WhatsApp ગ્રૂપમાં જોડાવો!
SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- લોન

SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- સુધીની લોન મેળવો.

Short Brief: SBI e-Mudra Loan Information| પી.એમ.મુદ્રા લોન યોજના |  SBI e Mudra Loan Interest Rate 2022 | SBI e-Mudra Loan Eligibility | એસબીઆઈ ઈ-મુદ્રા લોન યોજના

ભારત દેશમાં અને ગુજરાતમાં વિવિધ યોજનાઓ મારફતે નાગરિકોને લોન આપવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે. પરંતુ આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયના તમામ બેંક ખાતાધારકોને આપવામાં આવતી લોન વિશે વાત કરીશું. SBI E Mudra  Yojana હેઠળ ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે અને લોન પણ મેળવી શકે છે. તો પ્રિય વાંચકો આ આર્ટીકલમાં આપણે SBI E Mudra Loan 2022 ની વિગતવાર માહિતી આપીશું.

SBI E Mudra Loan 2022

        અમે તમને જણાવી દઈએ કે,State Bank of India ના તમામ ખાતેદારને બેંક તરફથી Online Loan મેળવી શકે છે. તેના માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તમારું બેંક ખાતું સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં હોવું જોઈએ. તો જ તમે  આ SBI E Mudra Loan 2022  નો લાભ મેળવી શકો છો. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.

        આ આર્ટીકલની અંતે તમને Link પણ આપીશું કે, જેથી કરીને તમે બધા Online SBI Loan માટે અરજી કરી શકો અને કોઈપણ સમસ્યા વિના આ લોનનો લાભ મેળવી શકો.

Highlight of SBI E Mudra Loan 2022

બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
આર્ટિકલનું નામSBI E Mudra Loan 2022
કોણ અરજી કરી શકે છે?દરેક SBI ખાતાધારક અરજી કરી શકે છે.
અરજીની રીત?ઓનલાઈન
લોનની રકમ?બેંક સાથેના તમારા ક્રેડિટ રેકોર્ડ્સ પર આધાર રાખે છે.
જરૂરી વય મર્યાદા?18 વર્ષ
ઓફિશિયલ વેબસાઇટhttps://sbi.co.in/
Highlight

Read More: બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવવી?

Also Read Mor: Post Office Monthly Income Scheme – MIS ।પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ

Also Read More: ગુજરાત રોજગાર સમાચાર | Gujarat Rojgar Samachar 2022

SBI E Mudra Loan Apply Online 2022

અમે, અમારા આ આર્ટિકલમાં બધા યુવાનો અને નાગરિકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. જેઓ તેમના સ્વ-રોજગાર, સ્ટાર્ટ-અપ અથવા અન્ય કોઈ હેતુ માટે લોન મેળવવા માગે છે. SBI E-Mudra Loan2022 ની બધી જ માહિતી આપીશું તેના માટે આ લેખ અંત સુધી વાંચવો પડશે.

ભારતીય સ્ટેટ બેંક હેઠળ ‘ઈ મુદ્રા યોજના’ હેઠળ લોન મેળવવા માટે, તમારા બધા અરજદારોએ ઓનલાઈન અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળશે. અમે તમને આ આર્ટીકલમાં જણાવીશું. જેથી તમે બધા સરળતાથી E Mudra Yojana હેઠળ લોનની લાભ લઈને નવી શરૂઆત કરી શકો.

Required Documents of SBI E-Mudra Yojana

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓને પણ લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. આ લોન લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • Saving Account કે Current Account Number અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GST નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

How to Apply Online For SBI E Mudra Loan 2022? 

ઈ-મુદ્રા યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંકના તમામ બેંક ખાતાધારકોએ નીચેના દરેક પગલાંઓનું પાલન કરવું પડશે, જે નીચે મુજબ છે –

  • સૌપ્રથમ Google માં “SBI e-Mudra” ટાઈપ કરો.
  • ત્યારબાદ SBI ની અધિકૃત વેબસાઈટના Home Page ખૂલશે.
  • SBI E Mudra Loan 2022 ઓનલાઈન અરજી માટે સૌ પ્રથમ તમારે Direct Application Form પર આવવું પડશે.
Image Credit : SBI Official Bank
  • હવે તમારે અહીં તમારો મોબાઈલ નંબર અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે.
  • આ પછી તમારે લોનની રકમ દાખલ કરવી પડશે.
  • લોનની રકમ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે કેટલીક માહિતી દાખલ કરવાની રહેશે.
  • જેના પછી તમારે લોનના તમામ નિયમો અને શરતો સ્વીકારવી પડશે.

અંતે, તમારે ‘સબમિટ’ ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે જેના પછી તમને લોનની રકમ તે જ સમયે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

અંતમાં, બધા યુવા વાંચકો લોન માટે તમે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.


Conclusion

બધા યુવાનોને સમર્પિત આ લેખમાં, અમે તમને SBI E Mudra Loan 2022 વિશે વિગતવાર જણાવવાનો પ્રયાસ કર્યો છે અને અરજી માટે, સંપૂર્ણ ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશે જણાવ્યું છે જેથી કરીને તમે આ યોજનામાં, અરજી કરીને, તમે તેના લાભો મેળવી શકો છો.

અંતમાં, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ખૂબ જ ગમ્યો હશે, જેના માટે તમે અમારા આ લેખને લાઈક, શેર અને કોમેન્ટ કરશો.

Useful Important Link

Official WebsiteClick Here
Apply To Direct LinkClick Here
Join WhatsApp GroupClick Here
Join Telegram ChannelClick Here
HomeClick Here
Important Link

E Mudra Loan
Image of e-Mudra Loan

FAQ

1. SBI – મુદ્રા લોન 2022 માટે ક્યાં અરજી કરવી?

તમે ઓનલાઈન @sbi.co.in અરજી કરી શકો છો અને પછી યોજના હેઠળ મુદ્રા લોન મેળવવા માટે જરૂરી વિગતો ભરી શકો છો.

2. એસબીઆઈ મુદ્રા લોન ઓનલાઈન અરજી 2022 ની પ્રક્રિયા શું છે?

તમારે SBI E મુદ્રા લોન ઓનલાઈન 2022 મેળવવા માટે @sbi.co.in ની મુલાકાત લેવી પડશે અને પછી E મુદ્રા લોન અરજી ફોર્મ ભરો.

3. શું SBI ઈ-મુદ્રા લોન ઉપલબ્ધ છે?

હાલના SBI બચત અને ચાલુ ખાતા ધરાવતા ગ્રાહકો હવે SBI મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ૫૦,૦૦૦ /- રૂ. સુધીની લોન અરજીઓ SBI ઈ-મુદ્રા પોર્ટલ https://emudra.sbi.co.in:8044/emudra પર સબમિટ કરી શકાય છે.

4. મુદ્રા લોનમાં 50,000/- નું વ્યાજ શું છે?

કિશોર મુદ્રા યોજના 50,000 થી રૂ.  5 લાખ નું વ્યાજ ધિરાણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે.  કિશોર મુદ્રા યોજનામાં, વ્યાજ દર 8.60% થી 11.15% કે તેથી વધુ હોઈ શકે છે અને તે યોજનાની માર્ગદર્શિકા અને તમારા ક્રેડિટ હિસ્ટરી પર આધારિત છે.

Leave a Comment

close button