Short Brief: Sbi e-Mudra Loan in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના | Mudra Loan Interest Rate | SBI e-Mudra Loan Eligibility | એસ.બી.આઈ. મુદ્રા લોન યોજના
શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે એસ.બી.આઈ માંથી 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.
SBI e-Mudra Loan
e-MUDRA Loanની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા Online Application કરી શકો છો. SBI પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર માત્ર ૩ મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. SBI e-Mudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
Highlight of Mudra Loan Apply Online
આર્ટિકલનું નામ | SBI e-Mudra Loan Apply Online |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
કોણે યોજનાની શરૂઆત કરી? | દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. |
યોજનાની શરૂઆત ક્યારે થઈ? | 8 એપ્રિલ, 2015 |
યોજનાનો ઉદ્દેશ્ય | ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. |
અધિકૃત વેબસાઈટ | Click Here |
Sbi E mudra loan | Click Here |
Read More: આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી
Also Read More: PM KUSUM Scheme In Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના
Also Read More: સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો
ઈ મુદ્રા લોન માટે અગત્યની બાબતો
PMMY ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.
SBI e-Mudra Loan Apply Online: તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસ.બી.આઈ બેંક્માં માં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.
Required Documents of E-Mudra Loan
ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. આ લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.
- તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
- આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
- તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
- તેના ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને બતાવવા પડશે.
- જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.
How to SBI e-Mudra Loan Apply Online
SBI ના હાલના તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા Loan લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.
1. સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.
2. જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
3. UIDAI દ્વારા ઇ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
Sbi e Mudra Loan Helpline
Objects | Link & Helpline Number |
Mudra Office Address | SWAVALAMBAN BHAVAN, C-11, G-BLOCK, BANDRA KURLA COMPLEX, BANDRA EAST, MUMBAI – 400 051 |
Mudra Helpline | 1800 180 1111 / 1800 11 0001 |
SBI Helpline | 1800 11 2211 , 1800 425 3800 , 080-26599990 |
Read More: સોલાર ફેન્સીંગ સહાય યોજના | Gujarat Solar Fencing Yojana 2022
Also Read More: સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.
FAQs of Sbi e-Mudra Loan
Mudra એટલે Micro Units Development & Refinance Agency થાય છે.
હા, SBI e-Mudra Loan લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે
તમે રૂપિયા 50,000/- ની રકમની લોન મેળવવા માટે એસબીઆઈ પાસેથી મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.
લોન મેળવ્યા બાદ પરત ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.
મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં સંકળાયેલા ધંધા તથા એન્ટરપ્રાઇઝ, કૃષિ પ્રવૃત્તિઓ સહિત SBI પાસેથી મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.
Disclaimer
Sbi e-Mudra Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Sbi e-Mudra Loan લેતા પહેલાં તમારા નાણાંકીય સલાહકાર પાસેથી ચોક્કસ સલાહ મેળવો. મુદ્રા લોનનો લાભ લેવા માટે કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં MUDRA/PMMY ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.
50000 lon
50000
No