Short Brief: Sbi e-Mudra Scheme in Gujarati | એસ.બી.આઈ. ઈ-મુદ્રા લોન યોજના | e-Mudra Interest Rate | SBI e-Mudra Online Apply 2024
ભારતમાં રહેતા નાગરિકોના હિતમાં ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે. નાગરિકોને કોઈ નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે પણ ઘણી બધી યોજના બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી મોખરે છે. પી.એમ ઈ-મુદ્રા લોન યોજના દરેક બેંક દ્વારા આપવામાં આવે છે. જેમાં BOB E-Mudra Loan આપે છે. જેમાં SBI e-Mudra હેઠળ લોન પણ મળે છે.
કોઈ નવો વ્યવ્સાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra તમારી મદદ કરે છે. જે નાગરિકો પાસે State Bank of India માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે SBI e-Mudra Online Apply 2024 હેઠળ રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.
SBI e-Mudra Loan Online Apply 2024
પી.એમ ઈ-મુદ્રા લોનની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મેળવી શકે છે. SBI e-Mudra Loan Online વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
Highlight Point of SBI e-Mudra
આર્ટિકલનું નામ | SBI e-Mudra Online 2024 |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
કોણે યોજનાની શરૂઆત કરી? | દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. |
યોજનાની શરૂઆત ક્યારે થઈ? | 8 એપ્રિલ, 2015 |
યોજનાનો ઉદ્દેશ્ય | ભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને ફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. |
અધિકૃત વેબસાઈટ | Mudra Official Website |
SBI e-Mudra loan | SBI E-Mudra Website |
Required Documents of SBI E-Mudra । લોન લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે?
ભારતીય સ્ટેટ બેંકમાંથી e-Mudra માં ઓનલાઈન મેળવી શકાય છે. જેમાં નાના વેપારીઓ 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. પરંતુ રૂપિયા 50,000/- સુધી લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.
- ગ્રાહક પાસે બચત ખાતુ કે કરન્ટ એકાઉન્ટ હોવું જોઈએ.
- ગ્રાહકે તેના બેંક એકાઉન્ટ ધરાવતા હોય તે બ્રાંચની વિગતો આપવાની રહેશે.
- આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
- તમારા Bank Account સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
- તેના ઉપરાંત GSTN Number અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને બતાવવા પડશે.
- જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.
Read More: વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
How to SBI e-Mudra Online Apply । કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?
SBI Bank હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઈન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી કરી શકાશે. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.
1. સૌપ્રથમ Google માં SBI e-Mudra ટાઈપ કરો.
2. જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
3. UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
Read More: GSRTC Online Concession Bus Pass । ઓનલાઈન કન્શેશન બસ પાસ
Sbi e Mudra Helpline
Objects | Link & Helpline Number |
Mudra Office Address | SWAVALAMBAN BHAVAN, C-11, G-BLOCK, BANDRA KURLA COMPLEX, BANDRA EAST, MUMBAI – 400 051 |
Mudra Helpline | 1800 180 1111 / 1800 11 0001 |
SBI Helpline | 1800 11 2211 , 1800 425 3800 , 080-26599990 |
Read More: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Mudra એટલે Micro Units Development & Refinance Agency થાય છે.
હા, SBI e-Mudra લેવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે
લોન મેળવ્યા બાદ પરત ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.
તમે રૂપિયા 50,000/- ની રકમની લોન મેળવવા માટે એસબીઆઈ પાસેથી મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.
જવાબ: હા, મુદ્રા લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકાય છે.
Disclaimer
Sbi e-Mudra Online Apply અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. અમે કોઈને લોન આપતા નથી કે કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. આ લોન લેતા પહેલાં તમારા નાણાંકીય સલાહકાર પાસેથી ચોક્કસ સલાહ મેળવો. મુદ્રા લોનનો લાભ લેવા માટે કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં PM MUDRA ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.