ્વારા ઉપર લખેલા ક્ષેત્રો માં Socio Economic Development દ્વારા દેશ માં Ethical, Equalityઅને Positive Creativity એ Society માં લાવવા માંગે છે.

Sbi Asha Scholarship Program 2022 Objective

        આપણા દેશનું બંધારણ Education To All ની વાત કરે છે. એટલે કે શિક્ષણ બધા માટે છે. પરંતુ આજે પણ ઘણા Students શિક્ષણ મોંઘું હોવાથી મેળવી શકતા નથી, કારણ કે School Fees એટલી બધી વધારે છે કે બધા પરિવારો તેનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નથી. આવા બાળકોને ધ્યાનમાં રાખીને આશા સ્કોલરશીપ કાર્યક્રમ લાવવામાં આવ્યો છે કે જેથી દેશના પ્રતિભાશાળી યુવાનોને ગરીબીને કારણે શિક્ષણથી વંચિત રહેવું ન પડે.

        તમારી માહિતી માટે, અમે તમને જણાવી કે Sbi Asha Scholarship Program, Integrated Learning Mission (Iml)સાથે જોડાયેલુ છે. જેમાં એવા બાળકોને ફરીથી શિક્ષણ માં પાછા લાવવાના છે, જેમને આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે શાળામાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા હોય. ચાલો તો હવે જાણીએ કે કયા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

Asha Scholarship Program 2022 Eligibility Criteria

        ઑનલાઇન અરજી કરતા પહેલા, વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ યોજના માટે યોગ્ય છે કે નહીં, કારણ કે ઘણી વખત એવું બને છે કે Student Scholarship Scheme માટે અરજી કરે છે, પરંતુ તેમની લાયકાત સ્કોલરશીપના અનુસાર હોતી નથી. તેના માટે વિદ્યાર્થીને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા Sbiasha Scholarship Program 2022 Eligibility જરૂરથી Check કરો. ચાલો આશા સ્કોલરશીપ યોજના માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તે જાણીએ.

  • આ સ્કોલરશીપ યોજના માટે અરજી કરનારા Students ધોરણ 6 થી ધોરણ-12 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • આ સિવાય વિદ્યાર્થી દ્વારા Last Class માં 75% થી વધુ Marks મેળવ્યા હોવા જોઈએ.
  • કોઈપણ સંજોગોમાં, વિદ્યાર્થીના કુટુંબની આવક વાર્ષિક 3 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજના માટે ભારતના તમામ વિદ્યાર્થીઓ યોગ્ય હશે.

કેટલી સ્કોલરશીપ મળશે?

        આ સ્કોલરશીપ યોજના માટે પાત્ર ઉમેદવારોને વાર્ષિક રૂ.15,000/- આપવામાં આવશે. કે જેના દ્વારા વિદ્યાર્થી પોતાના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે છે. જેથી પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ રાખી શકે.

Documents Required

          Sbi Foundation દ્વારા Sbi Asha Scholarship Program 2022ના માટે વિદ્યાર્થીઓ પાસે કેટલાક ફરજિયાત Documents હોવ જરૂરી છે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • બધા વિદ્યાર્થીઓ પાસે Last Class નું Report Card હોવું જોઈએ, જેમાં સારી રીતે Marks  Mention કરેલા હોવા જોઈએ.
  • Students પાસે Government Recognized Identity Proof (જેમ કે Aadhar Card, Pan Card વગેરે) હોવું જોઈએ.
  • આ સાથે વિદ્યાર્થીની School દ્વારા Statement Proof  હોવું જોઈએ કે આ Student અમારી School અભ્યાસ કરે છે.
  • ઉમેદવાર અથવા તેના માતા-પિતાની Bank Detailsના સંબધિત ડોકયુમેંટ હોવા ફરજિયાત છે.
  • આ ઉપરાંત વિદ્યાર્થીના માતા-પિતા પાસે Government Authority દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજ પણ હોવો જોઈએ, જેમાં માતા-પિતાની કુટુંબની આવક ની માહિતી જણાવવામાં આવેલ હોય.
  • વિદ્યાર્થી પાસે Colored Passport Size Photograph હોવો જોઈએ.
  • ઉમેદવારો પાસે Valid Mobile Number અને Valid Email Id પણ હોવો જોઈએ. જે તેમના અથવા તેમના Parents પણ હોઈ શકે છે.

How To Apply For SBI Asha Scholarship Program 2022

          તમામ વિદ્યાર્થીઓ આ Scholarship Scheme માટે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર જ અરજી કરી શકે છે. જેના વિશેની સંપૂર્ણ Process Step By Step નીચે આપેલ છે.

  • સૌપ્રથમ ઉમેદવારોએ Sbi Asha Scholarship Program માટે નક્કી કરેલી Sbi Asha Scholarship Programપર જવું પડશે.
  • ઓફીશિયલ વેબસાઇટના Home Page પર, Candidatesને Sbi Asha Scholarship Program Apply Now ની લિંક મળશે.
  • લિંક પર ક્લિક કર્યા પછી, એક Small Pop Up Box ખુલશે. જેમાં Students ને Google Sign In કરવાનું રહેશે. જેની અંદર તમારે Phone Number, Email Id Address વગેરે આપવાનું રહેશે.
  • Login કરવાથી ઉમેદવારોની સામે Register Button નો Option Openથશે.
  • Register Button પર ક્લિક કર્યા પછી, વિદ્યાર્થીએ Registrationમાં પૂછવામાં આવેલી માહિતી જેમ કે Name, Mobile Number, Valid Email Address અને Unique Password વગેરે ભરીને Registerકરાવવું પડશે.
  • Register કર્યા પછી Candidatesના Phone Numberકે Email Id પર Verification Otpજશે. Otp Confirmation થયા પછી જ Candidates Sbi Asha Scholarship Program સુધી પહોંચશે. જ્યાંથી અરજીની પ્રક્રિયા શરૂ થશે.

 Online Application Form

  • પછી ઉમેદવારોની સામે Start Application નો Option આવશે. જેના પર Click કર્યા પછી Students ને New Window અન્ય મહત્વપૂર્ણ માહિતી અને ડોકયુમેંટ અપલોડ કરવાના પડશે.
  • પછી Next Page Openથશે, જેમાં Sbi Asha સ્કોલરશિપ પ્રોગ્રામના નિયમો અને શરતો ઉમેદવારોની સામે આવશે. જે તમામ વિદ્યાર્થીઓએ ધ્યાનથી વાંચવાની રહેશે.
  • આટલું કર્યા પછી, વિદ્યાર્થીની સામેપોતાના થી ભરેલી Application From Detailsઆવશે.
  • પછી ફરી એકવાર અરજદારે તેની અરજી સાથે જોડાયેલી માહિતીને ધ્યાનથી જોવી પડશે, કારણ કે તેનાથી તમે Application Form માં થયેલી ભૂલોને સુધારી શકો છો.
  • અરજી ફોર્મમાંથી પસાર થયા પછી, Candidatesને Submit Button પર ક્લિક કરવું પડશે.
  • જે બાદ ઉમેદવારની સ્કોલરશીપ માટે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થયી જશે.
  • ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, Application Final Submission પહેલાં, જો કોઈ ભૂલ હોય તો, એકવાર Application Form તપાસવું આવશ્યક છે. કારણ કે પછીથી Application Correction કોઈ તક Candidatesને નહીં મળે.

Useful Important Link

Official WebsiteClick Here
Apply To Direct LinkClick Here
Join Whatsapp GroupClick Here
Join Telegram ChannelClick Here
HomeClick Here
Important Link
SBI Asha Scholarship Program 2022
Image of SBI Asha Scholarship Program 2022

Read More: સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Scheme 2022 For ST

Also Read More: આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી 


FAQ

1. જો કોઈ ઉમેદવાર Scholarship માટે અરજી કરું, તો તેને Next Year ફરીથી Online apply કરવી પડશે?

ના, વિદ્યાર્થી આ Scholarship Scheme માટે માત્ર એક જ વાર અરજી કરી શકે છે. આ One Time Scholarship Program છે.

2. જો મારા કુટુંબની આવક વાર્ષિક રૂ. 2 લાખ છે, તો શું હું આ સ્કોલરશીપ યોજના માટે પાત્રતા ધરાવું છું?

હા, તે તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવે છે, કે જેમની કુટુંબની આવક વાર્ષિક 3 લાખ રૂપિયાથી ઓછી છે.

3. ઉમેદવાર આ સ્કોલરશીપ યોજના માટે કેવી રીતે Select કેવી રીતે થઈ શકે?

Sbi Asha Scholarship Program માટેની Selection Process માં 2 પગલાં છે. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીએ Online Application Form ભરવાનું રહેશે. તે પછી Authority Candidates અરજી ફોર્મ અને તેમની Financial Background ને Check કરશે.

Leave a Comment

close button